Bharat Loan 2024: ખરાબ સિબિલ સ્કોર હશે તો પણ મળશે ₹60,000 સુધીની લોન

Bharat loan 2024: જો તમારે CIBIL નો સ્કોર ઓછો હોય કે ખરાબ સિવિલ હોય ત્યારે પણ તમે 60 હજાર રૂપિયા સુધીની લોન મેળવવા માટે સક્ષમ છો ભારત લોન 2024 એ ડી એમ લેઝિંગ એન્ડ ફાઇનાન્સ લિમિટેડ દ્વારા શરૂ કરાયેલી એક મોબાઈલ ની એપ્લિકેશન કે જેના આધારે લોન મેળવી શકાય છે. આ એપના દ્વારા તમે 5,000 થી 5 લાખ રૂપિયા સુધીની લોન મેળવવા માટે તેનો ઉપયોગ કરી શકો છો પછી તમારો સિબિલ સ્કોર ઓછો હોય કે ખરાબ હોય. તો આ લોન કઈ રીતે મેળવવી તે અંગેની ચર્ચા પોસ્ટ ની અંદર આપણે કરીશું.

તુ પ્રિય મિત્રો આપણે આજે ભારત લોન માં કે જેને સિવિલ ખરાબ હોય તો તેમને તાત્કાલિક ધોરણે કોઈપણ પ્રકારની લોન મળતી નથી પરંતુ ભારત લોન દ્વારા તમારું શિબિલ સ્કોર ઓછો હોય કે ખરાબ હોય તેની અંદર તમને 50,000 ઉપરની લોન મળવા પાત્ર રહેશે તમે પણ ભારત લોન લેવા માંગતા હો તો આ લોન લેવા માટે શું શું ડોક્યુમેન્ટ અને આગળના પગલાં શું છે તે અંગેની વિગતવાર માહિતી નીચે દર્શાવેલ છે.

Bharat Loan 2024: ભારત લોન 2024 ના કેટલાક ફાયદા 

ભારત લો ને એક એવી લોન છે કે જેની અંદર તમને સારી અને ઝડપી રીતે 90 દિવસની મુદત માટે લોન મળી રહે છે તમારો સિબિલ સ્કોર ઓછો હશે તો પણ તેની અંદર લોન મળશે અને તમને લોન આપવામાં આવશે તમારા દ્વારા કરવામાં આવેલી ઓનલાઇન અરજી સ્વીકારી અને લોન મળવા પાત્ર રહેશે તે પણ સંપૂર્ણ કોઈ ડોક્યુમેન્ટ નહીં હોય તો પણ પ્રક્રિયા થઈ જશે ભારત લોન માટે મંજૂરી બહુ જ ઝડપી અને તત્કાલિક મળી જાય છે આ લોનમાં તમે એક દિવસમાં લોન મેળવી શકો છો જે કેટલાક ભારત લોનના ફાયદાઓ છે.

ભારત લોન માટે પાત્રતા શું છે

જે કોઈપણ મિત્રો જો ભારત લોન લેવા માંગતા હોવ તો તેના માટે સૌ પ્રથમ તો તમે ભારતના નાગરિક હોવા જોઈએ અને તેની સાથે સાથે લોન લેવા માટે તમારી ઉંમર 21 વર્ષની હોવી જોઈએ. નીચે પ્રમાણે તમામ લાયકાતો દર્શાવીએ

  • સૌપ્રથમ ભારતના નાગરિક હોવા જરૂરી
  • 21 વર્ષ ની ઉંમર જરૂરી છે
  • કોઈપણ ધંધો કે વ્યાપાર કરતા હોવા જરૂરી છે
  • વ્યાપાર કે ધંધો કરતા વ્યક્તિને લોન સરળતાથી મળી રહે છે
  • તમારું બેંકમાં ખાતું આવું જરૂરી છે
  • બેંકનું ખાતું હોય એટલે લોન સીધી તમારા ખાતામાં આપવામાં આવશે
  • આધારકાર્ડ પાનકાર્ડ સાથે લીંક હોવું જરૂરી

આ પ્રમાણે ભારત લેવા માટે ઉપર દર્શાવેલી પાત્રતાઓ ધરાવતા હોવા જરૂરી છે તે વ્યક્તિને ઓછું સિબિલ સ્કોર હોવા છતાં પણ લોન મળી રહેશે.

ભારત લોન 2024 દસ્તાવેજ

ભારત લોન લેવા માટે ઉપર દર્શાવેલ પાત્રતાઓની સાથે સાથે કેટલાક ડોક્યુમેન્ટ જે નીચે દર્શાવેલા છે તે તમારી જોડે હોવા જરૂરી છે.

  • આધારકાર્ડ
  • પાનકાર્ડ
  • બેંક સ્ટેટમેન્ટ
  • સરનામાનો પુરાવો દર્શાવતું કોઈ પણ ડોક્યુમેન્ટ

ભારત લોન 2024 અરજી કરવાની રીત

ભારત લોન ની અંદર લોન લેવા માટેની અરજી કરવી એ બહુ જ સરળ છે જે તમને અમે ટૂંકા અને વ્યવસ્થિત સ્ટેપ વાઇઝ નીચે દર્શાવેલ છે તે રીતે તમે પ્રોસેસ કરી અને લોન મેળવવા માટેની અરજી કરી શકો છો.

  • સૌપ્રથમ તમારે GOOGLE PLAY STORE પરથી ભારત લોન એપ ડાઉનલોડ કરવાનું રહેશે.
  • ત્યારબાદ તમે તે એપ્લિકેશન ઓપન કરી અને તમારો પાનકાર્ડ સાથે લીંક અને આધારકાર્ડ સાથે લીંક હોય તેવો મોબાઈલ નંબર દાખલ કરો
  • ત્યારબાદ આવેલ ઓટીપી દાખલ કરી અને આગળ વધો.
  • કેટલી વ્યક્તિગત અને તમારી નાણાકીય માહિતી માગેલ દર્શાવો
  • કેવાયસી ના દસ્તાવેજો અને તમારી સેલ્ફી અપલોડ કરવાની રહેશે.
  • જે લોન લેવા માંગતા હોય તેની રકમ દાખલ કરી અને સબમીટ કરો.
  • સાબિત કર્યા બાદ મંજૂરીની રાહ જુઓ
  • ભારત લોન દ્વારા જો તમને મંજૂરી મળી જશે તો લોન સીધી તમારા ખાતાની અંદર જમા થઈ જશે.

મિત્રો તો તમે આ રીતે સરળ તમારી મોબાઇલ ના અંદરથી ઓછી સિવિલ ધરાવતા વ્યક્તિઓ સરળતાથી લોન મેળવી શકે છે જો તમને આ લેખ સારો લાગ્યો હોય તો તમે આગળ તમારા મિત્રો સાથે અને પરિવાર સાથે શેર કરી શકો છો.

Read More:- Cotton Corporation Recruitment 2024: કોટન કોર્પોરેશન ઓફ ઈન્ડિયા લિમિટેડ કંપનીમાં ભરતી

Leave a Comment

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં. જરૂરી ક્ષેત્રો ચિહ્નિત થયેલ છે *

Scroll to Top