GSEB STD 10th and 12th result 2024: ગુજરાત બોર્ડ ધોરણ 10 અને 12 પરિણામ 2024  ની તારીખ જાહેર, આ રીતે ચેક કરો

GSEB STD 10th and 12th result 2024: નમસ્કાર મિત્રો,શું તમે ધોરણ 10મા અને 12મા અભ્યાસ કરી રહ્યા છો ? અને અત્યારે હવે તેના પરિણામો ક્યારે આવશે તેની રાહ જોઈ રહ્યા છો ? જણાવી દઈએ કે ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10મા અને 12મા અભ્યાસ કરી રહેલા વિદ્યાર્થીઓના બોર્ડની પરીક્ષાના પરિણામો ક્યારે આવશે તેની તારીખ બહાર પાડવામાં આવેલી છે. તમે તમારી પરીક્ષા ના રોલ નંબર  દ્વારા સરળતાથી પોતાનું પરિણામ મેળવી શકો છો. આજના આ લેખમાં અમે તમને ગુજરાત શિક્ષણ બોર્ડ 10 અને 12 ધોરણના પરિણામોની તારીખ જાહેર થઈ છે તેના વિશે માહિતી આપીશું.

ગુજરાત બોર્ડ ધોરણ 10 અને 12 ના પરિણામ ની તારીખ | GSEB STD 10 & 12 result declared date 2024

જણાવી દઈએ કે ગુજરાત રાજ્ય શિક્ષણ બોર્ડ એટલે કે GSEB દ્વારા ગુજરાતની અલગ અલગ શાળાઓમાં ધોરણ 10માના વિદ્યાર્થીઓ માટે એસએસસી બોર્ડ પરીક્ષાઓનું સંચાલન કરતી હોય છે.જણાવી દઈએ કે શૈક્ષણિક વર્ષ 2024 માં દસમા ધોરણની એસએસસી બોર્ડ પરીક્ષા 11 માર્ચ 2024 ના રોજ શરૂ થઈ હતી અને તે 22 માર્ચ 2024 ના દિવસે રોજ પૂરી થઈ છે.

આપણે જાણીએ છીએ તેમ ધોરણ 10માં અભ્યાસ કરતા હોય તો તેમનું એસએસસી બોર્ડનું પરિણામ વિદ્યાર્થીઓના ભાવિ શૈક્ષણિક આગળના અભ્યાસને શરૂ કરવા માટે ઊંડી અસર પૂરી પાડે છે. ધોરણ 10 ની બોર્ડની પરીક્ષામાં મેળવેલા ગુણ એ તે વિદ્યાર્થીઓને ભવિષ્યમાં આવનારા અભ્યાસમાં પસંદગી માટે સહાયક બને છે. જણાવી દઈએ કે મળેલી માહિતી મુજબ ધોરણ 10  અને 12 નું પરિણામ ની સંભવિત તારીખ 25 એપ્રિલ 2024 છે.

Read More- Gseb SSC10th result 2024: ગુજરાત બોર્ડ ધોરણ 10 પરિણામ ની તારીખ જાહેર, આ રીતે ચેક કરો પોતાનું રીઝલ્ટ

ગુજરાત બોર્ડ ધોરણ 10 અને 12 ના પરિણામો ની તારીખ

એપ્રિલ 2024 ના બીજા અઠવાડિયામાં ધોરણ 10 ના પરિણામ ની સંભવિત તારીખ આવી શકે છે. તેની સાથે એપ્રિલ 2024 ને બીજા સપ્તાહમાં ધોરણ 12 કોમર્સના પરિણામની સંભવિત તારીખ આવી શકે છે. ધોરણ 12 સાયન્સમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે બોર્ડના પરિણામની તારીખ એપ્રિલ 2024 ના ત્રીજા સપ્તાહમાં સંભવિત હોઈ શકે છે.

પરિણામ પત્રમાં આપવામાં આવતી વિગત | Gseb Result

તમને જે પરિણામ પત્ર મળશે તેમાં તમારું એટલે કે વિદ્યાર્થીનું નામ તેમનું રોલ નંબર તેનો રજીસ્ટ્રેશન નંબર તેનું જન્મ તારીખ શાળા અને તેમજ સંસ્થાની વિગતો વગેરે માહિતી આપેલી હશે.

  • આ પરિણામ પત્રમાં વિદ્યાર્થીઓ દરેક વિષયમાં મેળવેલા ગુણ તેમજ તેની સાથે થિયરી તેમજ પ્રેક્ટીકલ પરીક્ષામાં મેળવેલા ગ્રેડ અથવા ગુણ અને ટકાવારી આપેલી હશે.
  • વિદ્યાર્થી આ બોર્ડની પરીક્ષામાં પાસ થયો છે કે નાપાસ તેના વિશેની પણ માહિતી આપેલી હશે.
  • આ પરિણામમાં અન્ય સૂચનાઓ જેમ કે આપેલ પરિણામના આધારે વધુ આવવાનું શૈક્ષણિક અથવા કારકિર્દીની પસંદગી માટેની માર્ગદર્શિકા અને તેની સાથે પુનઃમૂલ્યાંકન અથવા પુનઃ ચકાસણી કરવા માટેની પ્રક્રિયા વગેરે સંબંધિત માહિતી પણ આપેલી હશે.

GSEB STD 10 & 12 result declared date 2024

  • ઓનલાઇન માધ્યમમાં ધોરણ 10 તેમજ 12 નું પરિણામ ચેક કરવા માટે સૌપ્રથમ તમારે તેની ઓફિશિયલ વેબસાઈટ પર જવાનું રહેશે.
  • અહીં તમને GSEB HSC પરિણામ 2024 એવો ઓપ્શન આપેલો હશે તેના પર ક્લિક કરો.
  • હવે અહીં તમારો રોલ નંબર દાખલ કરો.
  • હવે અહીં તમે પોતાનું રીઝલ્ટ જોઈ શકો છો.
  • તમે પોતાનું પરિણામ ડાઉનલોડ પણ કરી શકો છો અને તેની પ્રિન્ટ પણ કઢાઈ શકો છો.

GSEB STD 10 & 12 result declared date 2024 – Apply Now 

Read More- Gujarat Two Wheeler Yojana 2024 : ગુજરાત સરકાર આપશે ટુ વ્હીલર ખરીદવા માટે 30,000 હજાર ની સબસીડી

1 thought on “GSEB STD 10th and 12th result 2024: ગુજરાત બોર્ડ ધોરણ 10 અને 12 પરિણામ 2024  ની તારીખ જાહેર, આ રીતે ચેક કરો”

Leave a Comment

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં. જરૂરી ક્ષેત્રો ચિહ્નિત થયેલ છે *

Scroll to Top