SSC MTC recruitment 2024 | એસએસસી હવલદાર અને મલ્ટી ટાસ્કિંગ સ્ટાફ ભરતી

SSC MTC recruitment 2024: એસએસસી એમટીએસ ની અંદર ભરતી બહાર પાડવામાં આવેલી છે. સ્ટાફ સિલેક્શન કમિશન દ્વારા નોટિફિકેશન બહાર પાડવામાં આવેલું છે જેની અંદર એમટીએસ એટલે કે મલ્ટી ટાસકિંગ સ્ટાફ અને અમલદાર માટેની ભરતી જાહેર કરવામાં આવેલી છે. તો મિત્રો આપણે આ ભરતી વિશેની તમામ અગત્યની માહિતી વિશેની જાણકારી આ પોસ્ટની અંદર મેળવીશું

SSC MTC recruitment 2024

એસએસસી અને એમટીએસ ની અંદર ઘણા સમય બાદ આ પ્રકારની સારી એવી ભરતી બહાર પાડવામાં આવેલી છે તો મિત્રો આ પોસ્ટની અંદર કુલ 8000 થી પણ વધારે જગ્યાઓ છે જેની અંદર અવલદાર અને મલ્ટીટાસ્કીંગ સ્ટાફ એમ બે પ્રકારની અંદર કુલ 8000 જેટલી ભરતી ની જગ્યાઓ બહાર પાડવામાં આવેલી છે તો આ ભરતી વિશેની ફોર્મ ક્યારે ભરાશે અને છેલ્લી તારીખ ફોર્મ ભરવાની કઈ છે તે અંગેની અગત્યની તારીખો નીચે પ્રમાણે દર્શાવેલ છે.

એસએસસી ભરતી ની અગત્યની તારીખો

આ ભરતી માટેની કેટલીક તારીખો છે જેની તમારે નોધ લેવાની રહેશે જે નીચે પ્રમાણે દર્શાવેલી છે

  • ઓનલાઇન અરજી ફોર્મ ભરવા માટેની તારીખ: 27/06/2027
  • અરજી કરવાની છેલ્લી તારીખ: 31/07/2024
  • ઓનલાઇન ફી ભરવાની છેલ્લી તારીખ: 01/08/2024
  • ફોર્મ ની અંદર સુધારા કરવાની છેલ્લી તારીખ: 16/08/2024 થી 17/08/2024
  • કમ્પ્યુટર સીબીટી ટેસ્ટ ની તારીખ: oct-nov 2024

SSC MTS પોસ્ટ અને જગ્યાઓ

આ ભરતી ની અંદર કુલ 8,326 જગ્યાઓ માટે અરજીઓ મંગાવવામાં આવેલી છે આ ભરતી બહુ જ સારી જગ્યાઓ છે જેની અંદર ફોર્મ ભરી અને નોકરી મેળવવાની ઉત્તમ તક છે.

  • એમટીએસ માટેની ટોટલ જગ્યાઓ: 4887
  • હવાલદાર CBIC એન્ડ CBN: 3439

આ પ્રમાણેની જગ્યાઓ આ બે પોસ્ટ ઉપર જાહેર કરવામાં આવી છે.

ભરતી માટે વયમર્યાદા SSC Age limit

આ બધી માટેની હવે મર્યાદા ને તમારે તારીખ 1/8/2024 ને ધ્યાનમાં લઇ અને ઉમર જોવાની રહેશે.

  • મિત્રો અહીંયા મલ્ટીટાસ્કીંગ સ્ટફ માટેની ઉંમરની મર્યાદા એ 18 થી 25 વર્ષની વચ્ચે રાખવામાં આવેલી છે.
  • હવાલદારની જે પોસ્ટ છે તેની અંદર ઉમેદવારની ઉંમર ઓછામાં ઓછી 18 વર્ષ અને વધુમાં વધુ 27 વર્ષથી વધુ હોવી જોઈએ નહીં.

અનામત વર્ગના જે કોઈપણ ઉમેદવાર છે તેમને કેટલાક વર્ષની છૂટછાટ આપવામાં આવશે જે ઓફિશિયલ નોટિફિકેશનની અંદર દર્શાવેલ છે તે પ્રમાણે.

Read More:- SSC CGL Bharti 2024: સ્ટાફ સિલેક્શન કમિશન (SSC) દ્વારા ભરતીની જાહેરાત, જાણો અરજીની રીત

એસએસસી ભરતી માટેની શૈક્ષણિક લાયક

આ ભરતીની અંદર ફોર્મ ભરવા માટે કેટલીક શૈક્ષણિક લાયકાત તમારી જોડે હોવી જરૂરી છે જે શૈક્ષણિક લાયકાતો એ 01/08/ 2024 ના રોજ પૂરી કરેલી હોવી જોઈએ.

  • ઉમેદવારોએ ધોરણ 10 બોર્ડની પરીક્ષા પાસ કરેલો હોવી જોઈએ અથવા તો તેને સમકક્ષની કોઈપણ પરીક્ષા પાસ કરેલી હોવી જોઈએ.
  • 10 પાસ કરેલ વિદ્યાર્થી આ પરીક્ષાની અંદર ફોર્મ ભરી શકે છે.

SSC MTS recruitment Apply online

મિત્રો આ અરજી ફોર્મ તમારે ઓનલાઇન કરવાનું રહેશે અને ઓનલાઇન અરજીની બાદ તમારે ફ્રી પણ ઓનલાઇન ભરવાની રહેશે.

  • આ ભરતી ની અંદર ફોર્મ ભરવા માટે તમારે સૌ પ્રથમ એસએસસીની ઓફિસિયલ વેબસાઈટ પર જવાનું રહેશે.
  • ત્યારબાદ તમારે એસએસસી અને એમટીએસની હવાલદાર અને મલ્ટી સ્ટાફની ભરતીની નોટિફિકેશન પર ક્લિક કરવાનું છે.
  • નોટિફિકેશન પર ક્લિક કરી અને તમે તમામ માહિતી પરથી વિશેની મેળવી શકો.
  • અને ત્યાં જઈને તમે ઓનલાઇન અરજી પણ કરી શકો છો તેની અંદર તમે ઓનલાઈન અપ્લાય પર ક્લિક કરી અને તમારી સંપૂર્ણ માહિતી જે ફોનની અંદર આપેલી છે તે ભરી અને તમારી ફી ભરવાની રહેશે.

Read More:- Urban Health Society Ahmedabad recruitment 2024: અર્બન હેલ્થ સોસાયટી અમદાવાદમાં વિવિધ જગ્યાઓ માટે ભરતી

તો મિત્રો આ રીતે તમે ઓનલાઇન અરજી કરી શકો છો અને આ ભરતી ની અંદર ફોર્મ ભર્યા બાદ તમે પરીક્ષા પણ આપી શકો છો તો મિત્રોને પરીક્ષાની અંદર ફોર્મ ભરી અને પરીક્ષામાં ઉત્તીર્ણ થાય તેવી શુભેચ્છાઓ

Leave a Comment

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં. જરૂરી ક્ષેત્રો ચિહ્નિત થયેલ છે *

Scroll to Top