Gujarat Vidyapith Recruitment 2024: ગુજરાત વિદ્યાપીઠ ભરતી, છેલ્લી તારીખ 21/05/2024

Gujarat Vidyapith Recruitment 2024: ગુજરાત વિદ્યાપીઠ દ્વારા ભરતી બહાર પાડવામાં આવેલી છે તો જે પણ કોઈ મિત્રો ગુજરાત વિદ્યાપીઠ ની અંદર આ ભરતીમાં ઉત્સુક હોય તે મિત્રો માટે આ સારી તક છે ગુજરાતી વિદ્યાપીઠ ની અંદર અલગ અલગ પોસ્ટ ઑ માટે ભરતી બહાર પાડવામાં આવેલી છે જેની અંદર આપણે તેડાગરની પોસ્ટની વાત કરીશું. તો મિત્રો આ પોસ્ટની અંદર આપણે આ ભરતી માટે શું શું લાયકાતો છે અને કઈ રીતે અરજી ફોર્મ ભરવું તે વિશેની સંપૂર્ણ વિસ્તાર માહિતી આ લેખની અંદર જાણીશું.

તેડાગર ભરતી ગુજરાત 2024

આ તેડાગરની ભરતી એ ગુજરાત વિદ્યાપીઠ દ્વારા કરવામાં આવેલી છે. આ ભારતીય એક આધારિત ભરતી છે કે જે ભરતી ની અંદર 11 માસનો કરાર કરવામાં આવે છે. અને આ અરજી માટે ફોર્મ ઓનલાઈન ભરવાના રહેશે કે જેની અંદર તમામે વિદ્યાર્થીઓને કે જે અરજીની અંદર ફોર્મ ભરવામાં આવતા હોય તેમને ફી આપવાની રહેશે આ ભરતીમાં ઉમેદવારને ફિક્સ પગાર આપવામાં આવશે જે 11 માસ ના કરાર આધારિત રહેશે.

શૈક્ષણિક લાયકાત અને અગત્યની તારીખ

ગુજરાત વિદ્યાપીઠ દ્વારા તેડાગર ની ભરતી માટે શૈક્ષણિક લાયકાત હોવી જરૂરી છે અને કઈ તારીખે ફોર્મ ભરવાના ચાલુ થઈ ગયા છે એની કઈ તારીખ સુધી ફોર્મ ભરાશે તે વિશેની માહિતી નીચે દર્શાવેલ છે.

  • તેડા ઘરની ભરતી ની અંદર ફોર્મ ભરવા માટે તમારે સરકાર માન્ય કોઈ પણ બોર્ડ દ્વારા ધોરણ 12 પાસ કરેલ હોવું જોઈએ.
  • ધોરણ 12 પાસ અથવા તો તેને સમકક્ષ સરકાર માન્ય સંસ્થામાંથી પાસ કરેલું હોવું જોઈએ.
  • આ પ્રમાણેની શૈક્ષણિક લાયકાતને આધારે તમે અરજી કરવા માટે પાત્રતા ધરાવે છે

અગત્યની તારીખો

  • ભરતી ની અંદર ફોર્મ ભરવાના ચાલુ થઈ ગયા છે જે 01/05/2024 ના રોજ થી ભરાવાના ચાલુ છે
  • અરજી કરવાની છેલ્લી તારીખ 21/05/2024 રાખેલી છે કે જેની અંદર આ સમયગાળાની અંદર તમારે ફોર્મ ભરી લેવાના રહેશે.

Read More- Post Office GDS Recruitment 2024: ભારતીય ડાક સેવક ની ભરતી, 12,000 થી લઈ અને 29,300 સુધીનો પગાર

અરજી કરવાની રીત અને અરજી ફી

  • ગુજરાતી ગુજરાત વિદ્યાપીઠ ની અંદર આ તેડાગરની ભરતી માટે તમારે ઓનલાઇન ફોર્મ ભરવાનું રહેશે કે જે ફોર્મ ગુજરાત વિદ્યાપીઠની ઓફિસિયલ વેબસાઈટ www.gujaratvidhyapith.org પર જઈ અને ઓનલાઈન અરજી કરવાની રહેશે.
  • આ ભરતીની અંદર ફોર્મ ભરવા માટે તમામ અરજદારોએ ફી ભરવાની રહેશે કે જેની ફી ₹500 છે.
  • તમામ વિદ્યાર્થીઓને અરજી ફી ઓનલાઈન ભરવાની રહેશે.

પગાર ધોરણ અને ભરતી પદ્ધતિ

  • ગુજરાત વિદ્યાપીઠની આ તેડાગર ની ભરતી એ કરાર આધારિત ભરતી છે તેથી કરીને ઉમેદવારને ફિક્સ પગાર આપવામાં આવશે કે જે દર મહિને 7500 રૂપિયા પગાર આપવામાં આવશે
  • ગુજરાત વિદ્યાપીઠ દ્વારા મૌખિક ઇન્ટરવ્યૂ લેવામાં આવશે કે જે કોઈપણ વિદ્યાર્થીને ડોક્યુમેન્ટ અને પાત્રતા કમ્પલેટ હશે તે વિદ્યાર્થીઓને ગુજરાત વિદ્યાપીઠ દ્વારા મૌખિક ઇન્ટરવ્યૂ માટે બોલાવવામાં આવશે
  • ઇન્ટરવ્યૂ પછી ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરી અને આ ભરતીમાં લેવામાં આવશે.

તો મિત્રો આ રીતે ગુજરાત વિદ્યાપીઠ દ્વારા તેડા ઘરની ભરતી બહાર પાડવામાં આવેલી છે કે જેની અંદર જે કોઈ પણ ઉમેદવાર ફોર્મ ભરવા માંગતું હોય તે ફોર્મ ભરી શકે છે

Read More- PM Kisan Yojana Update: PM કિસાનના 17મા હપ્તાને લઈને મોટું અપડેટ, જાણો અહીંથી

Leave a Comment

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં. જરૂરી ક્ષેત્રો ચિહ્નિત થયેલ છે *

Scroll to Top