JMC Bharti 2024: જામનગર મહાનગરપાલિકા જુનિયર ક્લાર્ક ભરતી 2024

JMC Bharti 2024: મિત્રો સરસ મજાની ભરતી બહાર પાડવામાં આવેલી છે કે જે જામનગર મહાનગરપાલિકા ની અંદર જુનિયર ક્લાર્ક ની જગ્યાઓ ખાલી છે તેની અંદર સીધી ભરતી દ્વારા લાયકાત અનુસાર જગ્યાઓ ભરવા માટે ભરતી બહાર પાડવામાં આવેલી છે. જે એમ સી દ્વારા આ ભરતી ની ઓફિશિયલ નોટિફિકેશન રજૂ કરવામાં આવેલી છે જેની અંદર જામનગર મહાનગરપાલિકા ખાતે અધિક મદદનીશ ઇજનેર અને જુનિયર ક્લાર્કની ભરતીઓ બહાર પાડવામાં આવેલી છે તો મિત્રો આપણે આ પોસ્ટની અંદર જુનિયર ક્લાર્ક ની ભરતી વિશેની તમામ માહિતી અને લાયકાત વિશે જાણકારી મેળવીશું.

JMC Bharti 2024

જામનગર મહાનગરપાલિકા જુનિયર ક્લાર્ક ભરતી માટે તમારે ઓનલાઇન અરજી કરવાની રહેશે ઓનલાઇન અરજી કરવા ની પ્રક્રિયા એક જુલાઈના રોજ થી ચાલુ થઈ જશે. આ ભરતી માં ઓનલાઈન ફોર્મ ભરવાની છેલ્લી તારીખે 21 7 2024 છે તો તમારે એક જુલાઈ થી 21 જુલાઈ સુધીની અંદર આ ભરતી માટે અરજી કરવાની રહેશે ત્યાર પછી આ પ્રતિ માટે ઓનલાઈન અરજી થશે નહીં.

JMC જુનિયર ક્લાર્ક ભરતી ની જગ્યાઓ

જામનગર મહાનગરપાલિકાની આ ભરતીની અંદર કુલ જગ્યાઓ 67 જેટલી બહાર પાડવામાં આવેલી છે. તેની અંદર અલગ અલગ કેટેગરી પ્રમાણે અલગ અલગ જગ્યાઓ બહાર પાડવામાં આવેલી છે. બિન અનામત વર્ગ માટે આઠ જગ્યાઓ, અનુસૂચિત જાતિ માટે નવ જગ્યાઓ, અનુસૂચિત જનજાતિની 10, શૈક્ષણિક રીતે પછાત વર્ગ ની 11, આર્થિક નબળા વર્ગ માટે 12, અને બીજી જગ્યાઓ દિવ્યાંગ અને માજી સૈનિક અનામત માટેની છે આમ કરીને કુલ ટોટલ 67 જગ્યા ઓ બહાર પાડવામાં આવેલી છે.

JMC જુનિયર ક્લાર્ક પગાર ધોરણ અને વય મર્યાદા

જુનિયર ક્લાર્ક ની આ ભરતી ની અંદર ઉમેદવાર ને પ્રથમ ત્રણ વર્ષ ફિક્સ પગાર આપવામાં આવશે દર મહિને ₹26,000 આપવામાં આવશે. ત્રણ વર્ષ પૂર્ણ થયા બાદ તે મેટ્રિક્સ લેવલ બે મુજબ પગાર રૂપિયા 19,000 થી 63,200 નું પગાર ધોરણ છે તે મુજબ આપવામાં આવશે.

આ ભરતી ની અંદર ઉમેદવારે ફોર્મ ભરવા માટે જે ભરતીની છેલ્લી તારીખ છે તેને ધ્યાનમાં લઇ અને ઉમેદવારને 18 વર્ષની ઉંમર થતી હોવી જોઈએ 18 વર્ષથી ઓછી હોવી જોઈએ નહીં અને વધુમાં વધુ 35 વર્ષની ઉંમર હોવી જોઈએ કેટેગરી મુજબ વાય મર્યાદા ની અંદર છૂટછાટ મળવા પાત્ર રહેશે.

જામનગર મહાનગરપાલિકા જુનિયર ક્લાર્ક માટેની શૈક્ષણિક લાયકાત

આ પ્રતિની અંદર ફોર્મ ભરવા માટે શૈક્ષણિક લાયકાત શું હોવી જોઈએ તે નીચે પ્રમાણે દર્શાવેલી છે.

  • ઉમેદવારે કોઈપણ સરકાર માની યુનિવર્સિટી માંથી ગ્રેજ્યુએશન પૂર્ણ કરેલો હોવો જોઈએ.
  • લેખિત પરીક્ષાના મેરીટમાં અગ્રતાના ક્રમ ધરાવતા ઉમેદવારે નિમણૂક પામ્યા બાદ સીસીસી પરીક્ષા પાસ કરવાની રહેશે.

આ આ ભરતી ની અંદર અરજી કરવા માટે દરેક ઉમેદવારોએ પરીક્ષા ફી ભરવાની રહેશે. ઓનલાઇન પૈસાથી કરવાની છેલ્લી તારીખ 22/7/2024 છે.

Read More:- Office Peon Recruitment: પટ્ટાવાળાના પદ માટે ભરતી, 8 પાસ કરો અરજી, પાંગર ₹15,500 અને ₹49,000

આ ભરતી ની અંદર તમે ઓનલાઈન અરજી ઓજસ ની ઓફિશિયલ વેબસાઈટ પર જઈ અને કરી શકો છો.

Leave a Comment

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં. જરૂરી ક્ષેત્રો ચિહ્નિત થયેલ છે *

Scroll to Top