Pandit Dindayal Awas Yojana: મકાન બાંધવા માટે રૂ.૧,૨૦,૦૦૦ ની સહાય આપવાની યોજના

Pandit Dindayal Awas Yojana 2024: ગુજરાત સરકાર દ્વારા ગરીબો માટે શરૂ કરવામાં આવેલી યોજના છે. આ યોજના હેઠળ ગુજરાત સરકારે મફત પ્લોટ આપવામાં આવે છે. હેલો પાટોડ છે અને તે રોડ પર મકાન બાંધવા માટે ના પૈસા આવી ગયા હતા તેમની પાસે તેમના કાર્યકાળની નવીકરણ માટેના પૈસા નથી તેમણે પોતાનું પાકું મકાન બનાવવા માટે ગુજરાત સરકાર દ્વારા આર્થિક રીતે મહેનત કરવામાં આવે છે તેના માટે સરકાર દ્વારા પંડિત દીનદયાળ આવાસ યોજના શરૂ કરવામાં આવેલી છે. આ સાથે ગુજરાત સરકાર દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના પણ શરૂ કરવામાં આવેલી છે.

Pandit Dindayal Awas Yojana 2024

આજે આપણે આ લેખ દ્વારા સરકાર દ્વારા શરૂ પંડિત દીનદયાળ આવાસ યોજના ફોર્મ 2022 તેમજ આ યોજના માટે ઓનલાઈન અરજી કરવા દરમ્યાન જરૂરી ડોક્યુમેન્ટ અથવા અરજી કરવા માટે જરૂરી પાત્રતા, અને ઓનલાઈન આ યોજના માટે રજિસ્ટ્રેશન કરવાની પ્રક્રિયા વિષે ચર્ચા કરીશું તમને આ આર્ટીકલ ગમે તો તમે તમારા ફ્રેન્ડ સાથે શેર કરવાનું ભૂલશો નહીં. ચાલો જાણીએ કે આપણે આ યોજના માટે જરૂરી માહિતી.

Read More- PM Kisan Yojana Update: PM કિસાનના 17મા હપ્તાને લઈને મોટું અપડેટ, જાણો અહીંથી

પંડિત દીનદયાળ આવાસ યોજના: ઉદ્દેશ

ગુજરાત સરકાર દ્વારા પંડિત દીનદયાળ ઉપાધ્યાય આવાસ યોજના શરૂ કરવામાં આવી છે. આ યોજના હેઠળ ગુજરાત રાજ્યના ગરીબ પરિવારો કે જેમની પાસે પોતાનો પ્લોટ અથવા કાચું મકાન છે અને તેઓ જર્જરિત હાલતમાં છે. આ ગરીબ લાભાર્થીને ગુજરાત સરકાર આર્થિક સહાય આપશે નવું પાકું મકાન બનાવવા માટે.

પંડિત દીનદયાળ આવાસ યોજના: લાભ

સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી આ યોજના હેઠળ અરજી કરનાર વ્યક્તિઓને તો લાભ મળવાપાત્ર થશે તે વિશેની ચર્ચા કરીએ.

  • આ યોજના હેઠળ સરકાર દ્વારા આપવામાં આવતી આર્થિક સહાય અરજી કરનાર વ્યક્તિના બેંક ખાતામાં જમા કરવામાં આવશે.
  • સરકાર દ્વારા આપવામાં આવતી સહાય 3 હપ્તામાં આપવામાં આવે છે.
  • આ યોજના હેઠળ સરકાર દ્વારા આપવામાં આવતો પ્રથમ હપ્તો 40000 રૂપિયા નો રહેશે જે લાભાર્થી તેમના ઘરના બાંધકામની શરૂઆત કરાવી લેવાનું રહેશે.
  • ત્યારબાદ બીજા સપ્તાહમાં સરકાર દ્વારા ૬૦ હજાર રૂપિયાની સહાય આપવામાં આવશે તે દરમિયાન બાંધકામ શરૂ થયેલું હોવું જોઈએ.
  • અને સરકાર દ્વારા આપવામાં આવતો હતો એ વીસ રૂપિયાની છે જેમાં હપ્તાની રકમ લાભાર્થીને પૂર્ણ થવા પર સરકાર દ્વારા તેમના બેંક એકાઉન્ટમાં ટ્રાન્સફર કરવામાં આવશે
  • સાથે સરકારે આ યોજના હેઠળ ઘરમાં શૌચાલય બનાવવા માટે અરજી કરવાની રહેશે તેના માટે સરકાર દ્વારા સોચાલય નિર્માણ માટે 16,950/- આર્થિક રીતે સહાય આપવામાં આવે છે.

