E-Olakh Portal: મિત્રો આજે આપણે વાત કરવાના છીએ જન્મ અને મરણના દાખલા વિશે કે તેને કઈ રીતે ડાઉનલોડ કરી શકાય છે. જન્મ અને મરણ ના દાખલા એ ગુજરાત સરકારની ઓફિસિયલ પોર્ટલ નોંધણી કરવામાં આવે છે કે જે eolakh.gujarat.gov.in છે. કે જેની અંદર તમે જન્મ અને મરણના પ્રમાણપત્ર ઓનલાઈન ડાઉનલોડ કરી શકો છો અને તેની અંદર તમે નોંધણી પણ કરાવી શકો છો.
જેઓ ઓનલાઈન જન્મના દાખલા કે પ્રમાણપત્ર મેળવવા માંગતા હોય તે આ વેબસાઈટ પરથી ડાઉનલોડ કરી શકે છે ગુજરાતનું અધિકાર ક્ષેત્રે આ પ્રમાણપત્રો જારી કરતા હોય છે. ગુજરાત સરકારની અંદર હવે ઘણી બધી કામકાજ ઓનલાઈન અને સરળ બની ગઈ છે જે નામમાંથી એક આ પણ છે જેમાં જન્મના પ્રમાણપત્ર માટે કોઈપણ ઓફિસની જે વ્યક્તિની મુલાકાત લેવાની જરૂર પડતી નથી.
E-Olakh Portal
નાના બાળકનો જન્મ એ તેની ઓળખ સ્થાપવામાં સૌપ્રથમ પગલું હોય છે અને તેનો અધિકાર છે કે જન્મની નોંધણી એ. મરણની અંદર જો કોઈ પણ વ્યક્તિનો મૃત્ય ઘરની અંદર થયું હોય તો તેમના મરણની જાણ કરવી એ ઘરના કોઈ પણ વડા વ્યક્તિની છે જેના કારણે તેમનું નામ રજીસ્ટર ની અંદર આવી શકે. આ બધા વિશેની માહિતી એ એ ઓળખ પોર્ટલની અંદર અપલોડ કરવામાં આવે છે જેની અંદર હોસ્પિટલ અને આરોગ્ય કેન્દ્ર જેવી શાખાઓની અંદર જન્મ અને મરણના બનાવની માહિતી આપતા હોય છે. આ પ્રકારની જે તે સંસ્થાના ઇન્ચાર્જ ની જવાબદારી હોય છે કે તે જન્મ અને મરણની નોંધણીના ફોર્મ નો ઉપયોગ કરી અને માહિતી રજીસ્ટર કરાવે.
E olakh એપ્લિકેશન
જન્મ અને મરણની કોઈપણ પ્રકારની હોય તેના માટે મોબાઈલ ની અંદર એપ્લિકેશનમાં આપવામાં આવેલું છે એપ્લિકેશન ની અંદર માહિતી માં કોઈપણ પ્રકારની તમને ખામી કે સૂચના હોય તો તમે ડાયા રજીસ્ટર શ્રી ડોક્ટર જીવરાજ મહેતા ભવન ગાંધીનગર 382010 નો સંપર્ક કરી શકો છો.
જન્મ પ્રમાણપત્ર કઈ રીતે ડાઉનલોડ કરવું
ટેકનોલોજી ઘણું બધું સરળ થઈ ગયું છે અને ત્યારે આપણે જાણવાનું પ્રમાણપત્ર ડાઉનલોડ કરવા માંગતા હોઈએ તો નીચે પ્રકારે બતાવેલા માહિતીને અનુસરો.
- સૌપ્રથમ તમારે ઈ ઓળખ ગુજરાત ગવર્મેન્ટની ઓફિસિયલ વેબસાઈટ પર જવાનું રહેશે
- ત્યારબાદ તમારે ડાઉનલોડ સર્ટિફિકેટ નું ઓપ્શન આવશે તેના પર ક્લિક કરો
- ત્યાર પછી તમે જુઓ સર્ટિફિકેટ ડાઉનલોડ કરવા માંગતા હોય તો તમે બર્થ નો ઓપ્શન પસંદ કરો અને તેની અંદર જરૂરી માહિતીને નંબર હોય તો તે અથવા મોબાઈલ નંબર અને વર્ષ દાખલ કરો
- આ પ્રમાણે તમારી સામે લિસ્ટ આવી જશે અને તેના પ્રમાણે તમે સર્ટિફિકેટ ડાઉનલોડ કરી શકો છો.
મૃત્યુનું પ્રમાણપત્ર કેવી રીતે કાઢવો
જન્મના પ્રમાણપત્ર માટે જે માહિતી આપણે ઉપર આવે છે તે જ પ્રમાણે મૃત્યુનું સર્ટિફિકેટ ડાઉનલોડ કરવાનું રહેશે જ્યારે તમે ઉપર બર્થ સિલેક્ટ કરો છો કઈ જગ્યાએ તમારે તેના પ્રમાણપત્ર માટે ડેથ સિલેક્ટ કરી અને તમામ એ પ્રકારના સ્ટેપ ફોલો કરવાના રહેશે.
જન્મ અને મરણ નો દાખલો ડાઉનલોડ કરવા કેટલીક મહત્વની સૂચનાઓ
- જન્મ અને પ્રમાણપત્ર ડાઉનલોડ કરવા માટે અરજી કરતી વખતે તમારી જોડે મોબાઈલ નંબર જે હોય તે આપેલો હોવો જરૂરી છે
- તમારી જોડે મોબાઈલ નંબર ન હોય આપેલો તો અરજી નંબર હોવો જરૂરી છે
- દાખલ કરવામાં આવેલ અરજી નંબર મોબાઈલ નંબર ખોટો છે તો તે ડાઉનલોડ થશે નહીં.
Read More:- Jilla panchayat Patan Bharti: 11 મહિનાના કરાર પર ભરતીની જાહેરાત
આ જન્મ કે મૃત્યુના ના સમયે રજીસ્ટ્રેશન થયેલું હોય અને જે મોબાઈલ નંબર આપેલો હોય તે મોબાઈલ નંબર દ્વારા ડાઉનલોડ થઈ શકે છે.