Gujarat High Court Recruitment 2024: ગુજરાત હાઇકોર્ટ ડ્રાઇવરની ભરતી, લાયકાત- ધોરણ 10 ની પરીક્ષા પાસ

Gujarat High Court Recruitment 2024: મિત્રો એક બહુ જ સરસ મજાની ભરતી બહાર પાડવામાં આવી છે જે હાઇકોર્ટના ડ્રાઇવર માટેની ભરતી છે. ગુજરાત હાઇકોર્ટ ડ્રાઇવરની ભરતી 2024 બહાર પાડવામાં આવેલી છે. જે કાયમી સરકારી નોકરી છે. આ ભરતીનું ઓફિસિયલ નોટિફિકેશન હાઇકોર્ટ ઓફ ગુજરાત દ્વારા બહાર પાડવામાં આવેલું છે. તો મિત્રો આ ભરતી વિશેની આપણે લાયકાત અને પાત્રતા વિશે સવિસ્તાર માહિતી મેળવીશું અને જાણીશું આ પોસ્ટની અંદર.

આ ભરતી એ એક સરકારી અને કાયમી ભરતી છે જેની અંદર તમે ફોર્મ ભરી અને સારો એવો પગાર મેળવી શકો છો આ ફોર્મ ભરવા માટે કેટલીક યોગ્યતાઓ અને લાયકાતો છે જે તમે ધરાવતા હો તો આ ભરતી ની અંદર તમે ફોર્મ ભરી શકો છો અને સરકારી નોકરી તમે મેળવી શકો છો.

યોગીતા અને લાયકાત

ગુજરાત હાઇકોર્ટ ના ડ્રાઇવર માટેની જે ભરતી કરવામાં આવેલી છે તેની અંદર કેટલીક યોગ્યતાઓ અને લાયકાત પ્રમાણે અરજી સ્વીકારવામાં આવશે જે નીચે દર્શાવેલ છે

  • ઉમેદવાર સરકાર માન્ય શાળામાંથી ધોરણ 10 ની પરીક્ષા પાસ કરેલી હોવી જરૂરી છે
  • ઉમેદવારને આંખો દ્રષ્ટિ જોવાની ક્ષમતી સ્પષ્ટ હોવી જોઈએ
  • ઉમેદવારને રંગ અંધત્વની ખામીના હોવી જોઈએ
  • ઉમેદવારે લાઇટ મોટર વ્હીકલ એલએમવી ચલાવવા અંગેનું માન્ય ડ્રાઇવિંગ લાઇસન્સ ધરાવતો હોવો જોઈએ
  • વાહનની મરામત અને મેકેનિઝમ અંગેની આવડત ધરાવતા ઉમેદવારને આપવામાં આવશે
  • ઉમેદવારને આંખના કોઈપણ પ્રકારનો રોગ હોવો જોઈએ નહીં

આ પ્રમાણે કેટલીક યોગ્યતાઓને લાયકાતો ને આધારે તમે આ ભરતી ની અંદર ફોર્મ ભરી શકાય છે.

Read More- Peon Recruitment: પટાવાળા ના પદો માટે ભરતી ની જાહેરાત, છેલ્લી તારીખ 31 જુલાઈ 2024

અગત્યની તારીખો

આ ભરતી ની અંદર ફોર્મ ભરવા માટે તમારે ઓનલાઇન અરજી કરવાની રહેશે ઓનલાઇન અરજી કરવાની છેલ્લી તારીખ કઈ છે અને અરજી કરવાનું ક્યારે ચાલુ થયું છે તે નીચે જણાવેલું છે.

  • અરજી કરવાની શરૂઆત: 22/05/2024
  • અરજી કરવાની છેલ્લી તારીખ : 15/06/2024
  • ફી ભરવાની છેલ્લી તારીખ: 15/06/2024
  • અરજી ની અંદર સુધારો: 17/06/2024 થી 19/06/2024

તો મિત્રો ઉપર જણાવેલ તારીખો અગત્યની છે જેની અંદર અરજી કરવાની છેલ્લી તારીખ થી લઈ અને અરજીમાં સુધારો કરવા સુધીની તારીખો જણાવેલી છે જે તમારે નોંધ લેવાની છે

પગાર ધોરણ અને જગ્યાઓ

ગુજરાત હાઇકોર્ટમાં ડ્રાઇવરની સીધી ભરતી ની અંદર પે મેટ્રિક બે પ્રમાણે પગાર કરવામાં આવશે જેની અંદર રૂપિયા 19,900 થી લઈ અને 63200 પગાર ધોરણમાં સ્પર્ધાત્મક પરીક્ષાના માધ્યમથી ભરવા માટે લાયકાત ધરાવતા ઉમેદવારો પાસે અરજીઓ મંગાવવામાં આવેલી.

ગુજરાત હાઇકોર્ટમાં ડ્રાઇવરની જે સીધી ભરતી કરવામાં આવી રહી છે તેની અંદર કુલ ૩૪ જેટલી જગ્યાઓ છે જેના માટે અરજીઓ મંગાવવામાં આવેલી છે.

આ ભરતીની અંદર ફોર્મ ભરવા માટે તમે ગુજરાત હાઇકોર્ટની વેબસાઈટ અથવા તો ઓજસ વેબસાઈટ પર જઈ અને તમે ફોર્મ ભરી શકો છો.

Read More- India Post GDS Recruitment: મુજબ ગ્રામીણ ડાક સેવકના 40,000 પદો માટે ભરતી

1 thought on “Gujarat High Court Recruitment 2024: ગુજરાત હાઇકોર્ટ ડ્રાઇવરની ભરતી, લાયકાત- ધોરણ 10 ની પરીક્ષા પાસ”

Leave a Comment

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં. જરૂરી ક્ષેત્રો ચિહ્નિત થયેલ છે *

Scroll to Top