Online Business idea: રોકાણ વગર શરૂ કરો 3 લાખ રૂપિયા મહીને, જાણો બિઝનેસ વિશે, વગર રોકાણનો ધંધો

Online Business idea: મિત્રો ઘણા બધા લોકો એવા છે કે જે બિઝનેસ કે ધંધો કરવા માંગે છે પણ તેમની જોડે જરૂરી ઇન્વેસ્ટમેન્ટ હોતું નથી. તમારી માટે વગર ઇન્વેસ્ટમેન્ટ આઈડિયા આપવાના છીએ જે તમને જરૂર પસંદ આવશે. આ બિઝનેસ આઈડિયા ની અંદર કોઈપણ પ્રકારની ઇન્વેસ્ટમેન્ટની આવશ્યકતા ની જરૂર પડશે નહીં તમે દર મહિને ત્રણથી ચાર લાખ રૂપિયા આ બિઝનેસ આઈડિયાથી કમાઈ શકો છો. તો આ બિઝનેસ વિશે જાણીએ અને ચર્ચા કરીએ.

Online Business idea: ઓછી લાગત બિઝનેસ આઈડિયા

તમે અત્યારે જોઈ જશે કે માણસો લોકો વ્યસન ની પાછળ બહુ જ ભાગી રહ્યા છે અને ફોલો કરી રહ્યા છે. ફોલો કરવાના ચક્કર માટે લોકો કપડા પગરખા અને ફેશનથી જોડાયેલી ઘણી બધી સામગ્રી ખરીદી કરે છે. આમાંથી ઘણી બધી સામગ્રી એવી હોય છે કે જે તેમના રોજિંદા જીવનમાં ઉપયોગમાં આવે છે. અને ઘણી બધી સામગ્રી કે જે ઉપયોગમાં આવતી નથી અને તેમની અંદર વાપર્યા વગર કપડા અને ઘણી બધી ફેશનની પ્રોડક્ટો પડી રહે છે જેનો ઉપયોગ તે કોઈ દિવસ કરતા નથી. એવામાં તમે આ જૂના પ્રોડિસાયકલ કરી અને નવાજો ફરીથી બનાવી અને વેચી શકો છો.

આ પ્રોટોને વેચવાથી જે કંઈ પણ લાભ મળે છે તે 50% તમે ખુદ રાખી શકો છો અને 50% જેનો પણ સામાન હોય તેને આપી શકો છો. તમને રિસાયકલ કરતા અને નવા બનાવતા આવડે છે તેવાનું એક્ઝિબિશન લગાવીને પણ વેચી શકો છો. એક્ઝિબિશન લગાવવા માટે ખુલ્લી જગ્યા તમને ઘણી બધી મળી રહેશે. તમે whatsapp, facebook અથવા તો instagram ના માધ્યમથી એક્ઝિબિશનના પ્રોગ્રામનું પ્રમોશન પણ કરી શકો છો. વધારે તમે પ્રોડક્ટ ના ફોટો વિડિયો બધું શેર કરી અને લોકોને તમારા બિઝનેસ વિશે જાણ કરાવી શકો છો. સોશિયલ મીડિયા ના ઉપયોગથી તમે આને ઘણી બધી આગળ પહોંચાડી શકો છો.

જો તમે જૂની વસ્તુઓને બહુ જ સારી રીતે નવા જેવી ભણાવી શકો છો અને તેનો તમે સરસ મજાનો ફોટો અને વિડીયો કેપ્ચર કરી અને સોશિયલ મીડિયા ની અંદર વાયરલ કરી શકું તો લોકોને જલ્દીથી તમારી સાથે જોડાવાની ફરજ પડશે અને લોકો તમારી સાથે જોડાશે. સામાન્ય રીતે લોકો અમુક જગ્યાએ જાય છે તો ખરીદી અને જરૂર આવતા હોય છે તમે શનિવાર અને રવિવાર જેવા દિવસનો પસંદ કરો અને એક્ઝિબિશન લગાવો બે દિવસના એક્ઝિબિશનમાં તમે આરામથી સારા એવા પૈસા કમાઈ શકો છો.

કઈ કઈ વસ્તુઓને પ્રોડક્ટ ને તમે રિસાયકલ કરી શકો છો

આ પ્રકારના બિઝનેસની અંદર તમે ઘણી બધી વસ્તુઓ કરી શકો છો જેમ કે સ્વેટર, શર્ટ, જીન્સ, બેગ, પેઇન્ટિંગ, બુટ, ફર્નિચર, ફૂલદાની, ટેબલ લેમ્પ, મૂર્તિ, રમકડાં જેવી વસ્તુઓને તમે નવા જેવી બનાવી અને વેચી શકો છો.

Read More:- Driving license renewal Gujarat: ઘરે બેઠા કરાવો ડ્રાઇવિંગ લાઇસન્સ રીન્યુ કરાવો

ઘરના જુના કપડાઓ નો ઉપયોગ કરી અને તમે ઘણાય પ્રકારના પ્રોડક્ટ બનાવી શકું છું અથવા તો સફાઈ કરવા માટેના સાવરણી જેવા પ્રોડક્ટ બનાવીશું અને ઘણી બધી બીજી પ્રોડક્ટ પણ બનાવી શકો છો.

આ બિઝનેસ આઈડીયાને કોણ શરૂ કરી શકે છે

જો તમે હાઉસવાઈફ છો તો મહિલાઓ માટે સામાન્ય રીતે જૂની વસ્તુઓનો ઉપયોગ વારંવાર લાવવા માટેનો ગુણ હોય છે અથવા તો તમે સ્ટુડન્ટ કે માણસ છો તો પણ તમે આ બીજને શરૂ કરી શકો છો આ દિનેશ આઈડિયા બધા લોકો માટે બહુ જ ઉપયોગી સાબિત થાય છે જ્યાં એક તરફ તમે જૂની વસ્તુઓ કરી તો એ ખૂબ જ સસ્તા ભાવમાં લોકોને મળી રહેશે અને ગ્રાહકોને ઓછા ભાવની અંદર નવા જેવી વસ્તુ મળી જાય તો એ પણ ખરીદવા માટે તરત તૈયાર થઈ જશે.

કેટલી કમાણી થઈ શકે

રિસાયકલ બિઝનેસમાં સામાન્ય રીતે જ્યારે તમે સારા બનાવો છો તો તેની કિંમત ₹1,000 સુધી જાય છે તમે આ બિઝનેસની અંદર 60 થી 70 ટકા સુધીનું નેટ પ્રોફિટ પ્રાપ્ત કરી શકો છો એવામાં તમે સમજી શકો છો કે તમારી ઇન્કમ બહુ જ વધારે થઈ શકે છે.

મિત્રો આ રીતે તમે રિસાયકલ નો બિઝનેસ શરૂ કરી અને સારા એવા પૈસા કમાઈ શકો છો અને લોકોને નવા જેવી વસ્તુ ઓછા ભાવની અંદર આપી શકો છો.

Read More:- RCFL Recruitment 2024: રાષ્ટ્રીય કેમિકલ્સ એન્ડ ફર્ટિલાઇઝર્સ લિમિટેડ (RCFL) ભરતી

Leave a Comment

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં. જરૂરી ક્ષેત્રો ચિહ્નિત થયેલ છે *

Scroll to Top