Navodaya Waiting List 2024: નવોદયનું રીઝલ્ટ આવી ગયું છે અને તેની અંદર જે વિદ્યાર્થીઓ પાસ થયા છે સિલેક્ટ થઈ ગયા છે તેમના અત્યારે ડોક્યુમેન્ટ વેરીફિકેશન ચાલી રહ્યા છે અને ત્યાર પછી જે વેટિંગ લિસ્ટ આવવાનું હોય છે તે હજુ આયુ નથી તો વેઇટિંગ લિસ્ટ વિશે આપણે આજે આ લેખની અંદર સવિસ્તાર ચર્ચા કરીશું અને જાણીશું કે કેટલા સીટોનું વેઇટિંગ લિસ્ટ ખુલી શકે છે અને બીજી માહિતી જાણીશું
જે કોઈપણ વિદ્યાર્થીઓનું પેલી લિસ્ટ માં નામ નથી આવ્યું તો તેમનું પણ નામ આવી શકે છે અને તે આ પરીક્ષાની અંદર ઉત્તીર્ણ થઈ શકે છે. અત્યારે પહેલી લિસ્ટ ના વિદ્યાર્થીઓ નું એડમિશન ચાલુ છે જેમાં કોઈ પણ વિદ્યાર્થીને ડોક્યુમેન્ટમાં અલગ અલગ ખામીઓ હોઈ શકે છે. મારી ઘણા બધા વિદ્યાર્થીઓ એવા હોય છે કે જેમની જોડે પીએએન નંબર હોવાના કારણે એડમિશન ની અંદર તકલીફ રહે છે. આના કારણે પણ 30% ની આસપાસ જેટલી સીટો ખાલી રહી શકે છે.
Read More- PM Vishwakarma Yojana 2024: PM વિશ્વકર્મા યોજના હેઠળ તમને મળશે 15000 રૂપિયા, આ રીતે કરો અરજી
Navodaya Waiting List: નવોદય વેટિંગ લિસ્ટ
ઘણા બધાનું કે એવું છે કે વેઇટિંગ લિસ્ટ ના પણ આવી શકે પણ આપણે જોવા જઈએ તો એવા ઘણા બધા વિદ્યાર્થીઓ છે કે જેમને ડોક્યુમેન્ટમાં ઘણી બધી ખામી હોવાના કારણે તેમને એડમિશન મેળવવામાં તકલીફ થઈ રહી છે અને ઘણા બધા વિદ્યાર્થીઓને એડમિશન કેન્સલ પણ થઈ રહ્યા છે. આ કારણના લીધે પૂરેપૂરા ચાન્સ છે કે બીજી લીસ્ટ આવી શકે છે અને વેટિંગ લિસ્ટ ખુલશે.
વેટિંગ લિસ્ટ ક્યારે આવશે કે નહીં?
પેલી લિસ્ટના વિદ્યાર્થીઓના એડમિશન પૂર્ણ થયા પછી તેના પછીના મહિનામાં ગમે ત્યારે એટલે કે જૂન જુલાઈ કે ઓગસ્ટ સુધી કોઈપણ મહિનાની અંદર વેઇટિંગ લિસ્ટ આવી શકે છે. કેટલીક વાર વેટિંગ લિસ્ટ ડિસેમ્બર મહિના સુધી પણ આવતી હોય છે. છેલ્લામાં છેલ્લો એડમિશન ડિસેમ્બર મહિના સુધી થતું હોય છે. એટલા માટે વેઇટિંગ લિસ્ટ આવવાના પૂરેપૂરા ચાન્સ છે અને વેઇટિંગ લિસ્ટ આટલા મહિના સુધીમાં ગમે ત્યારે આવી શકે છે.
વિદ્યાર્થીઓને સારા માર્ક્સ છે તો તેમનું વેઇટિંગ લિસ્ટ ની અંદર નામ આવી શકે છે અને તેમને એડમિશન પણ મળી શકે છે.વિદ્યાર્થી મિત્રો જો તમારે સારું માર્ક હશે તો તમને એડમિશન મળી જશે. તમારી જોડે પરમેનેન્ટ એજ્યુકેશન નંબર નંબર હોવો બહુ જ જરૂરી છે. જેના ઉપરથી તમારું એડમિશન થશે.
વિદ્યાર્થી મિત્રો આ નવોદય વેટિંગ લિસ્ટ ના વિશે થોડી માહિતી અમે તમને આપી છે જ્યારે પણ નવોદયને બીજી લિસ્ટ આવશે તું અમારી વેબસાઈટ ની અંદર પોસ્ટ દ્વારા તમને જાણ કરવામાં આવશે.
Read More- Gseb SSC10th result 2024: ગુજરાત બોર્ડ ધોરણ 10 પરિણામ ની તારીખ જાહેર, આ રીતે ચેક કરો પોતાનું રીઝલ્ટ
Navoday
Result