Gas Cylinder KYC: નમસ્કાર મિત્રો, જો તમે પણ પ્રધાનમંત્રી ઉજ્વલા યોજના લાભ મેળવવો છો અને ગેસ સિલિન્ડર મેળવો છો. તો તમારા માટે એક નવા સમાચાર બહાર આવ્યા છે. જો તમે પણ ઉજ્વલા ગેસ ધારક છો એટલે કે પ્રધાનમંત્રી ઉજ્વલા યોજના હેઠળ તમે મફતમાં ગેસ કનેક્શન મેળવો છો તો તમારે બધાએ આ એક કાર્ય કરવું પડશે. સરકાર દ્વારા આ યોજનામાં લાભ લેનાર તમામ વ્યક્તિઓ માટે ગેસ કનેક્શનનું ઇ કેવાયસી કરાવવું ફરજિયાત કરી દીધું છે જેથી તમારે પણ સબસીડી મેળવવા માટે ગેસ કનેક્શન કેવાયસી કરાવવાનું રહેશે.
પ્રધાનમંત્રી ઉજ્વલા યોજના
મિત્રો જણાવી દઈએ કે પ્રધાનમંત્રી ઉજ્વલા યોજના એ આપણે કેન્દ્ર સરકાર દ્વારા નાગરિકોની સહાય માટે શરૂ કરવામાં આવેલી એક કલ્યાણકારી યોજના છે. જેમાં દેશની મહિલાઓને મફતમાં ગેસ કનેક્શન આપવામાં આવે છે અને અત્યાર સુધીમાં દેશની કરોડો મહિલાઓને આ યોજના હેઠળ મફતમાં ગેસ કનેક્શન આપવામાં આવી રહ્યા છે. પરંતુ હવે સરકાર આ યોજનામાં એક નવી અપડેટ લાવી છે અને હવે તે તમામ લાભાર્થીઓએ ઉજ્વલા યોજનામાં ગેસ કનેક્શનનું ફરીથી ઇ-કેવાયસી કરાવવું પડશે.
Read More- PM Kisan Yojana: હવે આ લોકોને નહીં મળે પીએમ કિસાનનો આગામી હપ્તો, જાણો વિગત
પહેલા જે આ યોજનામાં ગેસ કનેક્શન આપવામાં આવ્યા હતા તેમાં ઇ કેવાયસી કરાવવામાં આવી ન હતું. જેના કારણે સરકારને આ યોજનામાં સબસીડી ટ્રાન્સફર કરવામાં ઘણી બધી મુશ્કેલીઓ આવતી હતી. અને હવે ઉજ્વલા યોજનાના તમામ લાભાર્થીઓને ઇ કે વાય સી કરાવવાની પ્રક્રિયા એકદમ ફરિયાદ કરી દેવામાં આવી છે તો તમારે પણ પોતાની ગેસ એજન્સીમાં જઈને KYC ફોન લઈને જમા કરાવવાનું રહેશે.
ગેસ સિલિન્ડર કેવાયસી કરાવવાની પ્રક્રિયા | Gas Cylinder KYC
જો તમે પણ પ્રધાનમંત્રી ઉજ્વલા યોજનાના લાભાર્થી છો અને મફત ગેસ કનેક્શન મેળવી રહ્યા છો અને તેનું કેવાયસી કરવા માંગો છો તો તેના માટે સૌપ્રથમ તમારે તેનું ફોર્મ ડાઉનલોડ કરવાનું રહેશે. ત્યારબાદ તમારે આ એપ્લિકેશન ફોર્મમાં તમામ જાણકારી ભરવાની રહેશે જેમકે પોતાનું નામ, એલપીજી આઈડી, આધારકાર્ડ નંબર,મોબાઈલ નંબર વગેરે.
તમામ માહિતી ભરાઈ ગયા પછી તમારી આ એપ્લિકેશન ફોર્મ પોતે જે કંપનીનો ગેસ સિલિન્ડર ઉપયોગ કરતા હોય તે ગેસ એજન્સીમાં જમા કરાવવાનું રહેશે. ત્યારબાદ તમારી આ ઉજ્વલા યોજના ગેસ કનેક્શનનું ekyc થઈ જશે.
Read More- Namo Laxmi Yojana: સરકાર છોકરીઓને 50000 રૂપિયા આપી રહી છે, તેમણે આ રીતે અરજી કરવી પડશે