Gujarat ration card village wise list 2024: રેશન કાર્ડ ગામ મુજબની નવી યાદીમાં તમારું નામ ચકાસો

Gujarat ration card village wise list 2024: તો મિત્રો તમે રેશનકાર્ડની યાદી જોવા માંગતા હોવ તો કઈ રીતે જોવી કે જેની અંદર તમારા ગામની એપીએલ૧ એપીએલ૨ અને બીપીએલ તમામ રેશનકાર્ડ ના લિસ્ટ. રેશનકાર્ડ લિસ્ટ તમારા ગામે નહીં પણ તમે કોઈપણ ગામની રેશનકાર્ડ લિસ્ટ જોઈ શકો છો તો આપણે આ લેખની અંદર વાત કરીશું કે કઈ રીતે રેશનકાર્ડની કોઈપણ લિસ્ટ જોઈ અને તેની અંદર અને તેની અંદર શિશુ માહિતી આપવામાં આવે છે તે વિશે જાણીશું.

તો મિત્રો આપણે ઘરે બેઠા ઓનલાઈન આપણા ફોનની અંદર રેશનકાર્ડ ની યાદી કોઈપણ ગામની જોઈ શકીએ છીએ તો તે ને કઈ રીતે જોઈ અને કઈ રીતે એની માહિતી મેળવી તે વિશે જાણો.

રેશનકાર્ડની યાદી કઈ રીતે જોવી

  • રેશનકાર્ડ ની યાદી જોવા માટે તમારે સૌ પ્રથમ કોઈપણ google સર્ચ બ્રાઉઝર ની અંદર જઈ અને abp as લખી અને સર્ચ કરો
  • ત્યારબાદ તમારી સામે ગુજરાત સરકારની ખુલી જશે.
  • વેબસાઈટમાં નીચે સ્કોર કરશો એટલે તમને એનએફએસસી રેશનકાર્ડ abstract જો મળશે તેના ઉપર ક્લિક કરો.
  • ત્યાં ક્લિક આપ્યા બાદ તમારી સામે એક બોક્સ ખુલી જશે અને તેની અંદર મહિનો વર્ષ દાખલ કરી કે આ દાખલ કરો અને ક્લિક કર
  • હવે તમારી સામે દરેક જિલ્લાઓનું લીસ્ટ ખુલી જશે. 
  • ત્યાર પછી તમે જે પણ જિલ્લાનું બેસ્ટ જોવા માંગતા હોય તેના પર ક્લિક કરો
  • ત્યારબાદ તે જિલ્લાના તેમણે તાલુકા બતાવવામાં આવશે.
  • તાલુકો પસંદ કરી અને તમારું ગામડું સિલેક્ટ કરો ત્યારબાદ તમારી સામે નોન એનએમએમએસ એ અને એન.એફ.એસ.એ નું લિસ્ટ આવી જશે.

આ રીતે તમારી સામે એક લિસ્ટ ખુલશે તો તમારે એપીએલ વન કે એપીએલ ટુ કે પછી બીપીએલ માંથી કોઈ પણ પ્રકારનું લિસ્ટ જોવાનું હોય તેના પર તમે ક્લિક કરી શકશો.

Read More- Gujarat Kusum Yojana 2024: ગુજરાત કુસુમ યોજના, ખેડૂતને સોલાર પંપ માટે 90% સબસિડીનો લાભ મળશે

Gujarat ration card list: રેશનકાર્ડ લિસ્ટ અને માહિતી

ઉપર દર્શાવેલ પ્રમાણે તમે વેબસાઈટમાં ગયા પછી તમારી સામે સંપૂર્ણ ગામડાનું જે સિલેક્ટ કરેલો છે એ પી એલ કે બીપીએલ તેનું બધું જ લિસ્ટ તમારી સામે ખુલી જશે. આ લિસ્ટ ની અંદર તમને દરેક રેશનકાર્ડ ધારક ના નામ અને તેમનો રેશનકાર્ડ નંબર મળી રહે છે. આ લિસ્ટ ની અંદર એલપીજી ગેસ રેશનકાર્ડ ધારકને છે કે નહીં તે પણ તમને તેની અંદર જોવા મળશે. રેશનકાર્ડ ની અંદર સભ્ય કેટલા છે તે પણ જોઈ શકો છો.

વધારે તમારી માહિતી જાણવી હોય તો તમે રેશનકાર્ડ નંબર પર ક્લિક કરશો તો તે રેશનકાર્ડ પર જેટલા પણ સભ્ય નોંધાયેલા છે તેમનો લિસ્ટ તમારી સામે ખુલી જશે.

તો મિત્રો આ રીતે તમે ક્યારે રેશનકાર્ડ ની અંદર કેટલા સભ્યો છે અને બીજી બધી માહિતી ઘરે બેઠા ઓનલાઈન તમે તમારા મોબાઇલની અંદર જોઈ શકો છો.

Read More-AICTE Free Laptop Yojana: હવે તમામ વિદ્યાર્થીઓને ફ્રી લેપટોપ મળી રહ્યા છે, તેઓએ આ રીતે અરજી કરવાની રહેશે

4 thoughts on “Gujarat ration card village wise list 2024: રેશન કાર્ડ ગામ મુજબની નવી યાદીમાં તમારું નામ ચકાસો”

Leave a Comment

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં. જરૂરી ક્ષેત્રો ચિહ્નિત થયેલ છે *

Scroll to Top