India Post GDS Recruitment: નમસ્કાર મિત્રો, ભારતીય ડાક વિભાગ દ્વારા ભરતી ની જાહેરાત કરવામાં આવેલી છે. આ ભરતી ની ઓફિશિયલ નોટિફિકેશન તેમની સત્તાવાર વેબસાઈટના માધ્યમથી બહાર પાડવામાં આવેલી છે. જાહેરાતમાં જણાવ્યા મુજબ ગ્રામીણ ડાક સેવકના 40,000 પદો માટે ભરતી નું આયોજન કરેલું છે. દસમો પાસ કરેલ બેરોજગાર યુવાન વ્યક્તિ આ ભરતીમાં અરજી કરી શકે છે.
વિગતવાર માહિતી
મિત્રો જણાવી દઈએ કે ભારતીય ડાક વિભાગ દ્વારા ગ્રામીણ ડાક સેવકમાં 40,000 પદો માટે ભરતીનું આયોજન કરેલું છે જેના માટે ઓનલાઇન માધ્યમમાં અરજી કરવાની રહેશે. આ ભરતી ની ઓફિશિયલ નોટિફિકેશનમે – જૂન 2024 માં જાહેર કરવામાં આવેલ છે. નોટિફિકેશન જાહેર થયા પછી ઓનલાઇન માધ્યમમાં અરજી કરવાની શરૂઆત કરી દેવામાં આવેલી છે.
વય મર્યાદા
ભારતીય ડાક વિભાગના ગ્રામીણ ડાક સેવકની ભરતી માટે અરજી કરવા માટે ઉમેદવારને ન્યૂનતમ ઉંમર 18 વર્ષ રાખવામાં આવેલી છે. જ્યારે તેની મહત્તમ ઉંમર મર્યાદા 40 વર્ષ રાખવામાં આવેલી છે. ઉમેદવારની ઉંમરની ગણતરી ઓફિશિયલ નોટિફિકેશનના આધારે ગણવામાં આવશે. તેમજ સરકારના નિયમ મુજબ આરક્ષિત વર્ગના ઉમેદવારોને આ ભરતીમાં અરજી કરવા માટે ઉંમર મર્યાદામાં આપવામાં આવશે.
Read More- Gujarat ration card village wise list 2024: રેશન કાર્ડ ગામ મુજબની નવી યાદીમાં તમારું નામ ચકાસો
શૈક્ષણિક લાયકાત
ભારતીય ડાક વિભાગમાં ભરતીનું આયોજન કરેલું છે જેમાં ઉમેરવાની શૈક્ષણિક લાક-10 મા ધોરણ પાસ રાખવામાં આવેલ છે. કોઈપણ માન્યતા પ્રાપ્ત સંસ્થા અથવા બોર્ડમાંથી 10 મુ ધોરણ પાસ કરેલ હોય તેવો ઉમેદવાર આ ભરતીમાં ઓનલાઇન માધ્યમમાં અરજી કરી શકે છે. શૈક્ષણિક લાયકાત વિશેની વધુ માહિતી ઉમેદવાર સત્તાવાર જાહેરાતમાંથી મેળવી શકે છે.
અરજી ફી
આ ભરતીમાં અરજી કરવા માટે ઉમેદવાર ની અરજી ફી રૂપિયા 100 રાખવામાં આવેલી છે તેમજ એસ.સી એસ.ટી, પીડબ્લ્યુડી તેમજ મહિલા ઉમેદવાર માટે અરજી ફી રાખવામાં આવેલ હતી તેઓ એકદમ મફત પણ અરજી કરી શકે છે. ઉમેદવારોએ અરજી ફીની ચૂકવણી ઓનલાઇન માધ્યમમાં કરવાની રહેશે.
પસંદગી પ્રક્રિયા
જે કોઈ ઉમેદવાર ભારતીય ડાક વિભાગ દ્વારા આયોજન કરવામાં આવેલ આ ભરતી માર્ગી કરે છે તો તેમની પસંદગી મેરીટ લીસ્ટ ના આધારે કરવામાં આવશે. એટલે કે ધોરણ 10 માં જે ગુણ મેળવ્યા હોય તેના આધારે ઉમેદવારની પસંદગી થશે.
અરજી કરવાની પ્રક્રિયા
- સૌપ્રથમ ભારતીય ડાક વિભાગ ની ઓફિસિયલ વેબસાઈટ પર જવાનું રહેશે.
- હવે તેના હોમપેજ પર રિક્રુટમેન્ટ નો ઓપ્શન હશે તેના પર ક્લિક કરો.
- અહીં તમને આ પડતી ની ઓફિશિયલ નોટિફિકેશન મળશે તેમાં આપવામાં આવેલી જાણકારી ચેક કરો.
- તેના પછી એપ્લાય ઓનલાઈન બટન પર ક્લિક કરો.
- એપ્લિકેશન ફોર્મ હશે તેમાં માંગવામાં આવેલી સંપૂર્ણ જાણકારી અને દસ્તાવેજ તેમજ ફોટો સિગ્નેચર અપલોડ કરો.
- અરજી ફોર્મ સફળતાપૂર્વક ભરાઈ ગયા પછી સંબંધિત પટેલ પર ક્લિક કરો.
- ભવિષ્યમાં પોતાના ઉપયોગ માટે આ એપ્લિકેશન ફોર્મની એક પ્રિન્ટ આઉટ કાઢી સાચવી રાખો.
India Post GDS Recruitment- Apply Now
Read More- Railway New Recruitment: રેલવે વિભાગ દ્વારા 598 પદો પર ભરતી ની જાહેરાત