RTE Second round result 2024: RTE બીજા રાઉન્ડનું પરિણામ જુઓ, ઝડપથી અહીં તપાસો

RTE Second round result 2024: મિત્રો RTE ધોરણ એકમાં મફત પ્રવેશ મેળવવા માટે જે પ્રથમ રાઉન્ડ હતો તે પૂર્ણ થયો છે અને ત્યારબાદ સેકન્ડ રાઉન્ડ આવ્યો છે એટલે કે બીજો રાઉન્ડ મૂકવામાં આવ્યો છે જેની અંદર વેઇટિંગ લિસ્ટ માં રહેલા વિદ્યાર્થીઓ ને પ્રવેશ મળી શકે છે આરટીઇ એટલે કે રાઈટ ટુ એજ્યુકેશન એડમિશન કે જેની અંદર ધોરણ એક માં મફત પ્રવેશ વિદ્યાર્થીઓને મળશે તો આરટીઇ નો બીજો રાઉન્ડ જાહેર થયો છે નામ નથી આવ્યું તેની અંદર તો શું કરવું જોઈએ ત્રીજો રાઉન્ડ બહાર પડશે કે નહીં તે અંગેની વિગતવાર ચર્ચા આ પોસ્ટની અંદર આપણે કરીશું.

RTE Second round

આરટીઇ ની અંદર જે બીજો રાઉન્ડ બહાર પાડવામાં આવેલો છે તેને કઈ રીતે આપણે જોઈ શકીએ છીએ તે નીચે પ્રમાણે આપેલું છે

  • સૌપ્રથમ તમે કોઈપણ બ્રાઉઝર ની અંદર જઈને આરટી ગુજરાત સર્ચ કરો કે જેની અંદર સૌ પ્રથમ આરટીઇ ડોટ ઓઆરપી ગુજરાત ડોટ કોમ કરીને જે વેબસાઈટ આવે છે તેના પર ક્લિક કરો
  • વેબસાઈટના હોમ પેજ ઉપર ગયા પછી હોમ પેજ ની અંદર તમને નોટિસ બોર્ડનું એક ઓપ્શન આવશે તેની અંદર આરટી હેઠળ બીજો રાઉન્ડ બહાર પાડવામાં આવેલ છે તેના પર ક્લિક કરો

એડમિટ કાર્ડ એટલે કે જે પ્રવેશપત્રની પ્રિન્ટ છે તે તમારે કાઢી અને જે તે શાળાના સમય દરમિયાન તારીખ 20 5 2024 સોમવાર સુધીમાં તેને જરૂરી ડોક્યુમેન્ટ ની સાથે વિદ્યાર્થીઓનો પ્રવેશ મેળવી લેવો.

Read More- Post Office GDS Recruitment 2024: ભારતીય ડાક સેવક ની ભરતી, 12,000 થી લઈ અને 29,300 સુધીનો પગાર

એડમિટ કાર્ડ કઈ રીતે ડાઉનલોડ કરવું

એડમિટ કાર્ડ ડાઉનલોડ કરવા માટે તમારે ઉપર જણાવેલી વેબસાઈટ જીઆરટી ની ઓફિસિયલ વેબસાઈટ છે તેના હોમ પેજ ઉપર તમારે જવાનું રહેશે ત્યારબાદ નીચે પ્રમાણેની પ્રોસેસ ફોલો કરો.

  •  વેબસાઈટના હોમ પેજ ઉપર ગયા પછી નોટિસ બોર્ડની બાજુમાં એડમિટ કાર્ડ પ્રવેશપત્ર આરટી વન તેઓ ઓપ્શન તમને જોવા મળશે તો તેની ઉપર તમારે ક્લિક કરવાની રહેશે.
  • ક્લિક કર્યા બાદ તમારી સામે એક નવું ટેબ ખુલશે કે જેની અંદર એપ્લિકેશન નંબર અને જન્મ તારીખ દાખલ કરવાની રહેશે.
  • એપ્લિકેશન અને જન્મ તારીખ દાખલ કર્યા બાદ સબમીટ બટન પર ક્લિક કરો.
  • જો વિદ્યાર્થીનો પ્રવેશ માટે મંજૂરી મળી ગયેલ હશે અને સેકન્ડ રાઉન્ડમાં નંબર આવી ગયેલો હશે તો ત્યાં એડમિટ કાર્ડ બતાવશે અથવા તો આરટી હેઠળ રાઉન્ડમાં પ્રવેશ શક્ય બનેલ નથી તે પ્રકારનું લખાણ તમારી સામે આવશે.
  • બીજા રાઉન્ડ ની અંદર નામ આવી ગયેલ હશે તો તમે ત્યાં એડમિટ કાર્ડ બતાવશે તેને ડાઉનલોડ કરી અને પ્રિન્ટ કઢાવી શકો છો.
  • જે તમે અરજી ફોર્મ ભરેલ છે તે તમામ વસ્તુ અને ડોક્યુમેન્ટ સાથે લઈ જઈ અને તમારે 20 5 2024 સુધી જે તે શાળામાં એડમિશન મેળવી લેવાનું રહેશે 

બીજા રાઉન્ડમાં વારો નથી આવ્યો તો શું ?

જો મિત્રો બીજો રાઉન્ડની અંદર તમારા બાળકનો નંબર નથી આવ્યો તો દર વર્ષે બીજા રાઉન્ડ પછી ત્રીજો રાઉન્ડ આવતો હોય છે અને તેની અંદર પણ જે બાકી રહેલ વિદ્યાર્થીઓ છે તેમના નામ આવતા હોય છે તેની અંદર બીજા રાઉન્ડમાં આવેલા વિદ્યાર્થીઓ એડમિશન નથી લેતા કેટલાક તો તેમની સીટો ખાલી હોય છે તો તે સીટોને ભરવા માટે ત્રીજો રાઉન્ડ બહાર પાડવામાં આવતું હોય છે તો આ વર્ષે પણ ત્રીજો રાઉન્ડ બહાર પાડવામાં આવશ તે શક્ય છે.

Read More- Gujarat Vidyapith Recruitment 2024: ગુજરાત વિદ્યાપીઠ ભરતી, છેલ્લી તારીખ 21/05/2024

Leave a Comment

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં. જરૂરી ક્ષેત્રો ચિહ્નિત થયેલ છે *

Scroll to Top