PM Kisan List 2024: પીએમ કિસાન યોજના લાભાર્થી લીસ્ટ અને સ્થિતિ જાણવા અહીં ક્લિક કરો વર્ષ 2009માં પીએમ કિસાન સન્માન નિધિ યોજના પૂરા ભારત દેશની અંદર શરૂ કરવામાં આવી હતી અને લાખો કિસાનો દ્વારા આયોજનો લાભ લેવામાં આવ્યો હતો. આ યોજનાની અંદર જે પાત્રતા ધરાવતા ખેડૂત હતા તેમને વર્ષના ₹6,000 તેમના ખાતાની અંદર જમા કરવામાં આવે છે સરકાર દ્વારા. આ યોજનાની અંદર આજ સુધીમાં 16 હપ્તા ખેડૂતોના ખાતાની અંદર નંખાઈ ચૂક્યા છે આ યોજનાનો દરેક હપ્તો 2000 રૂપિયાનો હોય છે અને આપતા દર વર્ષે ત્રણ વાર ચાર મહિનાની ગેપમાં આપવામાં આવે છે.
જો તમે પણ આ યોનાની અંદર દૂધની કરાવેલી છે પણ હજુ સુધી તમારે આ યોજનાની અંદર કોઈ પણ પ્રકારનો લાભ મળ્યો નથી તો તમારે પીએમ કિસાન બેનિફિશિયલ લિસ્ટ 2024 ને જરૂર તપાસ કરવી જોઈએ આ લિસ્ટ ની અંદર તમને ખબર પડશે કે ની અંદર તમારું નામ રહેલું છે કે નહીં તમે આ યોજનાનો લાભ કઈ રીતે નથી મળતો તેના માટે દરેક ખેડૂતોને લિસ્ટ હપ્તો નાખવાની પહેલા બહાર પાડવામાં આવે છે અને ખેડૂતોની અંદર માહિતી મળી શકે કે તમારે આ આપતો મળવા પાત્રતા છે કે નહીં અને તમે મેળવવા માટે આ પ્રકારની ખામી છે તે તમારે સુધારવાની જરૂર છે.
પીએમ કિસાન લાભાર્થી લિસ્ટ 2024 | PM Kisan List 2024
જો તમે પણ પીએમ કિસાન સન્માન નિધિ યોજના ની અંદર ફોર્મ ભરેલું છે અને તમને લાભ મળ્યો નથી તો તમે આ પીએમ કિસાન યોજનાની જે લિસ્ટ બહાર પાડવામાં આવેલી છે તે તપાસ કરી શકો છો. લાભાર્થીની લિસ્ટ જોયા પછી તમને ખબર પડી શકે છે કે આ લીસ્ટ ની અંદર તમારું નામ છે કે નહીં અને જો નામ ન હોય તો તમારે લાભ લેવા માટે એ ઇ કેવાયસી પૂર્ણ ના થયું હોય તો તમારે એ કરવાની જરૂર રહેશે. તે પૂર્ણ કર્યા પછી તમારું આ યોજનાની લિસ્ટ ની અંદર નામ આવી શકે છે અને તમને આ યોજનાનો લાભ મળી પણ શકે છે.
પીએમ કિસાન યોજનાના લાભાર્થી નું લિસ્ટ કઈ રીતે મેળવવું અને તેમાં કઈ રીતે તમારે તમારા નામની તપાસ કરવી તે અંગેની તમામ માહિતી આ લેખની અંદર આપણે જણાવેલી છે.
પીએમ કિસાન યોજના લાભાર્થીની લિસ્ટ આ રીતે તપાસો
પીએમ કિસાન યોજનાની જે લાભાર્થીઓને લિસ્ટ છે તે મેળવવા માટે તમારે કેટલાક આ સરળ પ્રકારના સ્ટેપ છે તેના દ્વારા મેળવી શકો છો.
