PNB personal Loan Apply 2024: મેળવો સરળ રીતે પંજાબ નેશનલ બેંકની અંદર પર્સનલ લોન

PNB personal Loan Apply 2024: પંજાબ નેશનલ બેંક એ 20,000 રૂપિયા સુધીની પર્સનલ લોન આપી રહી છે કે જેની અંદર 10.40 ટકા પ્રતિ વર્ષનું વાર્ષિક વ્યાજ દર સાથે તેમના લાખો ગ્રાહકો અને ખાનગી જરૂરિયાતો પૂરી પાડવા માટે આ લોન આપવામાં આવી રહી છે. જો તમે વાંચન હોસ્પિટલમાં ખર્ચો કે બીજી પર્સનલ કામ માટે તમે લોન લેવા માંગો છો તો તે પંજાબ નેશનલ બેંકનો આ લોનનો વિકલ્પ બહુ જ સારો છે. હાલો તમે એકવાર લેશો પછી ત્યારે તમારે તેને 84 મહિના સુધીના સમયગાળાની અંદર લોન કરવાની રહેશે જેની અંદર અલગ અલગ ક્રેડિટ ઉપર લાગ અને વ્યાજ દર પર્સનલ લોન પ્રમાણે લાગુ પડે છે પર્સનલ લોન માટે અરજી કેવી રીતે કરવી તેના જરૂરી દસ્તાવેજો ત્યાં એની માહિતી જાણવા માટે આ લેખ ને અંત સુધી વાંચો.

પીએનબી પર્સનલ લોન 2024 – PNB personal Loan Apply 2024

દેશની આ એક બેંક પંજાબ નેશનલ બેંક જે તમામ ગ્રાહકોને અલગ અલગ પર્સનલ લોનની સુવિધા આપતી હોય છે જેમાં પછી ટેન્શન ધારકો હોય એલ.આઇ.સી માટે અને સિનિયર સિટીઝન માટે આ રીતે બધા માટેની લોન ની રાશિ અને ઋણની મુદત અલગ અલગ હોય છે. પાંચ થી સાત વર્ષ સુધી સામાન્યત રહે છે. પર્સનલ લોન તરીકે કોઈપણ વ્યક્તિ મહત્તમ લાખ રૂપિયા સુધી લોન મેળવી શકે છે અને તેના પર એક ટકાની પ્રોસેસિંગ ફી જેવી લાગતી હોય છે. પણ જોકે પંજાબ નેશનલ બેંક લોન પર કોઈ પણ પેમેન્ટ અથવા બીજો કોઈ પણ જાતનો અલગ ફોર ક્લોઝર રીમાર લગાડતું નથી. 

સામાન્ય લોકો છે જે લોન લેવા માગતા હોય તેમના માટે 10.40% થી 16.95 ટકા વાર્ષિક વ્યાજદર હોય છે. પરંતુ પેન્શનર માટે તે 11.75% જેટલું છે અને જો કોઈ સારો એવો સિબિલ સ્કોર હોય તો તેમને 9.40% થી 10.40 ટકા જેટલું જ વ્યાજ પ્રતિ વર્ષ આપવાનું થઈ શકે છે. કોઈપણ વ્યક્તિ દ્વારા આપવામાં આવતું વ્યાજ એ તેના ક્રેડિટ અને નાણાકીય સ્થિતિની ઉપર આધાર રાખતું હોય છે.

Read More:- PM Kisan List 2024: પીએમ કિસાન યોજના લાભાર્થી લીસ્ટ અને સ્થિતિ જાણવા અહીં ક્લિક કરો

Pnb પર્સનલ લોન ના લાભ અને ફાયદા

આપણે ઉપર વાત કરી તે પ્રમાણે pnb પર્સનલ લોન ના વ્યાજ દર પ્રમાણે લોન પ્રાપ્ત કરી શકતા હોઈએ છીએ તો આ લોન મેળવવાથી તમને શું લાભ મળે શકે છે તે વિશેની આપણે ચર્ચા કરીએ.

  • પંજાબ નેશનલ બેંક એ આર્મીના વ્યક્તિ માટે કોઈપણ પ્રકારની વગર લોનની સુવિધા આપે છે.
  • જો તમે પર્સનલ પ્રી પેમેન્ટ વિકલ્પ પસંદ કરતા હોય તો તેના માટે તમે બીજો કોઈ પણ ઉપયોગ કરી શકશો નહીં
  • નોકરી રજૂ કરવા માટેના પાંચ વર્ષ અથવા 65 વર્ષ સુધી ના ઉંમર સુધી રૂપિયા પાંચ લાખની મહત્તમ લોન ની રાશિ મેળવી શકો છો
  • જે વ્યક્તિ પેન્શન ધારક છે તે રૂપિયા 25,000 થી ₹10,0000 સુધીની લોન લઈ શકે છે 
  • તમારે મેળવવા માટે કોઈપણ પ્રકારની સિક્યુરિટી જમા કરાવી પડતી નથી જોકે તેના માટે થર્ડ પાર્ટી આપવી પડે છે.
  • લોન ના આવેદન કરતા ના માસિક આવક અને તેમની લોન ચૂકવવાની ક્ષમતા ને આધારે કેટલું લોન મળશે તે નક્કી થાય છે.

પંજાબ નેશનલ બેંક પર્સનલ લોન મેળવવા માટેની પાત્રતા

પંજાબ નેશનલ બેંકની અંદર પર્સનલ લોન મેળવવા માંગતા હોય તો તેના માટે કેટલીક પાત્રતા હોય છે જે તમે ધરાવતા હોવા જરૂરી છે કે નીચે દર્શાવેલી છે

  • અરજી કરનારને ઉમર 21 વર્ષથી વધુ અને 58 વર્ષથી ઓછી હોવી જરૂરી છે
  • જે કોઈપણ પેન્શન ધારકો છે તેમને વધુમાં વધુ 65 વર્ષ સુધીની ઉંમર હોવી જોઈએ
  • અરજી કરતા એ ભારતનો નાગરિક હોવો જરૂરી છે
  • જે કોઈપણ અરજી કરતા છે તેમની માસિક આવક 15000 રૂપિયા ઓછામાં ઓછી હોવી જરૂરી છે.
  • મેટ્રો શહેરોની અંદર રહેતા અરજદારની માસિક પગ રૂપિયા 25,000 થી ઓછી હોવી જોઈએ નહીં
  • અરજદારનું ખાતું પંજાબ નેશનલ બેંકની અંદર હોવું જરૂરી છે
  • અરજ કરતા ની પાસે આવકનો કોઈક સ્ત્રોત હોવો જરૂરી છે અથવા તો તે કોઈ ધંધો કે સ્વરોજગાર સાથે જોડેલો હોવો જોઈએ.
  • જે કોઈપણ અરજી કરવા માંગતા હોય તે નોકરી ન કરતા હોય તો તેમનો ક્રેડિટ સ્કોર 750 થી વધુ હોવો જોઈએ

Read More:- Barish Kab Hogi: ક્યારે પધારશે મેઘરાજા ? જુઓ હવામાન વિભાગની અપડેટ

પંજાબ નેશનલ બેંક લોન માટેના આવશ્યક દસ્તાવેજો

પંજાબ નેશનલ બેંકની અંદર પર્સનલ લોન મેળવવા માટે તમારે કેટલાક ડોક્યુમેન્ટ ની જરૂર પડશે જે નીચે દર્શાવેલા છે.

  • આધારકાર્ડ
  • પાનકાર્ડ
  • રહેઠાણ નું પ્રમાણપત્ર
  • ડ્રાઇવિંગ લાઇસન્સ
  • જન્મનું પ્રમાણપત્ર જેનાથી તમારી ઉંમર નિર્ધારિત થઈ શકે
  • પાછળના ત્રણ મહિનાનો ઇન્કમટેક્સ રિટર્ન નું સ્ટેટમેન્ટ
  • ત્રણ મહિનાનું બેન્ક સ્ટેટમેન્ટ
  • મોબાઈલ નંબર
  • પાસપોર્ટ સાઈઝ ના ફોટો

પંજાબ નેશનલ બેંકની અંદર પર્સનલ લોન માટે અરજી આ રીતે કરો

જો તમે પંજાબ નેશનલ બેંકની અંદર પર્સનલ લોન લેવા માંગતા હો અને ઉપર દર્શાવેલ તમામ દસ્તાવેજો અને પાત્રતા ધરાવતા હો તો તમે નીચે આપેલી માહિતી પ્રમાણે પર્સનલ લોન મેળવી શકો છો.

  • ઓનલાઇન અરજી કરવા માટે તમારે સૌ પ્રથમ પંજાબ નેશનલ બેંકની ઓફિશિયલ વેબસાઈટ પર જવાનું છે
  • ત્યારબાદ પ્રોડક્ટ ના મેન ઉપર ક્લિક કરો અને ત્યાં પર્સનલ લોન નો વિકલ્પ શોધી અને તેના પર ક્લિક કરવું
  • પર્સનલ લોન ના કઠિન પર ક્લિક કર્યા બાદ એક્સપ્લોર નાવ ની ઉપર ક્લિક કરો
  • ત્યારે તમારી સામે પંજાબ નેશનલ બેંકની બધા પ્રકારની પર્સનલ લોન સામે આવી જશે.
  • જેની અંદર તમે તમારે લાગુ પડતી પર્સનલ લોન પર ક્લિક કરી અને અપ્લાયના ઉપર ક્લિક કરો
  • ત્યારબાદ તમારી સામે બીજી લિસ્ટ આવી જશે જેની અંદર તમે તમારા લોન નો પ્રકાર પસંદ કરી અને આગળ વધો
  • હવે તમારે લોન અનુસાર તમારી સ્ક્રીન ઉપર લોન નું ફોર્મ આવી જશે.
  • આ ફોર્મ ની અંદર માગેલી તમામ માહિતી સચોટ પૂર્ણ ભરી અને સેવ બટન ઉપર ક્લિક કરો.
  • આ રીતે તમામ માહિતી ભરી અને આગળ વધો
  • ત્યારબાદ છેલ્લે ફાઇનલ સબમિટ બટન ઉપર ક્લિક કરી.
  • આ રીતે તમારી પર્સનલ લોન માટેની અરજી થઈ ચૂકી છે

Read More:- RMC Recruitment 2024: રાજકોટ મહાનગરપાલિકા ભરતી, જુઓ પગાર ધોરણ અને અરજી પ્રક્રિયા

મિત્રો આ રીતે તમે પંજાબ નેશનલ બેંકની અંદર પર્સનલ લોન મેળવી શકો છો જેને અમે તમને અરજી કરવાની રીત અને પાત્રતા વિશેની વાત કરી છે તમને જો આ લેખ સારું લાગ્યું હોય તો તમારા મિત્રો સાથે તમે આ શેર કરી શકો છો.

1 thought on “PNB personal Loan Apply 2024: મેળવો સરળ રીતે પંજાબ નેશનલ બેંકની અંદર પર્સનલ લોન”

Leave a Comment

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં. જરૂરી ક્ષેત્રો ચિહ્નિત થયેલ છે *

Scroll to Top