Maruti Suzuki recruitment 2024: સુઝુકી મોટર દ્વારા સારી ભરતી બહાર પાડવામાં આવેલી છે અને તમે તેની અંદર નોકરી મેળવી શકો છો સુઝુકી મોટર ની અંદર અવારનવાર અલગ અલગ ભરતીઓ આવતી હોય છે જેની અંદર ઘણા બધા લોકો નોકરી મેળવે છે અને સારો પગાર મેળવી રહ્યા છે તો આ ભરતી બહાર પાડવામાં આવેલી છે જેની અંદર આઈટીઆઈ ને લગતા વિદ્યાર્થીઓ માટે સારી એવી તક છે નોકરી મેળવવા માટે નહીં તો આ ભરતી વિશેની આપણે તમામ માહિતી અને લાયકાત સવિસ્તાર જાણીએ.
Suzuki મોટર ગુજરાત પ્રાઇવેટ લિમિટેડ દ્વારા આ ભરતી ની અંદર એપ્રેન્ટીસ અને ધોરણ 10 પાસ ના વિદ્યાર્થીઓની પણ અમુક લાયકાત અનુસાર ભરતી કરવામાં આવશે આ ભરતી સુઝુકી મોટર ના પ્લાન્ટ બેચરાજી પાસે ગામ હાંસલપુર ને ફરતી છે જે કંપનીના પ્લાન્ટ ની અંદર નોકરી મેળવવાની રહેશે.
આઈ.ટી.આઈ ટ્રેડસ
આઈટીઆઈ ની અંદર નીચે દર્શાવેલા ટ્રેડ ના વિદ્યાર્થીઓ આ ભરતી માટે અરજી કરી શકે છે અને ઇન્ટરવ્યૂ આપી શકે છે.
- ઇલેક્ટ્રિશિયન
- મશીનિસ્ટ
- ટ્રલ્સ ડાયમેકર
- મોટર મેકેનિક
- ટ્રેક્ટર મેકેનિક
- પેઇન્ટર
- ડીઝલ મેકેનિક
- ફિટર
- વેલ્ડર
- ટર્નર
આ ઉપર દર્શાવેલા ટ્રેનના વિદ્યાર્થીઓએ આ ભરતી ની અંદર ઇન્ટરવ્યૂ આપી શકે છે.
Read More- Business idea: નાના મશીન સાથે વેપાર કરો, 1 રૂપિયામાં ખરીદો અને 10 રૂપિયામાં વેચો
લાયકાત અને ઉમર
- એફટીસી ધોરણ 10 પાસ 40% અને આઈટીઆઈ પાસ, આઈ.ટી.આઈ પાસ થવાનું વર્ષ 2018-2023 હોવો જોઈએ અને ઉંમર 18 વર્ષથી 26 વર્ષ વચ્ચે હોવી જોઈએ.
- એપ્રેન્ટીસ: ધોરણ 10 પાસ 40% અને આઈટીઆઈ પાસ તથા આઈ.ટી.આઈ પાસ થવાનું વર્ષ 2023 થી 24 અને ઉંમર 18 થી 24 વર્ષ હોવી જોઈએ
સુવિધાઓ
મોટર દ્વારા નોકરી કરતા અને જે નોકરીમાં લાગશે તેમને નીચે દર્શાવેલ પ્રમાણેની સુવિધાઓ મળવા પાત્ર રહેશે.
- રાહત દરે રહેવાની અને જમવાની સુવિધા
- બે જોડી યુનિફોર્મ અને સુરક્ષા બુટ
- પી પી ઇ કીટ
- કંપનીની નીતિના અનુસાર રજાઓ
- મેડીક્લેમ
વગેરે પ્રકાર ની સુવિધાઓ મળવા પાત્ર રહેશે.
પગાર
પગાર ની અંદર જે પણ એફટીસી તરીકે છે તેમને 21,500 રૂપિયા પ્રતિમા પગાર મળવા પાત્ર રહેશે અને એપ્રેન્ટીસ માટે ₹17,400 પ્રતિ માસ મળવા પાત્ર રહેશે.
ઇન્ટરવ્યૂ ની તારીખ સમય અને સ્થળ
- તારીખ: 07/06/2024
- સમય: સવારે 10 વાગે
- સ્થળ: ગવર્મેન્ટ આઈટીઆઈ કોલેજ કાંકરેજ શિહોરી ખીમણા હાઇવે,
Read More- Indian currency by RBI: RBIએ પહેલીવાર છાપી આવી નોટ, જાણો કોની તસવીર છપાઈ છે
Nokari
Haa
Percentage, iti Ane ummar no badh na hovo joie