GSSSB CCE Answer key 2024: ગુજરાત ગૌણ સેવા CCE પરીક્ષા પ્રોવિઝનલ આન્સર કી જાહેર

CCE Answer key 2024: મિત્રો થોડા સમય પહેલા જ જે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા પરીક્ષા લેવામાં આવી અને જે હમણાં જ પૂર્ણ થયેલ છે પરીક્ષા કે પરીક્ષાની પેપર જાહેર કરી દેવામાં આવેલી છે તો રોલ નંબર દ્વારા પેપર કેવી રીતે ડાઉનલોડ કરવી અને આન્સર કી કઈ રીતે જોવી તથા સીસીઈ નું પરિણામ ક્યારે આવશે તે અંગેની ચર્ચા આપણે આ લેખની અંદર સવિસ્તાર કરીશું.

સીસીઈ ની પરીક્ષા કે જે ચૂંટણીના કારણે થોડા દિવસ માટે મોકુફ રાખવામાં આવી હતી અને વિદ્યાર્થીઓને નવી જગ્યાની ફાળવણી અને નવા કોલ લેટર આપવામાં આવેલા હતા તે જે પાછળની તબક્કાની પરીક્ષા પણ પૂર્ણ થઈ ગઈ છે અને હવે તેની ફાઇનલ આન્સર કી પણ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જાહેર કરી દેવામાં આવશે.

CCE paper download

મિત્રો આપણે જાણીએ કે cce ની આન્સર કી એટલે કે આપણું પેપર જે આપણે ટીક કરેલું છે તે કઈ રીતે ડાઉનલોડ કરવું અને તેના થકી આપણે જે પ્રશ્નોના જવાબો આપણે આપેલ છે તે જાણી શકીશું.

  • સૌપ્રથમ તમારે https://cdn3.digialm.com/EForms/configuredHtml/32791/88319/login.html આ લીંક ઉપર ક્લિક કરશો એટલે તમે એક ટેબ ઉપર જે લોગીન ફોર્મ હશે તેના પર પહોંચી જશો.
  • ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળના આ લોગીન ફોર્મ ની અંદર તમારે બે ખાના આપેલા છે સૌપ્રથમ જેમાં તમારે તમારો કન્ફર્મેશન નંબર અને જન્મ તારીખ દાખલ કરવાની રહેશે.
  • જન્મ તારીખ તમારે જે ફોર્મેટમાં દર્શાવેલ છે તે ફોર્મેટની પ્રમાણે દાખલ કરવાની રહેશે
  • જન્મ તારીખ અને કન્ફર્મેશન નંબર દાખલ કર્યા પછી તમારે નીચેના ખાના ની અંદર કેપ્ચા કોડ દાખલ કરવાનો રહેશે.
  • ત્યારબાદ તમે લોગીન ઉપર ક્લિક કરશો એટલે એક નવું ટેબ ખુલશે જેની અંદર તમારો રોલ નંબર નામ અને કઈ તારીખે તમે પરીક્ષા આપેલ છે અને કઈ શિફ્ટમાં આપેલ છે તે માહિતી તમારી સામે આવી જશે 
  • એપ્લિકેશન ડિટેલ્સ ની બાજુમાં રિસ્પોન્સ સીટ કરીને ઓપ્શન આવશે તેના પર ક્લિક કરશો એટલે ત્યાં તમને ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો એવો ઓપ્શન આવશે તેના પર ક્લિક કરો

મિત્રો તમે ત્યાં ક્લિક કરશો એટલે તમારો ફોટો અને જે વેરિફિકેશન સમયે તમારી ડિટેલ્સ લેવામાં આવેલી હતી તે તમારી સામે ખુલી જશે અને તમારું સંપૂર્ણ પેપર તમને આન્સર સહિત તમારી સામે આવી જશે.

CCE Answer key 

મિત્રો તમે પેપર ડાઉનલોડ કરી અને તેની અંદરથી તમે ઓફિશિયલ આન્સર કી દ્વારા તપાસ કરી શકો છો કે તમારે કેટલા પ્રશ્નોના જવાબ સાચા છે અને કોઈ પ્રશ્ન ના બે જવાબ હોય કે કોઈ જવાબ સાચો ના આવતો હોય તેવા અલગ અલગ પ્રકારના પ્રશ્નોની સામે તમે ગુજરાત ગૌણ સેવા મંડળ ની અંદર પ્રશ્ન નહીં માહિતી આપી શકો છો.

Read More- Railway New Recruitment: રેલવે વિભાગ દ્વારા 598 પદો પર ભરતી ની જાહેરાત 

Leave a Comment

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં. જરૂરી ક્ષેત્રો ચિહ્નિત થયેલ છે *

Scroll to Top