Krishi Vibhag Recruitment: મિત્રો બહુ જ સરસ મજાની સીધી ભરતી આવી છે કે જે ખેતી વિભાગ દ્વારા આ ભરતી બહાર પાડવામાં આવેલી છે જેની અંદર તમે સીધી ભરતીથી નોકરી મેળવી શકો છો અને સારો પગાર તમે મેળવી શકો છો તો મિત્રો આ ભરતી ની અંદર શું પગાર છે તેની લાયકાત શું છે અને કેટલી ઉંમર તે અંગેની સવિસ્તાર ચર્ચા આપણે આ પોસ્ટની અંદર કરીશું અને જાણીશું કે આ સીધી ભરતી ની અંદર અરજી કઈ રીતે કરવી અને કઈ રીતે નોકરીમાં જોડાઈ શકીએ છીએ
તો મિત્રો આ બહુ સરસ ભરતી છે કે જે ખેતી વિભાગ દ્વારા ભરતી પાડવામાં આવેલી છે જેની અંદર અનેક પ્રકારની પોસ્ટો છે અને તમે અલગ અલગ પ્રકારની પોસ્ટની અંદર અરજી કરી અને તમે નોકરી પણ મેળવી શકો છો આ ભરતી માં લાયકાત પ્રમાણે તમે અલગ અલગ પોસ્ટો ની અંદર ફોર્મ ભરી શકો છો કારણ કે અલગ અલગ પોસ્ટો છે અને તેની અંદર દરેક પ્રકારના અભ્યાસક્રમની લાયકાત પ્રમાણે ફોર્મ ભરી શકો છો.
કૃષિ વિભાગ ભરતી
આ ભરતી એ ઓલ ઇન્ડિયા ભરતી છે કે જેની અંદર ભારતનું કોઈ પણ નાગરિક ફોર્મ ભરી શકે છે અને અરજી કરી શકે છે. અને આ ભરતી ની અંદર બીજી વાત એવી સારી છે કે જેની અંદર તમારે કોઈપણ પ્રકારની પરીક્ષા આપવાની રહેતી નથી કારણ કે આ ભરતી સીધી ભરતી છે.
Read More- Railway New Recruitment: રેલવે વિભાગ દ્વારા 598 પદો પર ભરતી ની જાહેરાત
આ ભરતીની અંદર અલગ અલગ પોસ્ટઓની અંદર બહાર પાડવામાં આવેલી છે જે નીચે દર્શાવેલ છે.
- Lower division clerk
- Agriculture officer
- Assistant
- MTS
- Peon
- Driver
આ બધી પોસ્ટ ઑ ની અંદર કૃષિ વિભાગ દ્વારા ભરતી પાડવામાં આવેલી છે જેની અંદર તમે અરજી કરી શકો છો.
તારીખ અને પરીક્ષા
- આ ભરતી ની અંદર ફોર્મ ભરવાના હાલ ચાલુ છે અને ફોર્મ ભરવાની અંતિમ તારીખ છે 13 જૂન 2024 જેની પહેલા તમે આ ભરતીની અંદર ફોર્મ ભરી શકો છો ત્યારબાદ તમે ભરતી ની અંદર અરજી કરી શકો છો.
- આ ભરતીની અંદર કોઈપણ પ્રકારની પરીક્ષા લેવાની નથી આ ભરતી ની અંદર ઇન્ટરવ્યૂ લઈ અને તમને સીધી ભરતી કરી દેવામાં આવશે
પગાર અને લાયકાત
કૃષિ વિભાગ દ્વારા બહાર પાડવામાં આવેલા ભરતી ની અંદર લાયકાત ની વાત કરીએ તો તમે ધોરણ 10 થી લઇ અને ગ્રેજ્યુએશન પાસ સુધી તમામના માટે આ ભરતી બહાર પાડવામાં આવેલી છે કે જેની અંદર અલગ અલગ પોસ્ટ છે તમે પોસ્ટના હિસાબ પ્રમાણે તમને કોઈપણ 10 માં ધોરણથી લઈને આગળની લાયકાતમાં અરજી કરી શકો છો.
કૃષિ વિભાગની અંદર આજે અલગ અલગ ભરતીઓ છે તેની અંદર પગાર ધોરણ 5200 રૂપિયાથી લઈ અને 20,200 સુધીનું છે.
આ ભરતી ની અંદર ફોર્મ ભરવા માટે તમારે ઓછામાં ઓછી 18 વર્ષ અને વધુમાં વધુ 45 વર્ષથી હોવી જોઈએ નહીં ઉમર.
આ ભરતીની અંદર તમે કૃષિ વિભાગની ઓફિસિયલ વેબસાઈટ ઉપર જઈ અને અરજી કરી શકો છો.
Read More- Gujarat High Court Recruitment 2024: ગુજરાત હાઇકોર્ટ ડ્રાઇવરની ભરતી, લાયકાત- ધોરણ 10 ની પરીક્ષા પાસ