Booth Slip: મિત્રો હાલમાં ચૂંટણી નજીક આવી રહી છે અને આપણે બધા આ લોકશાહીના તહેવારને ઉજવવા માટે અવશ્ય મતદાન કરશો. મતદાન કરતી વખતે આપણે કેટલાક મહત્વપૂર્ણ દસ્તાવેજો જે આપણે સાથે રાખવાના હોય છે અને તે લઈ અને આપણે બુથ ઉપર જવાનું હોય છે જેમાં મુખ્ય આપણે મતદાર ઓળખ પત્ર એટલે કે ચૂંટણી કાર્ડ અને બુથની સ્લીપ હોવી જરૂરી છે તો આ લેખની અંદર આપણે બુથની સ્લીપ જો આપણી જોડે ન હોય તો તેને કઈ રીતે મેળવવી અને કેટલા સમય સુધી મળી જાય છે તે વિશેની સવિસ્તાર માહિતી મેળવી એ.
બુથની સ્લીપ મેળવવાની સરળ રીત
તમે જણાવ્યા અનુસાર જ્યારે પણ તમે મતદાન આપવા માટે દૂધ પર જાવ છો ત્યારે તમારે બુસ્ટ સ્લીપ ની જરૂર પડે છે તો બુધ સ્લીપ તમે તમારા મોબાઇલ દ્વારા કઈ રીતે મેળવી શકો છો તે જાણીએ.
Read More- Jan Dhan Yojana 2024: સરકાર દરેક વ્યક્તિને 10,000 રૂપિયા આપી રહી છે, આ રીતે લાભ મેળવો
મોબાઈલ દ્વારા બુથ સ્લીપ
- તમે તમારા મોબાઇલ ની અંદર 1950 પર એસએમએસ મોકલો.
- આ એસએમએસ તમે આ રીતે 1950 ના નંબર ઉપર મોકલવાનું રહેશે: ECI ( મતદાર આઈડી ) લખી અને એસએમએસ મોકલી દો
- એસએમએસ મોકલ્યા નહીં 15 થી 20 સેકન્ડની અંદર તમારા મોબાઇલની અંદર તમારી સ્લીપ મળશે.
ઓફલાઈન કઈ રીતે મેળવવી
- મેળવવા માટે તમે તમારા મતદાર વિસ્તારના જે પણ ચૂંટણી અધિકારીના કાર્યાલય છે ત્યાં જાઓ.
- ફોર્મ 6એ ભરો અને જે જરૂરી દસ્તાવેજો છે તેની નકલ સાથે જોડી અને જમા કરાવો
- તમને તમારી બુથ સ્લીપ જ્યારે આવી જશે ત્યારે તમને મોકલી દેવામાં આવશે
બુથ સ્લીપ મેળવવા માટેનીખાસ વાત
- બુથ સ્લીપ મેળવવા માટે કોઈપણ પ્રકારનો ચાર્જ લેવામાં આવતો નથી તે બિલકુલ ફ્રી છે
- તમે ઓનલાઇન પણ બહુ જ સ્લીપ મેળવી શકો છો
- બુથ સ્લીપ કે ચૂંટણી અંગેની વિશેષ માહિતી માટે ચૂંટણી અધિકારી નું સંપર્ક તમે કરી શકો છો
આ રીતે તમે સરળતાથી મતદાન માટે બુચ સ્લીપ મેળવી શકો છો તો મિત્રો તમે બધા અવશ્ય મતદાન આપી અને આ લોકશાહીના પર્વમાં જોડાવું. બુથ સ્લીપને અવશ્ય તમારી સાથે લઈ જાઓ અને તે મતદાન કરવા માટે જરૂરી દસ્તાવેજ છે તો સાથે લઈને અવશ્ય જવું.