Ayushman Bharat card: ફક્ત આ લોકોને મળશે રૂપિયા 5 લાખની સુવિધા આપતું આયુષ્માન ભારત કાર્ડ

Ayushman Bharat card: નમસ્કાર મિત્રો, આજના સમયમાં ચારે બાજુ પ્રદૂષણ વધી રહ્યું છે જેના કારણે આપણી આજુબાજુ ઘણી બધી બીમારીઓ છે જેમાં તમે શિકાર બની શકો છો અને તમે બીમાર થઈ શકો છો. અને આજના સમયમાં આપણી રોગપ્રતિકારક શક્તિ નબળી હોવાના કારણે આપણે જ્યારે કોઈ બીમારી માં લપટાઈએ છીએ ત્યારે આપણે ડોક્ટર પાસે જવું પડે છે અને કેટલાક કિસ્સાઓમાં તમારે દવાખાનામાં દાખલ પણ થવું પડે છે.

પરંતુ આવી સ્થિતિમાં જે લોકો આર્થિક રીતે નબળા છે તો તેમને હોસ્પિટલમાં મોટો ખર્ચ કરી શકતા નથી અને સારવાર કરાવવું હોય તેમના માટે મુશ્કેલ થઈ જાય છે આ બાબતને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકાર દ્વારા આયુષ્માન ભારત યોજનાની શરૂઆત કરવામાં આવેલી છે.

શું છે આયુષ્માન ભારત યોજના ?

જણાવી દઈએ કે આયુષ્માન ભારત યોજના હેઠળ નાગરિકોનું આયુષ્માન કાર્ડ બનાવવામાં આવે છે જેથી તેઓ આ કાર્ડ દ્વારા કાર્ડ ધારકો નોંધાયેલ હોસ્પિટલમાં પાંચ લાખ રૂપિયા સુધી મફતમાં સારવાર કરાવી શકે છે. અને એવામાં જો તમે પણ સરકારની આ યોજનાનો લાભ લેવા માટે આયુષ્માન કાર્ડ બનાવવા માંગો છો તો તમારે તેના માટે પાત્રતા જાણી લેવી જોઈએ.

Read More- Namo Laxmi Yojana: સરકાર છોકરીઓને 50000 રૂપિયા આપી રહી છે, તેમણે આ રીતે અરજી કરવી પડશે

આ લોકોને નહિ મળે આયુષ્માન ભારત કાર્ડ

આયુષ્માન ભારત યોજનામાં ઘણા બધા એવા નાગરિકો છે જેમને આ યોજનામાં પાત્રતાતા મળતી નથી અને જેવો આયુષ્માન કાર્ડ બનાવી શકતા નથી.

  • જે લોકો સંગઠિત ક્ષેત્રમાં કામ કરતા હોય.
  • જે લોકો ESIC નો લાભ મેળવતા હોય
  • જે ટેક્સની ચુકવણી કરતા હોય
  • જેમની આર્દિક પરિસ્થિતિ સારી હોય
  • જેમનું PF ખાતું હોય
  • જો સરકારી કર્મચારી હોય.

આ નાગરિકો બનાવી શકે છે પોતાનું આયુષ્માન ભારત કાર્ડ

  • જે લોકો ગ્રામ્ય વિસ્તારમાં રહેતા હોય
  • જે લોકો અનુસૂચિત જાતિ અને જનજાતિના સભ્ય હોય
  • જે લોકો રોજગારી અને મજૂરી કરતા હોય
  • જે લોકો અસંગઠિત વિસ્તારમાં કાર્યકર્તા હોય.
  • જે નાગરિકો નિરાશ્રિત અથવા આદિવાસી હોય.
  • જે નાગરિકના કુટુંબમાં કોઈ વિકલાંગ વ્યક્તિ હોય તે

આયુષ્માન ભારત યોજનામાં કેવી રીતે જોડાવું ?

જે કોઈ લોકો આયુષ્માન કાર્ડ બનાવવા માટે વાપરતા ધરાવે છે તેઓ અરજી કરી શકે છે તેના માટે સૌપ્રથમ પોતાની નજીકના CSC કેન્દ્ર પર જવાનું રહેશે. પછી તે આ તમારે સંબંધિત અધિકારી સાથે મળીને પોતાના દસ્તાવેજો આપવાના રહેશે. અહીં અધિકારી દ્વારા તમારા આપવામાં આવેલા દસ્તાવેજો નું વેરિફિકેશન કરવામાં આવશે. અને અહીં તમારી પાત્રતા પણ ચેક કરવામાં આવશે. તેના પછી તમામ ચેકિંગની પ્રક્રિયામાં તપાસ થશો તો એના પછી તમે અરજી કરી શકો છો.

Read More- Maruti Suzuki recruitment 2024: સુઝુકી મોટર દ્વારા ઇન્ટરવ્યૂ પર સીધી ભરતી

Leave a Comment

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં. જરૂરી ક્ષેત્રો ચિહ્નિત થયેલ છે *

Scroll to Top