LIC kanyadan Policy 2024: દીકરી ના શિક્ષણ અને લગ્ન માટે અત્યારથી કરો રોકાણ 25 વર્ષની ઉંમરે મળશે રૂપિયા 51 લાખ

તો મિત્રો આજે આપણે LIC ની કન્યાદાન પોલીસી કે જેને એલ.આઇ.સી જીવન લક્ષ્ય 933 પણ કહેવામાં આવે છે. આ પોલીસીની એક ખાસ વાત છે કે કે તમારી ઘણી બધી જરૂરિયાતોને પૂરી કરશે. તમારા બાળકોને ભવિષ્યમાં ભણાવવા માટે અને લગ્ન માટે તમને મદદરૂપ થશે. મા બાપના મૃત્યુ પછી પણ આ યોજના વાર્ષિક અમાઉન્ટ પણ મળશે. આ યોજના વિશે આપણે સંપૂર્ણ માહિતી મેળવી એ એ અને લાભો વિશે જાણીએ.

LIC kanyadan Policy 2024: પાત્રતા અને શરતો

  • આ યોજનાનો લાભ લેવા માટે 18 થી 50 વર્ષની વચ્ચેની ઉંમર તમારી હોવી જોઈએ.
  • આ પોલીસીને તમે ઓછામાં ઓછા ૧૩ વર્ષ અથવા વધુમાં વધુ 25 વર્ષ સુધી લઈ શકો છો.
  • પોલીસીને લીધા પછી તમે તેને કેટલા સમય સુધી ભરવાનું રહેશે. તમે પસંદ કરેલા વર્ષ માં ત્રણ વર્ષની છૂટ રહેશે. ધારો કે જો તમે 20 વર્ષનો પ્લાન લેશો તો તમારે 17 વર્ષ સુધી પ્રીમિયમ ભરવાનું રહેશે.
  • સમ એસ્યોર્ડ: સમય એક ઇન્સ્યોરન્સ કવર ની વેલ્યુ હોય છે કે જેના ઉપરથી મેચ્યુરીટી અને બેસ્ટ બેનિફિટ ની વેલ્યુ થાય છે. તો આમાં સૌ પ્રથમ મિનિમમ સમ એસ્યોરડ છે એક લાખ રૂપિયાનું. કે જેમાં તમે ઓછામાં ઓછું એક લાખ રૂપિયાનું સમ એસ્યોર્ડ પસંદ કરી શકો છો. અને આપણે વાત કરીએ મેક્સિમમ સમ એસ્યોર્ડ તો તેમાં કોઈપણ પ્રકારની લિમિટ નથી. એ તમારે ઇન્કમ ઉપર આધાર કરે છે.

Read More- PM Kisan Yojana Online Registration: નવી એપ્લિકેશન બનાવો અને આ રીતે KYC અપડેટ કરો

LIC kanyadan Policy 2024: લાભ

આ પોલીસીના આપણે લાભો વિશે ઉદાહરણ લઇ અને સમજીએ.

ઉદાહરણ: 

તો આપણે માની લઈએ કે તમારી ઉંમર 25 વર્ષની છે. અને તમે તેનો પોલીસી ટર્મ 21 વર્ષનો લીધો છે.અને તેનું સમ એસ્યોર્ડ તમે પાંચ લાખનું રાખેલું છે. તો તમારે આમાં 43 વર્ષ સુધી પ્રીમિયમ ભરવાનું છે એટલે કે 18 વર્ષ તમારે ઇન્સ્યોરન્સ નું પ્રીમિયમ ભરવાનું રહેશે. 

ઉપર ફોટો માં દર્શાવેલ પ્રમાણે તમે આમાં મહિનાના હિસાબથી વર્ષના હિસાબથી અથવા તો તમે ત્રણ મહિનાના હિસાબથી એ પ્રમાણે પ્રીમિયમ ભરી શકો છો. એના આધારે તમારે ટોટલ 4 લાખન 73 હજાર રૂપિયા ભરવાના રહેશે. તે પછી તમને 21માં વર્ષે પાંચ લાખ રૂપિયા છોડ કે જે તમે પસંદ કર્યું હતું એ તેના સિવાય ₹4.83 લાખ બોનસ અને ફાઇનલ એડીશનના રૂપમાં પચાસ હજાર રૂપિયા. આ મળીને કુલ 10 લાખ 33 હજાર રૂપિયાની આસપાસ મળવા પાત્ર રહેશે. અને જો આ 21 વર્ષના સમયગાળાની અંદર પોલિસી ધારક ની 6 વર્ષે મૃત્યુ થાય છે તો વારસદારને પસંદ કરેલા સમ એસ્યોર્ડ ની 10% રકમ વાર્ષિક મળશે એટલે કે 50000 રૂપિયા પસંદ કરેલ સામ એસ્યોર્ડ પાંચ લાખ હોય તો. જેટલા વર્ષ સુધી પ્લાન લીધેલો હશે પહેલા વર્ષ સુધી આ વાર્ષિક રકમ મળતી રહે છે. અને પોલીસી તારીખના મૃત્યુ પછી કોઈપણ પ્રકારનો પ્રીમિયમ ભરવાનું રહેશે નહીં. 

આ પ્રમાણે વાર્ષિક સમ એસ્યોર્ડ 10% અને મેચ્યોરિટી ઉપર 10 લાખની 30 હજાર રૂપિયા મળવા પાત્ર થશે. પોલિસી તારક ની જો અકસ્મિક મૃત્યુ થાય છે તો પસંદ કરેલ સમ એસ્યોર્ડ ના બે ઘણા પૈસા મળવા પાત્ર થાય છે.

LIC kanyadan Policy 2024: વધારાના લાભો 

વધારાના લાભોમાં જેની અંદર ટર્મ રાઇડર, એક્સિડેન્ટલ રાઇડર, ઈલનેસ રાઇડર આમ આમ લાભો મળવા પાત્ર છે. તેના સિવાય લોન ની સુવિધા પણ આ યોજનાની અંદર મળે છે.

ઉપર બતાવેલ પ્રમાણે જીવન લક્ષ(કન્યાદાન પોલીસી ) એલ.આઇ.સી યોજના ના લાભો અને પાત્રતાઓ છે. તો આ યોજનાનો લાભ લેવા માટે તમે તમારા એલ.આઇ.સી એજન્ટ ને મળી શકો છો.

Read More- PM Home Loan Subsidy Yojana 2024: સરકાર આપશે 10 થી 50 લાખની લોન, આ રીતે કરવાની રહેશે અરજી

Leave a Comment

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં. જરૂરી ક્ષેત્રો ચિહ્નિત થયેલ છે *

Scroll to Top