RRB group C and D Bharti 2024: રેલવે ભરતી બોર્ડ દ્વારા બમ્પર ભરતી, 2,80,000 પદો 10 અને 12 પાસ માટે નોકરી ની તક

RRB group C and D Bharti 2024: રેલવે ભરતી બોર્ડ નહીં અંતર્ગત અલગ અલગ જગ્યા ઉપર ભરતી બહાર પાડવામાં આવવાની છે તેવી માહિતી સામે આવી છે. ઘણા સમયથી રેલવે ભરતી બોર્ડ દ્વારા ભરતી થઈ નથી. કોરોના પછી રેલવે ની અંદર ભરતી કંઈ ખાસ જોવા મળી નથી ત્યારે રેલ્વે રિક્રુમેન્ટ બોર્ડ દ્વારા માહિતી સામે આવી છે કે બે લાખની 80000 જેટલા પોસ્ટરો ની અંદર આરઆરબી ગ્રુપ સી અને ગ્રુપ ડી ભરતી કરવામાં આવવાની છે. RRB Group C and D Recruitment 2024 ની ભરતી માહિતી અને નોટિફિકેશન જલ્દી આવી જશે.

જો આપણે ઉપર વાત કરી તે પ્રમાણે રેલવે ની અંદર કા ટાઈમ સુધી કોઈપણ પ્રકારની ભરતી કરવી નથી તો railway recruitment board દ્વારા ભરતીઓની સ્થગિત કરી દેવામાં આવી હતી પરંતુ અત્યારે રેલવે સ્ટાફનો અભાવના કારણે ગ્રુપ ડી અને ગ્રુપ સીમા ભરતી કરવામાં આવવાની છે તેવી માહિતી આવી છે કે જેની અંદર 2,80,000 જેટલા પદો માટેની ભરતી બહાર પાડવામાં આવશે. ની માહિતી રેલવે રિક્રુમેન્ટ બોર્ડ ની ઓફિશિયલ વેબસાઈટ ઉપર તેની પીડીએફ દ્વારા નોટિફિકેશન દ્વારા જાણ કરવામાં આવશે.

RRB group C and D Bharti 2024

બોર્ડ દ્વારા ભરતી છે તેની પુષ્ટીકરણ રેલ્વે મંત્રી દ્વારા કરી દેવામાં આવ્યું છે અને હવે જલ્દી જ તેની ઓફિશિયલ નોટિફિકેશન બહાર પાડવામાં આવશે અને તેના ઉપર એક્શન લઈ અને નિયુક્તિ માટે ગઠન કમિટી નું આયોજન કરી અને ભરતી બહાર પાડવામાં આવશે. હાલમાં કોઈપણ પ્રકારની આરઆરબી ગ્રુપ સી અને ડી રિક્રુમેન્ટ જાહેરાત કરવામાં નથી આવી અને કોઈપણ પ્રકારના કોષોની માહિતી પણ કોઈ આપવામાં આવેલી નથી. પણ કહેવામાં આવી જ આવી રહ્યું છે કે લગભગ 2,80,000 જેટલી પોસ્ટો ની આસપાસ RRB GROUP C AND D BHARTI 2024 ની ભરતી કરવામાં આવવાની છે. કઈ રીતે થશે અને તેના લાયકાતો અને કોલીફીકેશન્સ શું હશે તે અંગેની ચર્ચા કરીએ.

RRB VACANCY 2024: ઉમર અને શૈક્ષણિક લાયકાત

ગ્રુપ છે અને ડીના પોસ્ટર ની અંદર જે ભરતી કરવામાં આવશે તેના અરજીઓ ઓનલાઇન જ મંગાવવામાં આવશે અને ત્યાં સુધીની માહિતી સામે આવી રહી છે કે ઓક્ટોબર મહિના સુધી આવેદન એટલે કે અરજી પ્રક્રિયાઓ પણ ચાલુ થઈ જશે. અને ત્યાં શિક્ષણ એક લાયકાત વિશેની વાત કરીએ તો તેની અંદર ઉમેદવારોને 10 થી 12 પાસ બહુ જરૂરી છે અને તેના વગર આઈટીઆઈના અંદર જો પાસ થયેલ વિદ્યાર્થીઓ છે તે પણ ભરી શકશે અને ઉંમર વિશેની જો આપણે વાત કરીએ તો આ પોસ્ટની અંદર ઉમેદવારની ઉંમર 18 થી 33 વર્ષની વચ્ચે નિર્ધારિત કરવામાં આવશે. અને ત્યાં રેલ્વે ના નિયમ અનુસાર અલગ પ્રકારે અનામત અનુસાર પણ આપવામાં આવશે.

RRB ભરતી જગ્યાઓ લોકેશન અને અરજી ફી

બોર્ડના અંતર્ગત ગ્રુપ ડી ની અંદર જે ભરતીઓ બહાર પાડવામાં આવે છે તે અલગ અલગ શહેરોની અંદર પાડવામાં આવશે જેની અંદર ભોપાલ, ભુવનેશ્વર, બિલાસપુર, ચંડીગઢ, ચેન્નાઇ, ગોરખપુર, પટના, સિલિગુડી, ત્રિવેદી જેવાં અલગ અલગ ભારતીય શહેરોમાં યોગ્યતાની અને જરૂરી ના આધાર પ્રમાણે નિયુક્તિની ગોઠવણી કરવામાં આવશે.

