Samras Hostel Admission 2024: સમરસ હોસ્ટેલ ના એડમિશન ની છેલ્લી તારીખ 20 જૂન, વિદ્યાર્થીઓને ફ્રી રહેવા જમવાની સુવિધા 

Samras Hostel Admission 2024: વિદ્યાર્થીઓ ગામ કે બહારની જગ્યાઓથી શહેરની અંદર કોલેજ અને અભ્યાસ કરવામાં આવતા હોય છે તેવા વિદ્યાર્થીઓને મફતમાં રહેવાની સુવિધા આપતી હોસ્ટેલ સમરસ હોસ્ટેલ ની અંદર પ્રવેશ વિધિ ચાલુ થઈ ગઈ છે. રાજ્યના ઘણા બધા શહેરોની અંદર આ હોસ્ટેલ છે અને તેની અંદર ઘણા બધા વિદ્યાર્થીઓ પ્રવેશ મેળવી અને આ હોસ્ટેલની સુવિધા નો લાભ મેળવે છે.

તો આ સમરસ હોસ્ટેલ ની અંદર પ્રવેશ પ્રક્રિયા ચાલુ થઈ ગઈ છે જે કોઈપણ વિદ્યાર્થીઓ બહાર ગામડાઓમાંથી કે શહેરોની અંદરથી ઉચ્ચ અભ્યાસ અને કોલેજ માટે આવે છે તેમના માટે. રાજ્યની અંદર જુદા જુદા 11 જેટલા શહેરોની અંદર આ સમરસ હોસ્ટેલ આવેલી છે અને વિદ્યાર્થીઓને રહેવાની સુવિધા પૂરી પાડી રહી છે. હોસ્ટેલની અંદર પ્રવેશના ફોર્મ ભરવાની શરૂઆત થઈ ગઈ છે તો આ હોસ્ટેલ ની અંદર 20 મી જુન સુધી વિદ્યાર્થીઓ ફોર્મ ભરી શકશે અને ત્યારબાદ મેરીટ ના આધારે હોસ્ટેલ અંદર પ્રવેશ આપવામાં આવશે.

Samras Hostel Admission 2024

ઓસ્ટ્રેલિયા ની અંદર જ પ્રક્રિયા ચાલુ થઈ ગઈ છે અને 20 જૂન એ સુધી ફોર્મ ભરાવાના છે ત્યારે કોલેજના કે અનુસ્નાતક અને ઉચ્ચ અભ્યાસક્રમોમાં અભ્યાસ કરતા જે કોઈપણ અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિ અને સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ તથા જે આર્થિક રીતે પછાત વર્ગના વિદ્યાર્થી અને વિદ્યાર્થીનીઓ ને વર્ષ 2024 પછીના આ શૈક્ષણિક વર્ષ માટે ફોર્મ ભરવા માટે તેમને ઓનલાઇન અરજી કરવાની રહેશે કે જે આ વેબસાઈટ ઉપર જઈ અને 20 જૂન સુધીમાં રાત્રે 11.59 મિનિટ સુધી આ ફોર્મ ભરવાની પ્રક્રિયા ચાલુ રહેશે અને ત્યાં સુધીમાં તમે ફોર્મ ભરી શકો છો તો આ ફોર્મ ભરવા માટે એક જ દિવસ હવે પછીનો બાકી છે તો જે કોઈપણ વિદ્યાર્થીઓને ફોર્મ ભરવા માગતા હોય તે વિદ્યાર્થી કાલે 20 તારીખ સુધીની અંદર ફોર્મ ભરી શકે છે અને ઓનલાઈન અરજી કરી શકે છે.

સમરસ હોસ્ટેલ માં પ્રવેશ પ્રક્રિયા માટે જરૂરી દસ્તાવેજ

સમરસ હોસ્ટેલમાં પ્રવેશ મેળવવા માટે કેટલાક જરૂરી ડોક્યુમેન્ટ ની જરૂર પડશે જે નીચે પ્રમાણે દર્શાવેલા છે તેની દરેક વિદ્યાર્થીને નોંધ લેવી.

  • શાળા છોડનું પ્રમાણપત્ર એટલે કે એલસી
  • વિદ્યાર્થી નું જાતિનું પ્રમાણપત્ર
  • આવક અંગેનો આવકનો દાખલો
  • વિદ્યાર્થીની છેલ્લા અભ્યાસ ની છેલ્લી માર્કશીટ
  • પાસપોર્ટ સાઈઝ નો વિદ્યાર્થી નો ફોટો

Read More:- LPG Gas Subsidy Check: ઉજ્જવલા યોજનામાં LPG Gas Subsidy મળે છે કે નહિ આ રીતે ચેક કરો

સમરસ હોસ્ટેલ ની અંદર ઓનલાઇન અરજી ની પ્રક્રિયા કર્યા બાદ વિદ્યાર્થીઓને મેરીટના આધારે પ્રવેશ આપવામાં આવશે. વિદ્યાર્થીઓ અરજી કરેલી છે તે વિદ્યાર્થીઓને આગળના અભ્યાસની અંદર ઓછામાં ઓછા 50 ટકા માર્ક્સ મેળવેલા હોવા જરૂરી છે. જે કોઈપણ વિદ્યાર્થીઓએ અગાઉથી જ સમરસ છાત્રાલયની અંદર પ્રવેશ મેળવેલો હોય છે તેમને પણ ઓનલાઇન અરજી કરવી ફરજિયાત છે અને અરજી પ્રક્રિયા રીન્યુ કરાવવાની રહેશે. જે કોઈપણ ગામડાના વિદ્યાર્થીઓ છે તે ઈ ગ્રામ દ્વારા પણ તેમની ઓનલાઈન અરજી કરી શકે છે અને આ સમરસ હોસ્ટેલના લાભ મેળવી શકે છે.

ઓફિસિયલ નોટિફિકેશન : Download hear

Leave a Comment

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં. જરૂરી ક્ષેત્રો ચિહ્નિત થયેલ છે *

Scroll to Top