Jan Dhan Yojana

Jan Dhan Yojana 2024: સરકાર દરેક વ્યક્તિને 10,000 રૂપિયા આપી રહી છે, આ રીતે લાભ મેળવો

PM Jan Dhan Yojana 2024: પ્રધાનમંત્રી જન ધન યોજના કે જે યોજનામાં તમે તમારું બેન્ક એકાઉન્ટ ખાતુ જીરો બેલેન્સ સાથે ખોલી શકો છો અને આ યોજના ના ખાતા દરેક લોકો જોડે હશે જ ને આ ખાતા જે જે વ્યક્તિના ખોલેલા છે તેમના માટે એક સરસ લાભ મળશે. પ્રધાનમંત્રી જનધન ખાતુ ધરાવનાર વ્યક્તિને 10000 રૂપિયા તેના ખાતામાં મળશે. આ પૈસા કઈ રીતે તમારા ઘરમાં આવશે એનો તમે શું ઉપયોગ કરી શકો છો અને તેની પાત્રતા શું છે તે અંગેની વિગતવાર ચર્ચા આપણે આ લેખ ની અંદર કરીશું.

પ્રધાનમંત્રી જન ધન યોજના 2024 | Jan Dhan Yojana 2024

પ્રધાનમંત્રી જનધન યોજના કપડા પ્રધાનમંત્રી દ્વારા 15 ઓગસ્ટ 2014 ના રોજ આ યોજના અમલમાં મૂકવામાં આવી હતી. આ યોજનામાં દરેક વ્યક્તિનું ખાતું ખોલવામાં ખોલવામાં આવેલી હતી. 28 ઓગસ્ટના દિવસે ભારત માં દરેક રાજ્યમાં આ યોજના લાગુ કરવામાં આવી હતી. આ યોજના જ્યારે બહાર પડવામાં આવી હતી તો એક અઠવાડિયાની અંદરજ દોઢ કરોડ થી વધારે ખાતા ખોલી દેવામાં આવ્યા હતા.

આ યોજનાની અંદર તમને બિલકુલ ફ્રી 10,000 રૂપિયા આપવામાં આવે છે જેમાં તમારે ત્યાંના કોઈપણ પ્રકારનું વ્યાજ કે કાંઈ આપવાનું રહેશે નહીં તમારા આર્થિક રીતે ધંધા કે બિઝનેસમાં ઉપયોગ કરવા માટે આ રકમ આપવામાં આવે છે. આ દસ હજાર રૂપિયા એ તમારા એકાઉન્ટમાં ઓડી તરીકે જમા કરવામાં આવશે જેને ઓવરડ્રા તરીકે આપણે ઓળખીએ છીએ. જ્યારે પણ તમારે અર્જન્ટ પૈસાની જરૂર હોય તો તમે આ પૈસા વાપરી શકો છો અને તેને ત્રીસ દિવસના સમયની અંદર તમારા ખાતામાં પાછા જમા કરી શકો. આ ₹10,000 નો ઉપયોગ તમે 0% વ્યાજ સાથે કરી શકો છો જે તમને ઈમરજન્સી સમયે કામ પડે શકે છે.

Jan Dhan Yojana 2024: પાત્રતા 

પ્રધાનમંત્રી જન ધન યોજના ની અંદર જો તમારે આ 10,000 રૂપિયાની સહાય મેળવવી હોય જે બિલકુલ મફત તમારા એકાઉન્ટમાં રહેશે અને તેનો ઉપયોગ તમે કરી શકશો બિલકુલ 0% વ્યાજ સાથે તો તેના માટે કેટલીક પાત્રતાઓ અને શરતો છે તે નીચે મુજબ છે.

  • આયોજનનો લાભ લેવા માટે તમારા એકાઉન્ટ પ્રધાનમંત્રી જન ધન યોજના ની અંદર ખોલાવેલું હોવું જોઈએ.
  • કુટુંબમાંથી કોઈ પણ એક વ્યક્તિને ₹10,000 મળશે.
  • મહિલા લાભાર્થીને પ્રાથમિકતા આપવામાં આવશે
  • 18 વર્ષથી વધુ ઉંમર હોવી જોઈએ
  • જન ધન ખાતાની છ મહિનાની સ્ટેટમેન્ટ
  • આધારકાર્ડ બેંક એકાઉન્ટથી લિંક હોવું જોઈએ

Read More- Pm Kisan Mandhan Yojana: કિસનોને હવે દર મહિને મળશે 3000 રૂપીયા, જાણો આ યોજના વિષે સંપુર્ણ માહિતી

Jan Dhan Yojana 2024: જરૂરી દસ્તાવેજ

પ્રધાનમંત્રી જન ધન યોજના માં ફોર્મ ભરતી વખતે તમારે કેટલા જરૂરી ડોક્યુમેન્ટ ની જરૂર પડશે જે નીચે દર્શાવેલ છે.

  • બેંક પાસબુક
  • આધારકાર્ડ
  • પાસપોર્ટ સાઇઝ નો ફોટો
  • બેંક ખાતાની સહી

યોજનામાં ફોર્મ કઈ રીતે ભરવું

પ્રધાનમંત્રી જન ધન યોજના માં તમારે 10,000 રૂપિયાની ઓડી મેળવવા માટે જે બેંકની શાખામાં તમારું ખાતું ખોલાવેલ હોય ત્યાં જઈ અને તમારે ઓડી નું ફોર્મ મેળવવાનું રહેશે. આ ફોર્મ ની અંદર તમારે તમારી માહિતી ભરી અને પાસબુકને અને આધારકાર્ડ ની ઝેરોક્ષ લગાવી અને તમારે બેંકમાં જમા કરાવી દેવાનું રહેશે.

તો મિત્રો તમે પણ પ્રધાનમંત્રી જન ધન મા ખાતુ ખોલાવેલ હોય તો આ 10,000 રૂપિયા સુધીની ઓડી તમારા ખાતામાં ક્રેડિટ કરાવી શકો છો અને તેનો લાભ લઈ શકો છો તો જો તમે પાત્રતા ધરાવતા હોવ તો આ યોજનાઓ લાભ લઈ શકશો.

Read More- SBI Stree Shakti Yojana 2024: સ્ત્રી શક્તિ યોજના 2024, સરકાર 25 લાખ રૂપિયા આપી ચૂકી છે, આ રીતે અરજી કરવાની રહેશે

1 Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *