Vahali Dikri Yojana 2024: સરકાર આપી રહી છે 110000 રૂપિયાની સંપૂર્ણ સહાય, આ રીતે કરો અરજી

ગુજરાત સરકાર એ સમય દરમિયાન મહિલાઓ માટે તેમજ ખેડૂતો માટે ઘણી બધી યોજનાઓ અમલમાં મૂકવામાં આવે છે. ગુજરાત સરકાર દ્વારા વહાલી દીકરી યોજના શરૂ કરવામાં આવેલી છે જે પરિવારમાં દીકરીનો જન્મ થાય તેમને ગુજરાત સરકાર દ્વારા આર્થિક સહાય આપવામાં આવે છે. 

Vahali Dikri Yojana in Gujarati

આમ ગુજરાત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી વહાલી દીકરી યોજના નો મુખ્ય હેતુ એ છે કે જ્યારે પરિવારમાં દીકરીનો જન્મ થાય તેમને આર્થિક રીતે સહાય આપવામાં આવે છે.આ સહાય એ એક લાખની દસ રૂપિયા સુધી આપવામાં આવે છે અને આ સહાય એ આમ ગુજરાત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી વહાલી દીકરી યોજના નો મુખ્ય હેતુ એ છે કે જ્યારે પરિવારમાં દીકરીનો જન્મ થાય તેમને આર્થિક રીતે સહાય આપવામાં આવે છે.આ સહાય એ એક લાખને દસ હઝાર રૂપિયા  (1,10,000) સુધી આપવામાં આવે છે અને આ સહાય એ ત્રણ હપ્તામાં  આપવામાં આવે છે. 

આજે હું તમને આ લેખ દ્વારા વહાલી દીકરી યોજના (Vahali Dikri Yojana Gujrat 2023-24) વિશેની સંપૂર્ણ માહિતી જણાવી છે અને તમે આ યોજનામાં કઈ રીતે અરજી કરી શકો છો અને કયા કયા ડોક્યુમેન્ટ ની જરૂર પડશે તેવી મુશ્કેલીમાં જાણવા માટે તમે આ આર્ટિકલ વાંચો અને તમારા મિત્રો ને પણ શેર કરો. જો તમે આટલા માં કોઈ ભૂલ દેખાય અથવા કોઈ પ્રશ્ન હોય તો તમે  મને નીચે કોમેન્ટ બોક્સમાં પૂછી શકો છો. 

ગુજરાત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી આ વહાલી દીકરી યોજના હેઠળ આપવામાં આવતી આર્થિક સહાય ગમે એ દીકરીના શિક્ષણ તેમજ લગ્ન માટે વિકાસ કરવા માટે આપવામાં આવે છે. 

વહાલી દીકરી સહાય યોજના ગુજરાત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલા Women and child development department of Gujarat વિભાગ દ્વારા ચલાવવામાં આવે છે આ વિભાગ  ગુજરાતમાં બાળક અને મહિલા વિકાસ માટે કાર્ય કરી રહ્યા છે.  

આમ ગુજરાત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલા આ વિભાગે સતત પ્રયાસ કરે છે કે ગુજરાતમાં બધા જ લોકો આ યોજના પ્રત્યે જાગૃત થાય અને આ યોજનાનો લાભ લે જેથી હું તમને આ યોજના વિશે જણાવવામાં આવી શકે આ યોજનામાં તમે કઈ રીતે લાભ લઇ શકો છો.

વ્હાલી દીકરી યોજના: હેતુ

ગુજરાત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી વહાલી દીકરી યોજના નો ગુજરાત સરકારનો મુખ્ય હેતુ એ છે કે ગુજરાતમાં રહેલી બધી દીકરીઓને તેમને શિક્ષણ પ્રાપ્ત થાય અને જુના લગ્ન દરમિયાન તેમને આર્થિક રીતે સહાય પ્રાપ્ત થાય તે માટે ગુજરાત સરકાર દ્વારા આ વાહલી દિકરી યોજના શરૂ કરવામાં આવેલી છે.

વ્હાલી દીકરી યોજના: લાભ

વહાલી દીકરી યોજના નો લાભ એ છે કે ગુજરાતની દીકરીને એક લાખને દસ હઝાર રૂપિયા  (1,10,000) સુધી આર્થિક રીતે સહાય આપવામાં આવ્યા છે. આમ આ યોજના હેઠળ દીકરીને આપવામાં આવતી સહાય એ દીકરીને ત્રણ હપ્તા માં આપવામાં આવ્યા છે.

વાલી દીકરી સહાય યોજના પ્રથમ હપ્તો

જ્યારે દીકરી એ પ્રથમ ધોરણમાં શિક્ષણ પ્રાપ્ત કરવા આવે ત્યારે તેમને ચાર ચાર રૂપિયા નો પહેલો હપ્તો પ્રાપ્ત થશે

વ્હાલી દીકરી સહાય યોજના બીજો હપ્તો

જ્યારે વહાલી દીકરી યોજના અંતર્ગત જે દીકરી આ યોજનાનો લાભ લેવા માટે શિક્ષણ પ્રાપ્ત કરવા માટે નવમા ધોરણમાં પ્રવેશ કરે ત્યારે તેમને 6000 રૂપિયા મળવાપાત્ર થશે.

