Gujarat sports Sahay Yojana 2024

Gujarat sports Sahay Yojana 2024: દુકાન ખોલવા માટે સરકાર આપી રહી છે ₹ 1,50,000 ની સહાય

Gujarat sports Shaktidoot Sahay Yojana 2024: આ યોજના ગુજરાત સ્પોર્ટ્સ માટેની યોજના છે. ગુજરાત રાજ્યની અંદર જે પણ રમત ગમત ક્ષેત્રે પ્રતિભાશાળી ખેલાડીઓ રાજ્ય કે આંતરરાષ્ટ્રીય કક્ષા સિદ્ધિ હાસિલ કરી રાજ્ય અને રાષ્ટ્રીય નું નામ રોજન કરે તેના માટે વર્ષ 2006માં ગુજરાત સરકાર દ્વારા શક્તિ દૂત યોજના બહાર પાડવામાં આવેલી છે. ગુજરાત રાજ્યના જે કોઈપણ ખેલાડીઓ પ્રતિભાશાળી રહેલ અને તેમની ક્ષમતાને ધ્યાનમાં લઇ જરૂરિયાતના ધોરણે રમતગમતની સાથેની સુવિધાઓ પૂરી પાડી એક્સેલન્સ તરફ લઈ જઈ ચેમ્પિયન તૈયાર કરવા માટે આ યોજનાનો ધ્યેય છે

શક્તિ દૂત યોજનાનો લાભ કોને મળશે | Gujarat sports Sahay Yojana

  • વર્ષ 2016-17 થી શક્તિ દૂધ યોજનામાં ખેલાડીઓની પસંદગી પોઈન્ટ સિસ્ટમથી થાય છે ઓલમ્પિક 2020/24 માં ભાગ લેવાની શક્યતાઓ અને ઓલમ્પિક રમતા દેશોનું પ્રતિનિધિત્વ કરનાર ખેલાડીઓને લાભ મળશે.
  • સ્કૂલ ગેમ્સ ફેડરેશન ઓફ ઇન્ડિયા દ્વારા માન્ય રમતો, કોમનવેલ્થ ગેમ્સ, એશિયન ગેમ્સ તથા આફ્રો એશિયન ગેમ્સ અને ઓલમ્પિકમાં સમાવિષ્ટ રમતોને માન્ય ગણવામાં આવશે અને તેની સિદ્ધિ યોગ્યતાને ધોરણે આ અંગેની સરકાર શ્રી દ્વારા નિયુક્ત થયેલ સમિતિ દ્વારા નક્કી કરવામાં આવશે.
  • 12 વર્ષથી નીચેની ઉંમરના ખેલાડીઓ જેવો રાજ્ય કક્ષા યોજનાર સ્પર્ધામાં વિજેતા થયેલ હોય તેમની રમતની સિદ્ધિઓને આંખને લક્ષમાં લઈ અને આ યોજના હેઠળ પસંદગી કરવાની રહેશે.
  • માનનીય ઓલ ઇન્ડિયા ફેડરેશન દ્વારા યોજાતી ઓપન વિભાગની જુનિયર સબ જુનિયર સ્પર્ધાઓમાં વિજેતા થનાર ખેલાડીઓને તેમની સિદ્ધિની અગ્રતાને ધોરણે આ યોજનામાં સમાવિષ્ટ કરવામાં આવશે.
  • પસંદગી પામતા ખેલાડીની અગાઉની બે વર્ષની રમત રમતની સિદ્ધિઓ ધ્યાનમાં લેવામાં આવશે.
  • પસંદગી વખતે રમતવીરની ઉંમર 20 વર્ષ સુધીની હોવી જોઈએ આમ છતાં યોગ્યતા ધરાવતા હોય તેવા ખેલાડીઓને કેસમાં ગુણદોષોને આધારે મર્યાદામાં છૂટછાટ આપવા સારું ખાસ કિસ્સા તરીકે સરકાર શ્રીની મંજૂરીને આધીન સહાય આપવામાં વિચારણા કરી શકાશે.
  • કોઈ રમત પ્રતિબંધિત દવાઓનું સેવન કરતાં માલુમ પડશે અથવા બીજી રીતે અશક થઈ જશે તો તે તેઓને તાત્કાલિક આ યોજનાથી પડતા મૂકવામાં આવશે.

Read More- Vahali Dikri Yojana 2024: વ્હાલી દિકરી યોજના અંતર્ગત હવે દિકરીઓને મળશે રૂ. 110,000 ની સહાય

Gujarat sports Sahay Yojana: સહાયની વિગત

  • ઓલમ્પિક 2020/24 ના સંભવિત ખેલાડીઓને વાર્ષિક ₹25 લાખની મહત્તમ મર્યાદામાં સહાય મળવા પાત્ર.
  • અન્ય પ્રતિભાશાળી ખેલાડીઓને વાર્ષિક રૂપિયા પાંચ લાખની સહાય.
  • યંગ ટેલેન્ટ ખેલાડીઓને રૂપિયા 2.50 લાખની મહત્તમ મર્યાદા સહાય.
  • ખેલાડીને વિદેશમાં સ્પર્ધા, ટ્રેનિંગમાં મોકલવાની જોગવાઇ.
  • દરેક ખેલાડીઓને રૂપિયા પાંચ લાખની મેડીક્લેમ રૂપિયા પાંચ લાખનો અકસ્માત મૃત્યુ વિમા ની સુરક્ષા.
  • જરૂરિયાત મુજબ પૌષ્ટિક આહાર, રમતગમતની વધારાની સુવિધાઓ, આધુનિક સાધનો, સ્પોર્ટ કીટ, સ્પર્ધા ખર્ચ, નિષ્ણાંત પ્રશિક્ષક કોની સેવાઓ, મેડીક્લેમ ઉપલબ્ધિ કરવાની સાથે સાથે મનોવિજ્ઞાનિક કાર્ય શિબિર અને સ્પોર્ટ્સ મેડિસિન માટે નીડ બેઝ સહાય તરીકે ખેલાડીઓને પ્રોત્સાહન આપવાની જોગવાઈ.

અરજી કેવી રીતે કરવી | Gujarat sports Sahay Yojana

યોજનાનો લાભ લેવા માટે ઉપયોગ યોગ્યતા ધરાવતા ખેલાડીઓને સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા દૈનિક વર્તમાનપાત્રતા જાહેર નિવેદિ પ્રસિદ્ધ થયે અરજી કરવાની થશે અરજી મંજૂર શક્તિ દૂત યોજના સમિતિ કરશે.

વેબસાઇટ : https://sycd.gujarat.gov.in/shaktidoot-scheme-guj.htm

Read More- PM Suraksha Bima Yojana 2024: સરકાર વાર્ષિક 20 રૂપિયાના પ્રીમિયમ પર 2 લાખ રૂપિયા આપી રહી છે, આ રીતે કરવાની રહેશે અરજી

2 Comments

  1. Rajubhai varsingbhai bilwal

    Dukan kholva mate

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *