PM Ujjwala Yojana 2.0: જો તમે ફ્રી ગેસ સિલિન્ડર મેળવવા માંગો છો તો ઉજ્જવલા સ્કીમ માટે રજીસ્ટ્રેશન કરો

PM Ujjwala Yojana 2.0: મિત્રો પ્રધાનમંત્રી ઉજ્વલા યોજના ની અંદર બહુ જ મોટી ફરીથી અપડેટ આવી છે જેની અંદર ફરીથી મહિલાઓને ફ્રી ગેસ કનેક્શન આપવામાં આવશે પ્રધાનમંત્રી ઉજ્વલા યોજના 2.0 ની અંતર્ગત. તો મિત્રો આ વિધાનની અંદર આપણે કઈ રીતે લાભ લેવો અને તેના શું શું નિયમોને પાત્રતાઓ છે તેમ કે આપણે વિગતવાર ચર્ચા લેખની અંદર કરીશું.

તમારા મોબાઈલથી તમે ઘરે બેસીને કઈ રીતે તમે પ્રધાનમંત્રી ઉજ્વલા યોજના ની અંદર ફોર્મ ભરી શકશો તે વિશેની પણ ચર્ચા આપણે કરીશું.

પ્રધાનમંત્રી ઉજ્વલા યોજના 2.0: પાત્રતા અને માપદંડ

પ્રધાનમંત્રી ઉજ્વલા યોજના 2.0 ની અંદર અરજી કરવા માટે કેટલીક પાત્રતાઓ અને માપદંડો છે જેના આધારે તમે આ યોજનામાં અરજી કરી શકો છો.

  • મહિલાઓને આ યોજનાનો લાભ મળશે
  • લાભાર્થીની ઉંમર 18 વર્ષ હોવી જોઈએ
  • એ ઘરની અંદર બીજું કોઈ કનેક્શન આવવું ન જોઈએ ગેસનું
  • ગરીબ પરિવારોને આ યોજનાનો લાભ મળશે

આ ચાર માપદંડો અને પાત્રતા હોય છે જેના આધાર પર તમે આ યોજનાનો લાભ લઈ શકો છો.

પ્રધાનમંત્રી ઉજ્વલા યોજના 2.0: જરૂરી દસ્તાવેજો

અરજી કરવા માટે તમારે કેટલાક દસ્તાવેજ ની જરૂર પડશે જે નીચે પ્રમાણે દર્શાવેલ છે.

  • ઉજવલા કનેક્શન માટે ઇ કેવાયસી બહુ જરૂરી છે
  • લાભાર્થી નું આધાર કાર્ડ
  • રેશનકાર્ડ
  • બેંક પાસબુક ની ઝેરોક્ષ
  • રેશનકાર્ડના સભ્યોના નામ સાથેની ઝેરોક્ષ

આ રીતે કેટલાક દસ્તાવેજ ઉપર જણાવેલ છે તે ના આધારે આ યોજનામાં અરજી કરી શકો છો.

પ્રધાનમંત્રી ઉજ્વલા યોજના 2.0: અરજી કેવી રીતે કરવી

  • તો મિત્રો અરજી કરવા માટે તમારે સૌ પ્રથમ pmuy.gov.in વેબસાઈટ ખોલી લેવાની છે.
  • આ વેબસાઈટ ના હોમ પેજ ઉપર તમને ન્યુ યુઝ્વલા 2.0 કનેક્શન નો ઓપ્શન આવશે તેના પર તમારે ક્લિક કરવાનું રહેશે.
  • ત્યારબાદ વેબસાઈટમાં તમારી સામે જરૂરી દસ્તાવેજો અને પાત્રતાને માહિતી આવશે. અને તેની નીચે ઓનલાઈન પોર્ટલ ઉપર ક્લિક કરો.
  • ત્યારબાદ ત્રણેય કંપનીઓ તમારી સામે દેખાશે તેમાંથી ગમે તે એક કંપની પર ક્લિક કરી અને અપ્લાય કરો.
  • કર્યા બાદ તેમની ઓફિસિયલ વેબસાઈટ આવશે અને તેની અંદર તમારે યોજના ઉપર કનેક્શન માટે સિલેક્ટ કરો.
  • ત્યારબાદ તમે ડિસ્ટ્રીબ્યુટર અને લોકેશન વાઇસ ગમે તે સિલેક્ટ કરી અને આગળ વધો.
  • ત્યારબાદ આપેલી માહિતી ફોર્મ ઉપર ભરી નાખો અને આગળ વધો.
  • ત્યારબાદ તેમાં દર્શાવેલા જરૂરી દસ્તાવેજો અપલોડ કરો.
  • આ ફોર્મ ભર્યા પછી અને અપલોડ કર્યા પછી દસ્તાવેજો તમે ડિકલેરેશન એક્સેપ્ટ પર ક્લિક કરી અને સબમિટ કરી દો.

તો મિત્રો પ્રધાનમંત્રી ઉજ્વલા યોજના 2.0 ની અંદર આ રીતે તમે ફોર્મ ભરી શકો છો અને તમે અને માપદંડો પ્રમાણે અરજી કરી શકો છો.

Read More- AICTE Free Laptop Yojana: હવે તમામ વિદ્યાર્થીઓને ફ્રી લેપટોપ મળી રહ્યા છે, તેઓએ આ રીતે અરજી કરવાની રહેશે

4 thoughts on “PM Ujjwala Yojana 2.0: જો તમે ફ્રી ગેસ સિલિન્ડર મેળવવા માંગો છો તો ઉજ્જવલા સ્કીમ માટે રજીસ્ટ્રેશન કરો”

Leave a Comment

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં. જરૂરી ક્ષેત્રો ચિહ્નિત થયેલ છે *

Scroll to Top