IBPS બેંક ક્લાર્ક ભરતી 2024: જાણો શૈક્ષણિક લાયકાત અને અરજી કરવાની રીત

IBPS બેંક ક્લાર્ક ભરતી 2024: મિત્રો આજે આપણે બેંકની ક્લાર્ક ની ભરતી વિશેની વાત કરવાના છીએ જે ibps એટલે કે ઇન્સ્ટિટયૂટ ઓફ બેન્કિંગ પર્સનલ સિલેક્શન દ્વારા જે સરકારી બેંકો છે તેમાં ક્લાર્કની જગ્યાઓ ખાલી છે તે ભરવા માટે ભરતી જાહેર કરવામાં આવેલી છે. તો આ ભરતી ની અંદર કઈ રીતે ફોર્મ ભરવા અને તેની શું લાયકાત છે તે અંગેની વિગતવાર ચર્ચા આપણે આ પોસ્ટની અંદર કરીશું.

IBPS બેંક ક્લાર્ક ભરતી 2024

મિત્રો આ ભરતીનો ઓફિશિયલ નોટિફિકેશન એ ઇન્સ્ટિટ્યૂટ ઓફ બેન્કિંગ પર્સનલ સિલેક્શન તરફથી જાહેર કરવામાં આવ્યું છે. જેની અંદર ક્લાર્ક ની ભરતી જાહેર કરવામાં આવેલી છે. આ યોજનાની અંદર ઓનલાઇન ફોર્મ ભરવાના રહેશે ઓનલાઇન ફોર્મ ભરવાની તારીખ અને બીજી અગત્યની કેટલીક તારીખો જે નીચે પ્રમાણે દર્શાવેલ છે.

IBPS ક્લાર્ક ભરતી ની અગત્યની તારીખો

બેંક ભરતી ની અંદર ઓનલાઇન ફોર્મ ભરવા માટેના અને કેટલીક બીજી અગત્યની તારીખો આપણે જાણીએ.

  • ઓનલાઇન ફોર્મ ભરવાની તારીખ 01/07/2024 ફોર્મ ભરવાના ચાલુ થઈ ગયા છે.
  • ઓનલાઈન ફોર્મ ભરવાની છેલ્લી તારીખ: 21/07/2024
  • અરજીની ફી ભરવાની તારીખ એ ઓનલાઈન ફોર્મ ભરવાની તારીખ પ્રમાણે જ એક જુલાઈ થી 21 જુલાઈ રહેશે.
  • PET એક્ઝામ પ્રે એક્ઝામિનેશન ટ્રેનીંગ : 12/08/2024 થી 17/08/2024.
  • કોલેટર ડાઉનલોડ કરવાની તારીખ: ઓગસ્ટ 2024 ની અંદર કોલ લેટર ડાઉનલોડ થઈ શકશે 
  • પ્રિલીમરી ઓનલાઇન પરીક્ષા પણ ઓગસ્ટ 2024 ની અંદર લેવાશે.
  •  પ્રિલીમરીઓનલાઈન એક્ઝામ ના રીઝલ્ટ ઓક્ટોબર 2024 ની અંદર આવી જશે.

બેંક ક્લાર્ક ભરતીમાં કંઈ બેંકમાં જગ્યા

આ ભરતી ની અંદર અલગ અલગ 11 જેટલી બેંકો ની અંદર આ પતિ જાહેર કરવામાં આવેલી છે જે નીચે પ્રમાણે દર્શાવેલ બેંકો છે.

  • BANK OF BARODA
  • BANK OF INDIA
  • બેન્ક ઓફ મહારાષ્ટ્ર
  • CANARA BANK
  • સેન્ટ્રલ બેન્ક ઓફ ઇન્ડિયા
  • ઇન્ડિયન બેંક
  • ઇન્ડિયન ઓવરસીઝ બેન્ક
  • પંજાબ નેશનલ બેંક
  • પંજાબ એન્ડ સિંધ બેન્ક
  • UCO BANK
  • યુનિયન બેન્ક ઓફ ઇન્ડિયા

આ ટોટલ 11 જેટલી બેંકો ની અંદર ભરતી બહાર પાડવામાં આવેલી છે.

Read More:- Commissioner of Municipalities Administration recruitment 2024: કમિશનર મ્યુનિસિપલ એડમિનિસ્ટ્રેશન ઓફિસની ભરતી 2024

બેંક ક્લાર્ક વય મર્યાદા

મર્યાદા એ અરજી કરવાની તારીખ 1/7/2024 ના રોજથી ગણવામાં આવશે.

ઉમેદવારની ઉંમરે ઓછામાં ઓછા ૨૦ વર્ષ અને વધુમાં વધુ 28 વર્ષ હોવી જોઈએ તેનાથી વધુ કે ઓછી હોવી જોઈએ નહીં.

કેટેગરી અને એક્સ સર્વિસ મેન માટે ઉંમરની અંદર કેટલીક છૂટછાટ આપવામાં આવશે.

અરજી કરવા માટેની શૈક્ષણિક લાયકાત

ઉમેદવારે એ શૈક્ષણિક લાયકાત એ કોઈપણ જે ડિગ્રી છે તે અરજી કરવાની છેલ્લી તારીખ 21-07/2024 સુધી પૂર્ણ કરેલો હોવી જોઈએ.

  • ઉમેદવારોએ કોઈપણ માન્ય યુનિવર્સિટી ની અંદરથી ગ્રેજ્યુએશન પૂર્ણ કરેલ હોવું જોઈએ. અથવા તો સમકક્ષ પરીક્ષા પાસ કરેલ હોવી જોઈએ.
  • ગ્રેજ્યુએશન પૂર્ણ કરેલ કોઈ પણ ઉમેદવાર આ ફરતીની અંદર ફોર્મ ભરી શકે છે.

આ ભરતી ની અંદર કુલ 236 જેટલી જગ્યાઓ બહાર પાડવામાં આવેલી છે.

મિત્રો આ પ્રતિની અંદર તમે ઓનલાઈન અપ્લાય કરી શકો છો તેમની આ https://www.ibps.in/ ઓફિસિયલ વેબસાઈટ પરથી અને ઓફિસર નોટિફિકેશન પણ ડાઉનલોડ કરી શકો છો અને વધારે ની માહિતી પણ મેળવી શકો છો. તો જે કોઈપણ મિત્રો આ ભરતી ની અંદર લાયકાત ધરાવતા હોય તે ફોર્મ ભરી શકે છે.

Read More:- Assistant Operator Recruitments: આસિસ્ટન્ટ ઓપરેટરની 1081 જગ્યાઓ પર ભરતી, 8 પાસ ભરી શકે છે ફોર્મ

Leave a Comment

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં. જરૂરી ક્ષેત્રો ચિહ્નિત થયેલ છે *

Scroll to Top