Read More:- RMC Recruitment 2024: રાજકોટ મહાનગરપાલિકા ભરતી, જુઓ પગાર ધોરણ અને અરજી પ્રક્રિયા

જો આ ભરતી ની અંદર અરજી કરવાના એની વાત કરીએ તો હજુ સુધી રેલ્વે રિક્રુમેન્ટ દ્વારા કોઈપણ પ્રકારની એની ચર્ચા કરવામાં આવેલી નથી પણ આપણે જોઈએ તો આ રીતે કે રિક્રુમેન્ટ બોર્ડ દ્વારા બહાર પાડવામાં આવેલી ભરતીઓની અંદર જનરલ અને ઓબીસી ઉમેદવારો માટે 500 જીબી હોય છે અને ત્યાં એસટી અને ઇડબલ્યુએસ ની મહિલાઓને ભૂતપૂર્વ સૈનિકોના માટે 250 રૂપિયા જેવી ફી આપવામાં આવતી હોય છે અને અરજી કરવામાં આવતી હોય છે.

RRB Group C and D સિલેક્શન ની પ્રક્રિયા

  • રેલ્વે રિક્રુમેન્ટ બોર્ડના અંતર્ગત શ્રી અને બી ગ્રુપમાં યુવતી માટે સૌથી પહેલા અરજી કરવામાં આવશે ત્યારબાદ તેમનો કોમ્પ્યુટર આધારીત ટેસ્ટ ગોઠવવામાં આવશે.
  • આ ટેસ્ટની અંદર ઉમેદવારોને પ્રશ્ન પૂછવામાં આવશે જેની અંદર સામાન્ય જ્ઞાન, વિજ્ઞાન, તર્ક અને સામાજિક મામલો ને લગતા પ્રશ્નો હશે.
  • ત્યારબાદ જે કોઈ પણ ઉમેદવારો આ દેશની અંદર સફળ થશે તેમને શારીરિક તપાસ માટે બોલવામાં આવશે.
  • ત્યારબાદ ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે બોલાવવામાં આવશે અને ઉમેદવારોની પદ નિયુક્ત કરવામાં આવશે.

રેલવે ભરતી બોર્ડ અરજી પ્રક્રિયા

ભરતી બોર્ડની અંદર જ્યારે પણ ઓફિસિયલ નોટિફિકેશન આવશે ત્યારબાદ ઓનલાઇન માધ્યમથી જ તેની અંદર અરજી સ્વીકારવામાં આવતી હોય છે એટલે નીચે પ્રકારે દર્શાવેલ પ્રમાણે તમે ઓનલાઇન અરજી કરી શકો છો 

  • સૌપ્રથમ રેલ્વે બોર્ડની સત્તાવાર વેબસાઈટ પર જવાનું રહેશે.
  • વેબસાઇટના હોમ પેજ પર જશો એટલે તમને RRB Group C and D માં અરજી કરવાની લીંક મળી રહે છે ત્યાં ક્લિક કરો
  • પર ક્લિક કર્યા બાદ ઉમેદવાર હોય ઓનલાઈન એપ્લાય કરશે એટલે તેમની સામે એક ફોર્મ ખુલી જશે.
  • ત્યારબાદ ફોર્મ ભરો અને જરૂરી ડોક્યુમેન્ટ ને અપલોડ કરવાના રહેશે.
  • ડોક્યુમેન્ટ અપલોડ કર્યા બાદ જે પ્રકારની તમને ફી માંગવામાં આવેલી હોય તે તમારે કરવાની રહેશે.
  • સંપૂર્ણ પ્રોસેસ કર્યા બાદ તમારે સબમીટ બટન પર ક્લિક કરવાનું રહેશે અને તમારી અરજી સફળતાપૂર્વક થઈ જશે.

Read More:- Business idea: આ પાક વાવો અને ત્રણ મહિનામાં મેળવો ત્રણ ઘણી કમાણી, ખેડૂતો માટે એટીએમ

આ પ્રમાણે રેલવે ભરતી બોર્ડની અંદર અરજી કરવામાં આવતી હોય છે ઓનલાઇન હજુ સુધી કોઈ ઓફિસર નોટિફિકેશન બહાર પાડવામાં નથી આવેલી પણ જે અમને માહિતી મળેલી છે તે વિશેની ચર્ચા આપણે આ પોસ્ટની અંદર કરી છે.

2 thoughts on “RRB group C and D Bharti 2024: રેલવે ભરતી બોર્ડ દ્વારા બમ્પર ભરતી, 2,80,000 પદો 10 અને 12 પાસ માટે નોકરી ની તક”

Leave a Comment

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં. જરૂરી ક્ષેત્રો ચિહ્નિત થયેલ છે *

Scroll to Top