Business Idea: મિત્રો ચોમાસાની ઋતુ બેસી ગઈ છે અને ઘણા બધા રાજ્યોની અંદર વરસાદ પણ શરૂ થઈ ગયો છે અને ત્યારે આપણા ગુજરાતની અંદર પણ ઘણી બધી જગ્યાએ વરસાદ વરસી પણ રહ્યો છે. આ વર્ષનો ઉનાળો એ સખત જ રહ્યો હતો અને ઘણી બધી ગરમી પણ પડી છે ત્યારે વરસાદ આવતા લોકોનો અંદર એક રાહત અનુભવી રહ્યા છે અને જોજે વિસ્તારની અંદર વરસાદ નથી થયો તે રાહ જોઈ રહ્યા છે તો ત્યારે આ સમયની અંદર અમે તમારા માટે એક સારા એવા બિઝનેસ ને ઓપોર્ચ્યુનિટી લઈને આવ્યા છીએ. જે બિઝનેસની અંદર તમારે ઓછા રોકાણ ની અંદર સારું એવું રિટર્ન મળી શકે છે.
ચોમાસાની ઋતુની અંદર તમે ધંધાની અંદર આ ધંધો કરી શકો છો કે જે વરસાદ મા લોકોને ઉપયોગી બની રહેતા પ્રોડક્ટોનો વેચાણ. ઘણા બધા પ્રોડક્ટો છે જે વર્ષાઋતુ ની અંદર તેમની માં બહુ જ રહે છે. જે પ્રોડક્ટો મા રેઇનકોટ વોટર પ્રુફ સ્કુલ બેગ રબરના બુટ 36 અને બીજા ઘણા બધા પ્રોડક્ટો કે જેને ડિમાન્ડ વરસાદના મોસમમાં રહેતી હોય છે. આ સીઝનની શરૂઆત થાય ત્યારથી જ આ બિઝનેસને શરૂઆત પણ થઈ જતી હોય છે અને અને લોકો વેપારીઓ આ પ્રકારના પ્રોડક્ટો ને સારા રેટ ઉપર વેચી પણ શકે છે.
Business Idea: 5000 રૂપિયા શરૂ કરો આ બિઝનેસ
માત્ર પાંચ હજાર રૂપિયાના અંદર તમે આ ધંધાની શરૂઆત કરી શકો છો આ ધંધા ની અંદર ઘણા મોટા ઇન્વેસ્ટમેન્ટની કોઈપણ પ્રકારની જરૂર પડતી નથી તમે પાંચ હજાર રૂપિયાના રોકાણ થી રેનકોટ છત્રી રબરના બુટ અને આ પ્રકારની જે વસ્તુઓ વરસાદની અંદર ઉપયોગી રહે તેઓ ખરીદી અને તમારા ધંધાની શરૂઆત કરી શકો છો. તમારે આ બધી વસ્તુઓને જથ્થાની અંદર ખરીદવાની હોય છે અને ગ્રાહકોને તમારે ખુલ્લામાં આપવાની હોય છે. તમારી કમાણી પણ સારી થશે અને લોકોને તમારી વસ્તુઓનો ઉપયોગ પણ થશે.
આ બંનેની શરૂ કરવા માટે તમારે તમારા નજીકના હોલસેલ માર્કેટ ની અંદર જવાનું રહેશે જ્યાં તમે તમારી ની શરૂઆત કરી શકો છો અને તમે ઉપયોગમાં આવતા જે વસ્તુઓની ડિમાન્ડ વધારે હોય. જ્યાં તમે એક મીડીયમ કોલેટી ના વસ્તુઓ ખરીદી શકો છો અને સારી એવી કમાણી કરી શકો છો.
આ બિઝનેસમાં કમાણી કેટલી થઈ શકે
આ બિઝનેસ ની અંદર તમે ચોમાસાની ઋતુ ની અંદર સારી એવી કમાણી કરી શકો છો તમે જેટલો પણ સામાન અને વસ્તુઓ આરામથી ૨૦ થી ૩૦ ટકા ના નફા લઈ અને તેનું વેચાણ કરી શકો છો તમે દરેક મહિને વરસાદના આ મોસમની અંદર 15,000 થી ₹40,000 સુધીની કમાણી આરામથી કરી શકો છો.
માલ ક્યાંથી ખરીદવો
આ બિઝનેસની અંદર તમે જ્યારે હોલસેલ માર્કેટમાં વિકાસ કરશો ત્યારે તમને ઘણા બધા પ્રકારના હોલસેલ વેપારીઓ મળી જશે ત્યાં તમે તેમને સારી ક્વોલિટી અને ઓછા પૈસાની અંદર પ્રોડક્ટ અને વસ્તુઓ ખરીદો શરૂઆત ની અંદર તમે 5,000 થી લઈ અને 10,000 સુધીનો ઇન્વેસ્ટમેન્ટ કરી શકો છો અને આ પ્રોડક્ટો ને વેચવા માટે તમારે કોઈપણ પ્રકારની દુકાન લેવાની પણ જરૂર નથી તમે આ બધી પ્રોડક્ટો ને રોડના કિનારા ઉપર પણ વસ્તુ રાખી અને ત્યાં ઊભા રહીને પણ તમે ખૂબ જ આરામથી તમારી વસ્તુઓને વેચી શકો છો.
તો મિત્રો આ રીતે બહુ જ ઓછા ઇન્વેસ્ટમેન્ટની અંદર તમે ત્રણથી ચાર મહિના ની અંદર સારી એવી કમાણી કરી શકો છો જ્યાં સુધી આ ચોમાસાની ઋતુ રહે છે આ બિઝનેસ એક સીજીનેબલ છે અમે તમારી સાથે આવા અલગ અલગ પ્રકારના ઘણા બધા બિઝનેસ વિશે માહિતી આપતા રહીશું તો અમારી સાથે જોડાયેલા રહો.
Read More:- E-Olakh Portal: જન્મ અને મરણનું પ્રમાણપત્ર ડાઉનલોડ કરો