Post Office GDS Recruitment 2024: મિત્રો આવી ગઈ છે સરસ મજાની સરકારી ભરતી કે જેની અંદર તમે આવેદન કરી શકો છો અને ફોર્મ ભરીને તમને સરકારી નોકરી મળવાની તકનો લાભ લઈ શકો છો. ભારતીય ડાક વિભાગ ની અંદર સરસ મજાની ભરતી પાડવામાં આવી છે જેની અંદર તમે ફોર્મ ભરી અને તેમની સાથે જોડાઈ શકો છો અને સરકારી નોકરી મેળવી શકો છો તો મિત્રો કયા પદ ઉપર ભરતી આવી છે તેની પાત્રતાઓ શું છે તે વિશેની સવિસ્તાર માહિતી આપણે આ પોસ્ટ ની અંદર જાણીશું.
ભારતીય પોસ્ટ દ્વારા આ મે મહિના ની અંદર ભરતી આ બહાર પાડવામાં આવેલી છે જેમાં અલગ અલગ રાજ્યો ની અંદર અલગ અલગ જગ્યાઓ દ્વારા ભરતી પાડવામાં આવેલી છે એટલે કે આ ઓલ ઇન્ડિયા ભરતી કહી શકાય જેની અંદર ઘણા બધા રાજ્યોનો સમાવેશ થાય છે.
Post Office GDS Recruitment 2024
ભારતીય પોસ્ટ ઓફિસ દ્વારા જે ભરતી બહાર પાડવામાં આવી છે તે પોસ્ટનું નામ છે ગ્રામીણ ડાક સેવક એટલે કે જીડીએસ ની ભરતી બહાર પાડવામાં આવી છે તેની અંદર વેકેન્સી આ પ્રમાણે છે
- BPM
- ABPM
- DAK SEVAK
આ પદોની અંદર ભરતી કરવામાં આવેલી છે
જગ્યાઓ અને પગાર
ભારતીય ડાક સેવક ની ભરતીમાં કુલ જગ્યાઓ 48000+ જેટલી બહાર પાડવામાં આવેલી છે જે ઓલ ઇન્ડિયા ભરતી ની જગ્યાઓ છે.
Read More- Jan Dhan Yojana 2024: સરકાર દરેક વ્યક્તિને 10,000 રૂપિયા આપી રહી છે, આ રીતે લાભ મેળવો
જ્યારે આ પદોની અંદર પગારની વાત કરીએ તો આપણે આ પદોમાં તમને 12,000 થી લઈ અને 29,300 સુધીનો પગાર મળવા પાત્ર થશે.
ભરતી પ્રક્રિયાને અને ઉંમર
- ભારતીય પોસ્ટ ફોર્મ ભરવા માટે તમારે તેની ઓફિશિયલ વેબસાઈટમાં જઈ અને ઓનલાઇન ફોર્મ ભરવાનું રહેશે ઓફલાઈન ફોર્મ સ્વીકારવામાં આવશે નહીં.
- જીડીએસ ની ભરતી ની અંદર તમારે ઓછામાં ઓછી ઉંમર 18 વર્ષ અને વધુમાં વધુ 40 વર્ષ ની ઉંમર ના ફોર્મ સ્વીકારવામાં આવશે અને અમુક નિયમો પ્રમાણે ઉંમરની અંદર છૂટછાટ મુકવામાં આવેલી છે જે તમને તેમની ઓફિસિયલ વેબસાઈટ ઉપર જણાવવામાં આવેલ છે અલગ અલગ રાજ્યના નિયમ પ્રમાણે.
- ફોર્મ ભરવા માટે તમારે જનરલ અને ઓબીસી ને સો રૂપિયાની ફી આપવાની રહેશે જ્યારે બીજી કેટેગરી માટે બિલકુલ ફ્રી માં ફોર્મ ભરી શકે છે કોઈ પણ પ્રકારની ફી લેવામાં આવશે નહીં.
એજ્યુકેશન ક્વોલિફિકેશન અને તારીખ
- ભારતીય પોસ્ટ ની અંદર ફોર્મ ભરવામાં તમારે ઓછામાં ઓછું 10 પાસ કરેલો હોવો જોઈએ 10 પાસ કરેલ વિદ્યાર્થી અને ઉપર જણાવેલ ઉંમર પ્રમાણે કોઈપણ વ્યક્તિ જે પાત્રતા ધરાવતું હોય તે આ ભરતી ની અંદર ફોર્મ ભરી શકે છે.
- ભરતીની ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છે 17 મે ત્યાં સુધીમાં તમે તમારું ફોર્મ ભરી શકો છો અને આ સરકારી નોકરી મળવાની તક મેળવી શકો છો.
આ રીતે ઉપર દર્શાવેલ પાત્રતાને એજ્યુકેશન ક્વોલિફિકેશનની આધારે તમે આ ભરતી ની અંદર ફોર્મ ભરી શકો છો. જે વેબસાઈટ નીચે દર્શાવેલી છે તેમાં તમે ફોર્મ ભરી શકો છો ઓનલાઈન.
ઓફિસિયલ વેબસાઇટ: https://indiapostgdsonline.gov.in/
Ok
12 pass
Yes
Kitne district me bhr skte he from
Form link nai madti…. Please provide
I request youh you give me a job .., i really need a job so please help me