મિત્રો આજે આપણે સારી એવી ખાણદાણ સહાય યોજના વિશે વાત કરવાના છીએ જેની અંદર સરકાર દ્વારા જે કોઈપણ પશુપાલન મિત્રો છે અને જે પશુ ધરાવે છે તેમને મફત માં પશુઓ માટે દાણ આપવામાં આવશે અને આયોજન લાભ કઈ રીતે મેળવવો અને કેટલું દાણ સરકાર તરફથી મફત આપવામાં આવશે અને ક્યારેય એને કઈ રીતે અરજી કરવી તે અંગેની તમામ માહિતી આપણે આ પોસ્ટની અંદર જાણીશું.
પશુપાલકો માટે આ સારી યોજના છે જે કોઈ પણ મિત્રો ગાય કે ભેંસ ધરાવે છે અને પશુપાલનના વ્યવસાય સાથે સંકળાયેલા છે તેમને આ યોજના ની અંદર લાભ મળવા પાત્ર છે જેની અંદર મફત દાણ આપવામાં આવશે. આ યોજના એ ગુજરાત સરકાર દ્વારા જ બહાર પાડવામાં આવેલી છે અને આ યોજના નો લાભ ગુજરાતના અંદર રહેતા વ્યક્તિ જ લઈ શકે છે.
મફત ખાણદાણ સહાય યોજના 2024
આ યોજનાની અંદર દાણ મેળવવા માટે ઓનલાઇન અરજી કરવાની રહેશે. આ સહાયની અંદર કોને કોને અરજી મળવા પાત્ર છે.
- સામાન્ય જાતિના પશુપાલકો
- અનુસૂચિત જાતિના પશુપાલકો
- અનુસૂચિત જનજાતિના પાલકો
આ રીતે બધા પશુપાલકો માટે આ યોજનાની અંદર અરજી ખુલ્લી મુકવામાં આવેલી છે જેની અંદર લાભાર્થી દીઠ કુલ ૧૫૦ ગ્રામ ખાણ દાણ માટે સો ટકા લેખે સાર મળવા પાત્ર થશે.
મળવાપાત્ર સહાય
- આ યોજનાની અંદર અરજી કર્યા બાદ વાર્ષિક પ્રતિ પશુ પ્રતિ પશુપાલક કુટુંબમાં હોવું જરૂરી છે જેની અંદર તમે કાયમી દૂધ ધરાવતા હોવા જોઈએ.
- દરેક કુટુંબ દીઠ એક જ વખત સહાય પાત્ર રહેશે
- રાજ્ય સરકાર શ્રી દ્વારા નિયત થયેલ ખાણદણ ફાવે જિલ્લા દૂધ ઉત્પાદક સહકારી સંઘ દ્વારા ઉત્પાદિત થયેલ ખાનદાન વિતરણ કરવાનું રહેશે
- તમારી દૂધ ઉત્પાદક સહકાર મંડળી માં જ તેમને આ દાણ ઉપલબ્ધ થશે
- આ યોજનાની અંદર જિલ્લાવાર અલગ અલગ લક્ષ્યાંક મૂકવામાં આવેલા હોય છે.
જરૂરી દસ્તાવેજ
- આધારકાર્ડ
- બેંક પાસબુક
- દૂધ ભરાવતા હો તેઓ દાખલો
- મોબાઈલ નંબર
- જમીનનો ખાતા નંબર
આ પ્રમાણે અલગ અલગ પ્રકારના દસ્તાવેજો સાથે તમે આ યોજનાની અંદર ફોર્મ ભરી અને યોજનાનો લાભ લઈ શકો છો.
અરજી કઈ રીતે કરવી
આ યોજનાની અંદર અરજી કરવી એ બહુ જ સરળ છે અરજી કરવાની રીત તમને નીચે પ્રમાણે દર્શાવેલી છે.
- સૌપ્રથમ તમે ગુજરાત સરકારની ઓફિશિયલ વેબસાઇટ આઈ પોર્ટલ પર જાવ
- આઈ પોર્ટલ ના હોમ પેજ ઉપર વિવિધ યોજનાઓમાં અરજી કરો તેના પર ક્લિક કરો
- ત્યારબાદ તમે પશુપાલન યોજનામાં અરજીઓ તેના પર ક્લિક કરો.
- પશુપાલનને લગતી તમામ યોજનાઓ તમારી સામે આવી જશે તમે મફત ખાનદાન સહાય યોજના માટે ની અરજી પર ક્લિક કરો.
- ત્યારબાદ તેની વિગતવાર માહિતી તમારી સામે આવી જશે અને અરજી કરો ના બટન પર જઈ અને ક્લિક કરો
- ત્યારબાદ જો તમે રજીસ્ટ્રેશન કરાવેલું હોય આઈ પોર્ટલ ની અંદર તો આ અથવા તો ના પર ક્લિક કરી અને આગળ વધો અને ત્યારબાદ નવી અરજી કરો પર ક્લિક કરો.
- ત્યારબાદ તમારી સામે એક ફોર્મ ભૂલી જશે તેને તમારે સંપૂર્ણ સાધી રીતે ફરી અને કેપ્ચા કોડ નાખી અને અરજી સેવ કરો પર ક્લિક કરો.
- અરજી સેવ કર્યા બાદ કન્ફર્મ કરી અને તેની પ્રિન્ટ કઢાવી લેવી.
Read More:- Mustard oil Prices: સરસવ તેલના ભાવમાં થયો ઘટાડો, અત્યારે ખરીદવાની ઓફર
આ પ્રમાણે આઈ પોર્ટલની અંદર બહુ સરળ રીતે તમે આ યોજનાની અંદર અરજી કરી શકો છો અને આ યોજનાનો લાભ મેળવી શકો છો.
Cow
Pasupaln mate khub saras che
Gay ne vachhdi 1 mont
Gay gabh 5 month
Sahay
Ranvat
માડળ રાજુલા અમરેલી ગૂજરાત 365565
પશુ પાલન વ્યવસાય
Magarwa 8780462504
Baffalo
Mahesh