Gujarat High Court Vacancy: ગુજરાત હાઈકોર્ટમાં ગ્રેજ્યુએટ માટે ભરતી બહાર પડી, પગાર 1 લાખ 42 હજાર

Gujarat High Court Vacancy: તો મિત્રો ખૂબ જ સરસ મજાની એવી એક ભરતી બહાર પાડવામાં આવેલી છે જે હાઇકોર્ટ ઓફ ગુજરાત દ્વારા આ ભરતી બહાર પાડવામાં આવેલી છે જેની અંદર ટ્રાન્સલેટરની પોસ્ટ માટે જગ્યાઓ ભરવાની છે. આ ભરતી ગુજરાત હાઇકોર્ટ ની ભરતી છે. તો મિત્રો આ ભરતીનો અંદર ફોર્મ ભરવા માટે તમારે શું લાયકાતની જરૂર પડશે ભરતી ની અગત્યની તારીખો અને જગ્યાઓ વિશે સવિસ્તાર ચર્ચા આપણે આ લેખની અંદર કરીશું.

ગુજરાત હાઇકોર્ટના ટ્રાન્સલેટર માટેની આ પોસ્ટની ભરતી માટે તમારે પરીક્ષા અને ઇન્ટરવ્યૂ ની અંદર તમારે ઉત્તીર્ણ થવાનું રહેશે ત્યારે જ તમે આ ભરતી માટે સક્ષમ ગણવામાં આવશે તો મિત્રો કઈ રીતે પરીક્ષા આવશે અને કેટલી પરીક્ષાઓ છે તે વિશેની તમામ માહિતી નીચે દર્શાવેલ છે.

અગત્યની તારીખો અને એજ્યુકેશનકોલીફીકેશન

આ ભરતી ની અંદર ફોર્મ ભરવા માટે તમારે ઓનલાઇન ફોર્મ ભરવાનું રહેશે આ ફોર્મ ભરવા માટે કઈ  છેલ્લી તારીખ છે અને કઈ તારીખ થી ફોર્મ ભરવાના ચાલુ થઈ ગયા છે તે નીચે જણાવેલ છે.

  • ફોર્મ ભરવાના ચાલવા તારીખથી થયા છે: 06/05/2024
  • ફોર્મ ભરવાની અંતિમ તારીખ: 26/05/2024

ગુજરાત હાઇકોર્ટના ટ્રાન્સલેટરની પોસ્ટ માટે તમારે નીચે જણાવેલ પ્રમાણે યોગ્યતાના માપદંડ છે.

  • ફોર્મ ભરનાર ઉમેદવારે તારીખ 26/05/2024 સુધીમાં કોઈપણ માન્ય યુનિવર્સિટી ની અંદર સ્નાતક ડિગ્રી પૂર્ણ કરેલો હોવી જોઈએ.
  • ઉમેદવારની પાસે બેઝિક કોમ્પ્યુટરનો નોલેજ હોવું જરૂરી છે.
  • ઉમેદવાર ની ઉંમર ફોર્મ ભરવા માટે ઓછામાં ઓછી 18 વર્ષ અને વધુમાં વધુ 35 વર્ષ હોવી જોઈએ તારીખ 26/05/2024 સુધીમાં, કેટલાક તારા ધોરણની અંદર છૂટછાટ આપવામાં આવશે જે ઓફિસિયલ નોટિફિકેશનમાં જણાવેલ છે.

પરીક્ષા અને પરીક્ષા ફી

  • આ ભરતી ની અંદર જે પરીક્ષા લેવામાં આવશે તે સૌ પ્રથમ ઓબ્જેકટીવ પ્રકારની લેખિત એમસીક્યુ પરીક્ષા રહેશે કે જે તારીખ 06/05/2024 ના રોજ લેવામાં આવશે.
  • તેના પછી ટ્રાન્સલેટર નો ટેસ્ટ ટ્રાન્સલેટર ટેસ્ટ લેવામાં આવશે કે જે જુલાઈ મહિનાની અંદર આ ટેસ્ટ લેવામાં આવશે.
  • ત્યાર પછી મૌખિક ઇન્ટરવ્યૂ કે જે ઓગસ્ટ કે સપ્ટેમ્બર મહિનાની અંદર લેવામાં આવશે.
  • રાષ્ટ્રીય બેંક માં જે સર્વિસ ચાર્જ લાગે છે તે રૂપિયા 750 એસસી, એસટી, EWS, પિ એચ અને એક્સ સર્વિસ મેન બધાને આ ચાર્જ આપવાનો રહેશે તે સિવાય જે જનરલ કેટેગરીના ઉમેદવારો છે તેમને ફી રૂપિયા 1500 અને પ્લસ જે બેંક નું સર્વિસ ચાર્જ લાગે છે તે ભરવાનો રહેશે.

પગાર ધોરણ અને જગ્યાઓ

  • આ પોસ્ટ ની અંદર તે મેટ્રિક્સની આધારે રૂપિયા 35,400 થી 1,12,400 સુધીનો પગાર આપવામાં આવશે તે સિવાય તેમના નીતિ નિયમ પ્રમાણે અલગ અલગ ખર્ચાઓ જે હાઇકોર્ટ દ્વારા આપવામાં આવે છે તે આપવામાં આવશે.
  • ગુજરાત ટ્રાન્સલેટરની આ પોસ્ટની કુલ ૧૬ જેટલી જગ્યાઓ માટે ભરતી મંગાવવામાં આવેલી છે.

Gujarat High Court Vacancy- ઓફિસિયલ વેબસાઈટ: http;//hc-ojas.gujarat.gov.in

Read More- GSEB HSC Result 2024: ગુજરાત બોર્ડનું 12માનું પરિણામ આવતીકાલે સવારે 9 વાગ્યે જાહેર થશે

Leave a Comment

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં. જરૂરી ક્ષેત્રો ચિહ્નિત થયેલ છે *

Scroll to Top