PM Vishwakarma Yojana 2024: PM વિશ્વકર્મા યોજના હેઠળ તમને મળશે 15000 રૂપિયા, આ રીતે કરો અરજી

PM Vishwakarma Yojana 2024: આ પીએમ વિશ્વકર્મા યોજના ની અંદર કુલ 18 પ્રકારના અલગ અલગ વ્યવસાયો માટે અરજીઓ લેવામાં આવે છે. આ યોજના ની અંદર ફોર્મ ફ્રીમાં ભરી શકો છો. પીએમ વિશ્વકર્મા યોજના એ દેશની એવી બીજી યોજના છે કે જેમાં સૌથી વધારે ફોર્મ ભરાયા છે અને 8 લાખથી પણ વધારે લાભાર્થીઓએ લાભ લીધો છે. તું આ યોજનાનો લાભ કઈ રીતે મેળવવો? પાત્રતાને માપદંડો શું છે તે વિશેની માહિતી આ લેખમાં જાણીએ.

પીએમ વિશ્વકર્મા યોજના થી દેશના શિલ્પકારો અને કારીગરો થાય ઉન્નતી અને આર્થિક મજબૂદી પ્રદાન કરવાનો હેતુ છે. દેશના શિલ્પકારો અને કારીગરોને તેમની પરંપરાને વિકસિત કરવાનો હેતુ છે. ભારત સરકાર આ યોજના થકી કારીગરોને લોનથી અને ઓછા વ્યાજ દરથી તેમને સહાય ઉપલબ્ધ કરે છે. આ યોજનાની અંદર અલગ અલગ કારીગરો શિલ્પકારો ને સર્ટિફિકેટ આપવામાં આવી રહ્યા છે. અને 15000ના ટુલ કીટ આપી રહ્યા છે.

લાભ કઈ રીતે મેળવવો

ઓનલાઇન ફોર્મ ભર્યા પછી ગ્રામ પંચાયત લેવલ ઉપર ફોર્મ ની તપાસ થશે અને તમે કારીગર કે શિલ્પકાર છો જે તે કામના તેની જાણ થશે. 

  • ગ્રામ પંચાયત પર ચકાસણી થયા બાદ જિલ્લા અને રાજ્ય સ્તર ઉપર તેની ચકાસણી થશે. ત્યારબાદ તમારા નજીકના ટ્રેનિંગ સેન્ટર ઉપર તમારી ડિટેલ મોકલી અને ત્યાંથી તમને ટ્રેનિંગ માટેનો કોલ ટ્રેનિંગ સેન્ટરમાંથી આવશે. 
  • ટ્રેનિંગ સેન્ટર પર તમારા સમયના અનુકૂળ પ્રમાણે બોલાવવામાં આવશે અને પાંચ દિવસની ટ્રેનિંગ તમારે આપવાની રહેશે અને ત્યારબાદ તમારો એક ઓનલાઇન ટેસ્ટ આપવાની રહેશે જેમાં પાંચથી સાત જેવા પ્રશ્નો હશે જે તમારા મોબાઇલ દ્વારા જ તમારું ટેસ્ટ લેવામાં આવશે. 
  • જ્યારે તમારો ટ્રેનિંગ પૂરું થઈ જશે ત્યારે તમને આઇડી કાર્ડ અને સર્ટિફિકેટ આપી દેવામાં આવશે. ટ્રેનિંગના સમય તમને પ્રતિ દિવસના 500 રૂપિયા આપવામાં આવશે અને જો તમારે ટ્રેનિંગ સેન્ટર દૂર હશે તો આવા જવાનો ભાડું બધું પણ આપશે આ યોજનાની અંદર 18 પ્રકારના અલગ અલગ કામોમાં એક પરિવાર માંથી એક જ વ્યક્તિને લાભ મળશે.

Read More- Jan Dhan Yojana 2024: સરકાર દરેક વ્યક્તિને 10,000 રૂપિયા આપી રહી છે, આ રીતે લાભ મેળવો

પાત્રતાને અને શરતો

  • પરિવારમાં કોઈ પણ સરકારી કર્મચારીના હોવો જોઈએ
  • એક પરિવાર માંથી એક જ વ્યક્તિને લાભ મળશે
  • તમારી જોડે એક એન્ડ્રોઈડ મોબાઈલ હોવો જરૂરી છે
  • ટ્રેનિંગ પૂરી થયા બાદ તમે સર્ટિફિકેટ આપવામાં આવશે.
  • આ યોજના એક કેન્દ્ર સરકારની યોજના છે
  • આ યોજનામાં દરેક રાજ્યના વ્યક્તિઓ ફોર્મ ભરી શકે છે
  • ઓછા વ્યાજ દર એક લાખ રૂપિયા સુધીની લોન મળશે

અરજી સ્ટેટસ કઈ રીતે જોવું

આ યોજનાનું સ્ટેટસ જોવા માટે તમારે સૌ પ્રથમ ઓફિસિયલ વેબસાઈટ કે જે https://pmvishwakarma.gov.in/ છે તેના પર જવાનું છે ત્યારબાદ તમારે લોગીન ના ઓપ્શનમાં જઈ અને મોબાઈલ નંબર અને કેપ્ચા કોડ નાખી અને લોગીન પર ક્લિક કરવાનું રહેશે. જો તમારે ઓટીપી આવવામાં વિલમ થાય છે તો તે વેબસાઈટના સર્વ નો પ્રોબ્લેમ હોઈ શકે છે તેથી તમે બે ત્રણ વાર પ્રયાસ કરી શકો છો. ઓટીપી દાખલ કર્યા પછી કંટીન્યુ પર ક્લિક કરો. ક્લિક કર્યા પછી તમને તમારા વિશ્વકર્મા યોજના નું સ્ટેટસ સ્ક્રીન ઉપર દેખાઈ જશે. કઈ જગ્યાએ તમારું ફોર્મ અને કાર્ય પહોંચ્યું છે તેની માહિતી તમને તેના પરથી મળી જશે.

આ રીતે પીએમ વિશ્વકર્મા યોજનામાં બહુ સારી યોજના છે જેના થકી તમને તમારા કારીગરીના કાર્ય માટે સાધનો આપવામાં આવે છે અને તમને ક્રેડ સપોર્ટ એટલે કે લોન માટેનો સપોર્ટ પણ આવે છે જેમાં શરૂઆતમાં 50000 થી 1 લાખ રૂપિયા સુધી લોન આપવામાં આવે છે તો પીએમ વિશ્વકર્મા યોજનાની અંદર ફોર્મ ભરી અને તમે આનો લાભ લઈ શકો છો.

Read More- SBI Stree Shakti Yojana 2024: સ્ત્રી શક્તિ યોજના 2024, સરકાર 25 લાખ રૂપિયા આપી ચૂકી છે, આ રીતે અરજી કરવાની રહેશે

7 thoughts on “PM Vishwakarma Yojana 2024: PM વિશ્વકર્મા યોજના હેઠળ તમને મળશે 15000 રૂપિયા, આ રીતે કરો અરજી”

Leave a Comment

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં. જરૂરી ક્ષેત્રો ચિહ્નિત થયેલ છે *

Scroll to Top