SBI Stree Shakti Yojana 2024: સ્ત્રી શક્તિ યોજના 2024, સરકાર 25 લાખ રૂપિયા આપી ચૂકી છે, આ રીતે અરજી કરવાની રહેશે

SBI Stree Shakti Yojana: આ યોજના એક સ્ત્રીઓ માટે બિઝનેસ કરવા માટેની સહાયતા માટેની યોજના છે. જે કોઈ પણ સ્ત્રીઓ તેમનો બિઝનેસ ચાલુ કરવાનું વિચારતી હોય છે તેમના માટે આ યોજના વરદાન રૂપે સાબિત થશે. જે આ યોજના થકી બહુ મોટી રકમ લોન સ્વરૂપે સ્ત્રીઓને બિઝનેસ કરવા માટે મળી રહેશે. સ્ત્રી શક્તિ યોજના માં મહત્તમ કેટલી લોન અને કયા કયા બિઝનેસ માટે લોન મળવા પાત્ર છે શું ડોક્યુમેન્ટ ની જરૂર પડશે અને પાત્રતા શું છે તે વિશેની માહિતી મેળવીશું આ લેખ ની અંદર.

સ્ત્રી શક્તિ યોજના 2024 | SBI Stree Shakti Yojana 2024

  • જે કોઈ પણ સ્ત્રી તેનો નવો બિઝનેસ ચાલુ કરવા માગતી હોય અથવા તો બિઝનેસ મોટો બનાવવા માંગતી હોય તેમના માટે આ લોન ની મહત્તમ અને ઓછામાં ઓછી રકમ ફિક્સ કરવામાં આવેલી છે.
  • જે કોઈપણ સ્ત્રી તેને દુકાન કે રિટેલર ટ્રેડરસ ખોલવા માંગતા હોય ઓછામાં ઓછી 50000 રૂપિયા અને વધુમાં વધુ બે લાખ રૂપિયા સુધી ની લોન મળવા પાત્ર છે. અને આની અંદર જો તમે બિઝનેસ એન્ટરપ્રાઇઝ માટે માગતા હોય તો તે પણ આ પ્રમાણે રહેશે.
  •  જો તમે એક પ્રકારના વ્યવસાય છો અને તે જ વ્યવસાયનો ચાલુ કરવા માંગો છો તો 50000 થી 25 લાખ સુધીનું લોન મળી શકે છે.
  • જો તમે નાનો એવો ધંધો શરૂ કરવા માંગો છો તો તમને 50,000 થી 25 લાખ સુધીની લોન મળવા પાત્ર છે

Read More- Smartphone Sahay Yojana 2024 : ખેડૂતો માટે સ્માર્ટફોન સહાય યોજના 2024, 6000 રૂપિયાની સહાય મેળવો

સ્ત્રી શક્તિ યોજના 2024: પાત્રતાને શરતો | SBI Stree Shakti Yojana 2024

  • આ દરેક પ્રકારની લોન તમને ધંધાના ગુણધર્મો અને પ્રકારના આધારે લોન ની કિંમત અને વ્યાજ નક્કી કરવામાં આવશે.
  • જો તમે કોઈ પણ પ્રકારનો ધંધો જે ભાગીદારીમાં કરો છો તો તેના માટે તમારે મહત્તમ 51% થી વધારે ભાગીદારી હોવી જરૂરી છે ત્યારે જ તમે આ યોજનાની અંદર પાત્રતા ધરાવે છે.
  • બીજી સારી વાત એ છે કે તમે પાંચ લાખ સુધીની જો લોન લેવા માંગતાઓ તો તેમાં કોઈપણ પ્રકારની માંગણીઓ કે ગેરંટી રાખવામાં આવતી નથી. જેના કારણે તમારે જે તમે ધંધો કરવા માંગતા હોય છો તે સરળતાથી તેનું સપનું પૂરું થઈ શકે છે.

આ યોજના ની અંદર કરવામાં આવતા ધંધાઓ કે જે તમે શરૂઆત કરી શકો છો.

  • કાપડની દુકાન: જો તમે ઘણા સમયથી વિચારતા હો કે હું કાપડની દુકાનમાં નાના છોકરાઓના કપડા અથવા તો લેડીઝ સ્ત્રીઓના કુર્તાઓમાં ની બનાવટ કરું તો તમે આ પ્રકારનો બિઝનેસ પણ કરી શકો છો.
  • ડેરી પ્રોડક્ટ: આ કેટેગરી કે જે આવા પ્રકારના લોન માટે ઘણી પ્રખ્યાત  માનવામાં આવે છે. કે જેમાં દૂધ આવે છે ઈંડા આવે છે આવા પ્રકારની તમે બિઝનેસ ખોલી શકો છો. અને વધુમાં જો તમારી જોડે દુકાન હોય અને તમે તેને વધારવા માંગતા હો અને મોટો કરવા ધંધાને માંગત હો તો પણ તમને આ લોન મળી શકે છે.
  • ખેતી વિશેનો ધંધો, ડિટર્જન અને સાબુ, અને અગરબત્તી આ પ્રકારના અલગ અલગ ધંધાઓ માટે આ લોન મળી શકે છે. જો તમારી જોડે કોઈ આઈડિયા હોય તો તમે લોન લઈ અને સરળતાથી ધંધો ચાલુ કરી શકો છો.

સ્ત્રી શક્તિ યોજના 2024: અરજી કરવાની પ્રક્રિયા | SBI Stree Shakti Yojana 2024

અરજી કરવા માટે તમારે સૌ પ્રથમ sbi ની વેબસાઈટ ઉપર જવાનું છે. અને તમને આ યોજના સ્ત્રી શક્તિ નો ફોર્મ આવશે તે ભરવાનું રહેશે અને તમે તમારી નજીકની sbi ની બ્રાંચમાં જઈ અને પણ ફોર્મ ભરી શકો છો નોન મેનેજરને મળી અને આ યોજના વિશે ચર્ચા કરી શકો છો.

સ્ત્રી શક્તિ યોજના 2024: ડોક્યુમેન્ટ | SBI Stree Shakti Yojana 2024

  • આઈડી પ્રુફ જેમ કે આધાર કાર્ડ કે પાનકાર્ડ
  • લાઈટ બિલ એડ્રેસ માટે
  • ધંધો કરતા હોવ તો છેલ્લા ત્રણ વર્ષની રિટર્ન ફાઈલ.
  • નવો ધંધો શરૂ કરવા માંગતા હોય તો પ્રોફિટ અને લોસની અને જીએસટી રિટર્ન ડીટેલ આપવાનું રહેશે.

Read More- Gujarat Kusum Yojana 2024: ગુજરાત કુસુમ યોજના, ખેડૂતને સોલાર પંપ માટે 90% સબસિડીનો લાભ મળશે

2 thoughts on “SBI Stree Shakti Yojana 2024: સ્ત્રી શક્તિ યોજના 2024, સરકાર 25 લાખ રૂપિયા આપી ચૂકી છે, આ રીતે અરજી કરવાની રહેશે”

Leave a Comment

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં. જરૂરી ક્ષેત્રો ચિહ્નિત થયેલ છે *

Scroll to Top