Mustard oil Prices: સરસવ તેલના ભાવમાં થયો ઘટાડો, અત્યારે ખરીદવાની ઓફર

Mustard oil prices: અત્યારના ગરમીના સમયમાં લોકો તેલમાં તળેલી વસ્તુઓ ઓછી ખાવાનું પસંદ કરે છે જેના કારણે અત્યારે તેવા ખોરાક પદાર્થોના વેચાણમાં પણ ઘટાડો થયો છે. મેં તેની અસર તે વેચાણ કરનાર વ્યક્તિ પર પડી રહી છે પરંતુ તેમ છતાં તમે સરસવનું તેલ ખરીદીને રાખી શકો છો. અત્યારના સમયમાં માર્કેટમાં સરસવ તેલ ની કિંમતમાં ઘણો બધો ઘટાડો નોંધવામાં આવે છે જેનો લાભ તમે અત્યારે સમય રહેતા લઈ શકો છો.

Mustard oil prices: પાછળથી થશે પસ્તાવો

જો તમે લોકોએ અત્યારના સમયમાં સરસવની તેમની ખરીદી કરી નથી તો તમને પાછળથી પસ્તાવો થઈ શકે છે. કારણકે આવી ઓફર સમય સમયે આવે છે. થોડા દિવસો પહેલા સરસવના તેલની કિંમત ઊંચી હતી પરંતુ હવે તેમાં ઘણો નીચો ઘટાડો નોંધવામાં આવ્યો છે. અને સરતાના તેમની ખરીદી કરવા માટે અત્યારે સારી ઓફર છે. અત્યારના સમયમાં સરસવના તેલની કિંમત શું છે તે તમે સરળતાથી જોઈ શકો છો જેના કારણે તમને કોઈપણ પ્રકારની મૂંઝવણ રહેશે નહીં.

ઓછા ભાવમાં ખરીદો સરસવ તેલ

રીટેલ માર્કેટમાં અત્યારે સરસવ તેલ ની કિંમત ઘણી બધી ઓછી થઈ છે. જે તેને ખરીદવા માટે એક સારો અવસર છે. આજના આ લેખમાં અમે તમને કેટલાક શહેરોમાં તેના ભાવ વિશેની જાણકારી આપવાના છીએ. જે તમને એક સારી ઓફર આપે છે.

જણાવી દઈએ કે યુપી ની રાજધાની લખનૌમાં સરસવ તેલનો ભાવ 140 રૂપિયા પ્રતિ લીટર નોંધવામાં આવ્યો છે. અને સીતાપુર જિલ્લામાં સરસવ તેલ પણ ઘણું બધું સસ્તું વેચાઈ રહ્યું છે જ્યાં તેની કિંમત 142 રૂપિયા પ્રતિ લીટર છે.

તેની સાથે શાહજહાપુરમાં 140 રૂપિયા પ્રતિ લીટર વેચાઈ રહ્યો છે પેલીભીંત માં પણ તે 143 રૂપિયા પ્રતિ લીટર છે. તેની સાથે હરદોઈ માં 142 પ્રતિ લિટર સરસવનું તેલ વેચાઈ રહ્યું છે.

જાણો સરસવ તેલનો ભાવ

જણાવજે કે આપણા દેશની રાજધાની દિલ્હી નીચે ઉત્તર પ્રદેશના શહેર ગાઝિયાબાદમાં સરસવ તેલ અત્યારના સમયમાં ઘણા ઓછા ભાવમાં વેચાઈ રહી છે. તમે અહીં સરસવનું તેલ 140 રૂપિયા પ્રતિ લિટરની ખરીદી કરી પૈસાની બચત કરી શકો છો. તેની સાથે જિલ્લા ગૌતમ બુદ્ધ નગરમાં પણ ઘણો ઓછો ભાવ નોંધવામાં આવ્યો છે. અહીં તમને 142 રૂપિયા પ્રતિ લિટર મળી રહે છે. તેથી અત્યારના સમયમાં જરૂરી છે કે તમે આ અવસર નો લાભ મેળવવો.

Read More:- Online Business idea: રોકાણ વગર શરૂ કરો 3 લાખ રૂપિયા મહીને, જાણો બિઝનેસ વિશે, વગર રોકાણનો ધંધો

Leave a Comment

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં. જરૂરી ક્ષેત્રો ચિહ્નિત થયેલ છે *

Scroll to Top