Gseb SSC10th result 2024: ગુજરાત બોર્ડ ધોરણ 10 પરિણામ ની તારીખ જાહેર, આ રીતે ચેક કરો પોતાનું રીઝલ્ટ

Gseb SSC10th result : નમસ્કાર મિત્રો,ધોરણ 10 મા અભ્યાસ કરતા હોય તેવા વિદ્યાર્થીઓ માટે સારા સમાચાર છે. તેમના બોર્ડ પરીક્ષા પરિણામ ની તારીખ જાહેર કરી દેવામાં આવી છે. ગુજરાત રાજ્ય શિક્ષણ બોર્ડ દ્વારા 11 માર્ચથી 22 માર્ચ 2024 દરમિયાન ધોરણ 10 બોર્ડની પરીક્ષા લેવામાં આવેલી હતી.

અત્યારે ઘણા બધા વિદ્યાર્થીઓ તેના પરિણામની રાહ જોઈ રહ્યા છે. જણાવી દઈએ કે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આગામી મે મહિનામાં તેમનું ધોરણ 10 નું પરિણામ જાહેર કરવામાં આવશે. જે વિદ્યાર્થીઓ શિક્ષણ બોર્ડની સત્તાવાર વેબસાઈટ પરથી જોઈ શકે છે. આજના આ લેખમાં અમે તમને ધોરણ 10 પરિણામ વિશે માહિતી આપીશું.

ગુજરાત બોર્ડ ધોરણ 10 નું પરિણામ | Gseb SSC10th result

વિદ્યાર્થીઓ તમને જણાવી દઈએ કે ગુજરાત બોર્ડ SSC પરિણામ 2024 તેમની તારીખ સત્તાવાર સૂચના દ્વારા જાહેર કરવામાં આવશે. જેમાં વિદ્યાર્થીઓ તેની ઓફિશિયલ વેબસાઈટ gseb.org પછી તેમનું પરિણામ જોઈ શકે છે અહીં તેમની પરીક્ષા વિશેની કેટલીક બાબતો નીચે જણાવેલી છે.

કાર્યક્રમતારીખ અને સમય
GSEB SSC 2024 પરીક્ષામાર્ચ 11 2024 થી માર્ચ 22 2024
GSEB SSC બોર્ડ પરિણામ 2024 તારીખapril last week 2024
GSEB બોર્ડ પરિણામ 2024 સમયહવે જાહેર થશે
પૂરક પરીક્ષાજુલાઈ 2024
Gseb SSC10th result

પરિણામ ચેક કરવાની પ્રક્રિયા | Gseb SSC10th result

  • ગુજરાત બોર્ડ ધોરણ 10 નુ પરિણામ ચેક કરવા માટે સૌપ્રથમ તમારે તેની ઓફિશિયલ વેબસાઈટ પર જવાનું રહેશે.
  • અહીં તમારે SSC પરિણામ 2024 ની લીંક શોધવાની રહેશે.
  • તેમાં પોતાનો પરિચય રોલ નંબર અને જન્મ તારીખ દાખલ કરો.
  • સબમીટ બટન પર ક્લિક કરો.
  • હવે તમારી સ્ક્રીન પર તમે પોતાનું પરિણામ જોઈ શકો છો.

Whatsapp દ્વારા ગુજરાત બોર્ડ SSC ધોરણ 10 નું પરિણામ ચેક કરવાની પ્રક્રિયા | Gseb SSC10th result 2024

  • જણાવી દઈએ કે  ગુજરાત બોર્ડ whatsapp દ્વારા પણ વિદ્યાર્થીઓનું પરિણામ ચેક કરવાની સુવિધા પૂરી પાડે છે.
  • સૌપ્રથમ વિદ્યાર્થીઓએ પોતાના whatsapp માં 6357300971 નંબર સેવ કરવાનો રહેશે.
  • હવે આ નંબર પર વિદ્યાર્થીઓએ પોતાનો રોલ નંબર મોકલવાનો રહેશે.
  • જેના જવાબમાં તમને પોતાનું પરિણામ મળશે.

મોબાઈલ એસએમએસ દ્વારા પરિણામ ચેક કરવાની પ્રક્રિયા | Gseb 10th result 2024

  • સૌપ્રથમ પરિણામ જોવા તમારા મોબાઈલમાં એસએમએસ એપ્લિકેશન ખોલો.
  • હવે તમારે હવે નીચે આપેલ ફોર્મેટમાં એસએમએસ લખવાનો રહેશે.
  • SSC<space>SEATNUMBER
  • ઉદાહરણ તરીકે: SSC 12354
  • આ એસએમએસ ને તમારે 56263 પર મોકલવાનો રહેશે.
  • હવે તેના જવાબમાં તમને ધોરણ 10નું પરિણામ એસએમએસ તરીકે મોકલવામાં આવશે.

Read More- Tar fencing yojana 2024: ખેતરની ફરતે કાંટાળી ફેનસીંગ તાર ની વાડ બનાવવા માટે નિયમો, શરતો અને દસ્તાવેજો

2 thoughts on “Gseb SSC10th result 2024: ગુજરાત બોર્ડ ધોરણ 10 પરિણામ ની તારીખ જાહેર, આ રીતે ચેક કરો પોતાનું રીઝલ્ટ”

Leave a Comment

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં. જરૂરી ક્ષેત્રો ચિહ્નિત થયેલ છે *

Scroll to Top