વહાલી દીકરી સહાય યોજના ત્રીજો હપ્તો ( છેલ્લો હપ્તો)

આ યોજના હેઠળ જ્યારે દીકરીને ૧૮ વર્ષની ઉંમરે ઉચ્ચકક્ષા શિક્ષણ અથવા તેમણે લગ્ન સહાય તરીકે ગુજરાત સરકાર દ્વારા એક લાખ રૂપિયા સહાય મળવાપાત્ર થશે પરંતુ દીકરી ના બાળ લગ્ન થયેલા હોવા જોઈએ

નોંધ:-  જો કોઈ કારણસર દીકરીનું  18 વર્ષ પહેલાં આકસ્મિક મૃત્યુ પામે તો તેમને બાકી સહાય મળવાપાત્ર થશે.

વહાલી દીકરી યોજનાનો લાભ લેવા માટે આવકની મર્યાદા એ ગુજરાત સરકારના wdc વિભાગ દ્વારા વાર્ષિક આવક બે લાખ રૂપિયા કે તેનાથી ઓછી હોય તો;તે આ યોજના માટે લાભ લઇ શકે છે.

Read More- Pandit Dindayal Awas Yojana: મકાન બાંધવા માટે રૂ.૧,૨૦,૦૦૦ ની સહાય આપવાની યોજના

વહાલી દીકરી યોજના: જરૂરી ડોક્યુમેન્ટ

જે માતાપિતા તેમની દીકરી માટે વહાલી દીકરી યોજના નો લાભ લેવા  માંગે છે તેમના માતા-પિતાને નીચે આપેલા બધા જ ડોક્યુમેન્ટ ની આવશ્યક જરૂરિયાત રહેશે.

  • દીકરીનો જન્મ પ્રમાણપત્ર
  • માતા-પિતાનું આધાર કાર્ડ અથવા તો દીકરી નું આધાર કાર્ડ હોય તો
  • આવકનો દાખલો
  • દંપતીને પોતાના હયાત  બધા જ બાળકોના જન્મ પ્રમાણપત્ર
  • રેશનકાર્ડની ઝેરોક્ષ
  • આધાર કાર્ડ ની ઝેરોક્ષ
  • વાલી દિકરી યોજના નું સોગંદનામું

વહાલી દીકરી યોજના: પાત્રતા

  • જે વ્યક્તિ વહાલી દીકરી યોજના નો લાભ લેવા માંગતી હોય તો તેમણે નીચે આપેલી બધી જ પાત્રતા જ્યારે રાખવી જરૂરી છે.
  • અરજી  કરનાર માતા-પિતાની પહેલી બે છોકરીઓ આ યોજનાનો લાભ લઇ શકે છે
  • અરજી કરનાર વ્યક્તિએ  ગુજરાત  રાજ્યો માં રહેતો હોવો જરૂરી છે.
  • અરજી કરનાર વ્યક્તિ પાસે બેન્કનું એકાઉન્ટ હોવું જરૂરી છે.
  • અરજી કરનાર વ્યક્તિ ની વાર્ષિક આવક કે બે લાખ રૂપિયા કે તેનાથી ઓછી હોવી જોઈએ.

વ્હાલી દીકરી યોજના ફોર્મ ડાઉનલોડ 

વ્હાલી દીકરી યોજના ફોર્મ ડાઉનલોડ કરવા માટે સૌ પ્રથમ તમારે WCD ગુજરાતની ઓફીસર વેબસાઈટ પર જવાનું રહેશે જ્યાં તમને Vahli Dikri Yojana 2023 Form Download ના ફોર્મ ડાઉનલોડ કરી શકો છો.

વ્હાલી દીકરી યોજનાના સંપર્ક કચેરી

વહાલી દીકરી યોજનાની વધુ માહીતી માટે તમારે તમારા  જિલ્લા કક્ષાએ આવેલી મહિલા તેમજ બહાર અધિકારીની કચેરીએ તમને આ યોજના વિશે બધી જ માહિતી મેળવી શકે છે.  આ ઉપરાંત તમે આ યોજના માટે ગ્રામ્ય કક્ષાએ ICDS  વિભાગના કર્મચારીઓને પણ તેમજ તમારા ગ્રામ પંચાયત ખાતે પણ મેળવી શકો છો.

અધિકારીક વેબસાઈટWCD Gujarat Government
portalDigital portal Gujarat

Read More- Freezer Sahay Yojana: ફ્રીઝર સહાય યોજના, સરકાર 1 લાખ રૂપિયાની સહાય આપી રહી છે

Leave a Comment

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં. જરૂરી ક્ષેત્રો ચિહ્નિત થયેલ છે *

Scroll to Top