પંડિત દીનદયાળ આવાસ યોજના: પાત્રતા

ગુજરાત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી આ યોજનાઓનો લાભ ગુજરાતના નાગરિકો લેવા માંગતા હોય તો નીચે આપેલી પાત્રતા ધરાવતા હોય તો આ યોજના માટે લાભ મળવાપાત્ર થશે.

  • અરજી કરનાર વ્યક્તિએ ગુજરાત રાજ્ય નો રહેવાસી.
  • અરજી કરનાર વ્યક્તિ પાસે કાચો અથવા કાચા મકાનો કોઈપણ પ્રકાર મકાન હોવું જોઈએ.
  • સરકાર દ્વારા આપવામાં આવેલા મફત પ્લોટ પર આ યોજનાનો લાભ લેવા માંગે છે તોપણ તે આયોજન માટે અરજી કરી શકે છે.
  • અરજી કરનાર વ્યક્તિના પરિવારને બીજી કોઈ પણ વ્યક્તિ આ યોજનાનો લાભ લીધેલો ન હોવો જોઈએ.
  • આ યોજના હેઠળ લાભ લેનાર વ્યક્તિ ની વાર્ષિક આવક રૂપિયા 1,20,000/- થી વધુ ના હોવી જોઈએ.
  • અરજી કરનાર વ્યક્તિ પાસે બીપીએલ કાર્ડ હોવું જોઈએ.

પંડિત દીનદયાળ આવાસ યોજના: ડોક્યુમેન્ટ

  • અરજદારની જાતિનો દાખલો તેમજ આવક નો દાખલો
  • રહેઠાણના પુરાવા
  • ગરીબી આવાસ યોજના હેઠળ જમીન તૈયાર કરેલા હોય તેમના માટે અલોટમેન્ટ લેટર નું પ્રમાણપત્ર
  • જમીનના આધાર પુરાવા
  • અરજદારને મકાન સહાય માટેની ગ્રામ પંચાયત તલાટી કમ મંત્રી
  • ઇન્સ્પેક્ટરે ને આપવા માટે પ્રમાણપત્ર
  • બીપીએલ દાખલો
  • જો અરજી કરનાર વ્યક્તિએ વિધવા હોય તો પોતાના મરણ દાખલો
  • પાસબૂક
  • અરજદારનો ફોટો

પંડિત દીનદયાળ આવાસ યોજના ફોર્મ 2024

પંડિત દીનદયાળ આવાસ યોજના ફોર્મ ડાઉનલોડ કરવા માટે નીચે આપેલ લીંક પર ક્લિક કર્યા બાદ તમે આ યોજના માટે ઓનલાઈન ફોર્મ ડાઉનલોડ કરી શકો છો. ત્યારબાદ તે ફોર્મ ઓફલાઈન પ્રિન્ટઆઉટ કાઢીને મારા ઘરની આસપાસ આવેલી કચેરી પાસે હા પણ જમા કરાવવાની રહેશે.

Form Download- Now

Read More- PM Kisan Mandhan Yojana: દિવસના 2 રુપીયા ખર્ચીને ખેડુતોને મળશે મહિને 3000 રુપીયાનું પેન્શન

1 thought on “Pandit Dindayal Awas Yojana: મકાન બાંધવા માટે રૂ.૧,૨૦,૦૦૦ ની સહાય આપવાની યોજના”

Leave a Comment

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં. જરૂરી ક્ષેત્રો ચિહ્નિત થયેલ છે *

Scroll to Top