- સૌપ્રથમ તમારે પીએમ કિસાન યોજના ની ઓફિશિયલ વેબસાઈટ પીએમ કિસાન gov.in પર જવાનું છે
- ત્યારબાદ તમે વેબસાઈટના હોમપેજ ઉપર જશો
- હું પેજ ની અંદર તમારી સામે એક બેનિફિશિયલ લિસ્ટ કરીને ઓપ્શન દેખાશે તેના ઉપર તમારે ક્લિક કરવાની રહેશે
- હવે તમારી સામે એક નવું પેજ ખુલશે
- જે પેજ ની અંદર તમારે તમારું રાજ્ય જિલ્લો બ્લોક અને ગામની પસંદગી કરી અને ક્લિક કરવાનું રહેશે
- ક્લિક કર્યા બાદ શર્ટ ના ઓપ્શન ઉપર ક્લિક કરશો
- સાચું પર ક્લિક કર્યા બાદ તમારી સામે પીએમ કિસાન બેનિફિશિયલ લિસ્ટ 2024 ની તમારા ગામની તમામ લિસ્ટ તમારી સામે આવી જશે.
Read More:- Barish Kab Hogi: ક્યારે પધારશે મેઘરાજા ? જુઓ હવામાન વિભાગની અપડેટ
આ રીતે તમે સરળતાથી પીએમ કિસાન ના લાભાર્થીઓને લિસ્ટ તપાસી શકો છો અને તમારું નામ આ લિસ્ટ માં આવ્યું છે કે નહીં તે જાણી શકો છો.
પીએમ કિસાન લાભાર્થી લીસ્ટમાં જો તમારું નામ ન આવે તો શું કરવું ?
ઉપર આપેલી માહિતીના પ્રમાણે તમે તમારું લાભાર્થીની લિસ્ટ ની અંદર નામ તપાસી શકો છો જો તેની અંદર તમારું નામ ન હોય તો તમે નીચે દર્શાવેલ માહિતી પ્રમાણે યોજનાની અંદર લાભ મેળવી શકો છો.
જો તમારું આ લિસ્ટની અંદર નામ ના આવ્યું હોય તો તમે તમારી એ E KYC કરાવી ન હોય ત્યારે લિસ્ટની અંદર નામ ન આવી શકે. તો મિત્રો તમારે સૌ પ્રથમ પીએમ કિસાન ની ઓફિશિયલ વેબસાઈટ કે એપ્લિકેશન દ્વારા તમારે તમારું ઈ કેવાયસી કરવાનું રહેશે ત્યારબાદ તમે યોજનાની અંદર લાભ મેળવવા માટે પાત્રતા ફરીથી ધરાવી શકો છો.
પીએમ કિસાન લાભાર્થીની સ્થિતિ સ્ટેટસ કઈ રીતે જોવું
મિત્રો પીએમ કિસાન લાભાર્થીને જે રકમ આવવાની છે તેની પ્રક્રિયા ક્યાં સુધી પહોંચી છે તે અંગેની સ્થિતિ તમે મેળવવા માંગતા હો તો નીચે પ્રમાણેની પ્રક્રિયા કરી અને જોઈ શકો છો
- સૌપ્રથમ તમારે મોબાઇલ કે લેપટોપની અંદર બ્રાઉઝર ઓપન કરી અને પીએમ કિસાન ની ઓફિસિયલ વેબસાઈટ સર્ચ કરવાની રહેશે
- પીએમ કિસાન GOV.IN સર્ચ કરો
- ત્યારબાદ તમારી સામે હોમપેજ ખુલી જશે
- હોમ પેજ ની અંદર તમને લાભાર્થીની સ્થિતિનો ઓપ્શન દેખાશે તેના ઉપર ક્લિક કરો
- ત્યારબાદ તમે તમારો 12 આંકડા નો આધાર કાર્ડ નંબર દાખલ કરો
- દાખલ કર્યા બાદ ગેટ ડેટા ઓપ્શન ઉપર ક્લિક કરો.
- ત્યારબાદ તમારે પીએમ કિસાન ને ડેટાની અંદર અરજી કમ્પલેટ હશે તો તેની સામે તમારો સ્થિતિ દેખાશે.
Read More:- RMC Recruitment 2024: રાજકોટ મહાનગરપાલિકા ભરતી, જુઓ પગાર ધોરણ અને અરજી પ્રક્રિયા
આ રીતે પીએમ કિસાન યોજનાની લાભાર્થીઓની લિસ્ટ અને સ્થિતિને તમે ચકાસી શકો છો તમને પોસ્ટ સારી લાગી હોય તો તમારા મિત્રોની સાથે શેર કરી શકો છો.