GSEB HSC Results 2024: GSEB ધોરણ 12 માટે આવ્યા મોટા સમાચાર, જાણો ક્યારે જાહેર થશે પરિણામ

GSEB HSC Results 2024: તો વિદ્યાર્થી મિત્રો વાલીઓ અને શિક્ષક શ્રી ઓ કે જે બધા ગુજરાત બોર્ડ ની પરીક્ષા ના રિઝલ્ટ ની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. ધોરણ 10 અને 12 નું રિઝલ્ટ ક્યારે આવશે ધોરણ 12 ના રિઝલ્ટ નું કઈ તારીખ નક્કી કરવામાં આવી છે. તે વિશેની માહિતી આપણે ચર્ચા કરીશું. બોર્ડ દ્વારા રિઝલ્ટ ક્યારે મૂકવામાં આવશે દસમાનુ રીઝલ્ટ ક્યારે આવશે બારમાનું રીઝલ્ટ ક્યારે આવશે અને મોડું આવશે તો વિલંબ કેટલો થશે.

GSEB HSC Results 2024: ધોરણ 12 એચ.એસ.સી રીઝલ્ટ

ધોરણ 12 એચએસસીનું રિઝલ્ટ માટેનું જે કાર્ય છે તે પૂર્ણ પુરા થઈ ગયા છે જેવા કે પેપરનું ચેકિંગ થઈ ગયું છે, રીઝલ્ટ ના માર્ક્સ ઓનલાઇન અપડેટ કરવાનું કામ પણ પૂર્ણ થઈ ગયું છે. તો હવે પ્રશ્ન એ થાય છે કે ધોરણ 12 એચએસસીનું રિઝલ્ટ એપ્રિલ મહિનામાં આવશે કે મે મહિનાની અંદર.

ધોરણ 12 ની પરીક્ષા 11 માર્ચ 2024 થી શરૂ કરવામાં આવી હતી અને 22 માર્ચ 2024 સુધી આ પરીક્ષા ચાલી હતી. આ પરીક્ષાની અંદર ઘણા બધા વિદ્યાર્થીઓ પરીક્ષા આપી અને જેની અંદર કેટલાક વિદ્યાર્થીઓ પર કોપી કહેશો અને ગેરવર્તણુકના આરોપો પણ મૂકવામાં આવેલ છે.

GSEB HSC Results 2024: ધોરણ 12 રિઝલ્ટ

ધોરણ 12 નું રિઝલ્ટ એ વિદ્યાર્થીઓ માટે ખૂબ જ મહત્વનું છે. રીઝલ્ટ પછી વિદ્યાર્થીએ તેની કારકિર્દી કઈ દિશામાં લઈ જવી તે નક્કી કરવાનું હોય છે. ધોરણ 12 આર્ટસ ના વિદ્યાર્થીઓ માટે જેમાં એમબીએબીબીએ જેવા અલગ અલગ ઘણા બધા આગળ અભ્યાસો આવે છે. જેમાં તેમના ગુણવત્તા અને સ્કીલ  ના આધારે આગળનો અભ્યાસ કરી શકે છે.

ધોરણ 12 પછી ખાસ કરીને વિદ્યાર્થીઓ બી.એ બીએસસી અને બીકોમ કરતા હોય છે. તેના વગર જો તમારે કોઈપણ પ્રકારની તમે સ્કિલ ધરાવતા હોવ તો તેના ઉપર તમે ડિગ્રી કરી શકો છો ઘણા બધા અલગ અલગ પ્રકારના સ્કિલને આધારિત આવે છે જેની અંદર તમે ફોર્મ ભરી અને તમારી સ્કિલ ને લોકોની સમક્ષ લાવી શકો છો.

Read More- SBI Stree Shakti Yojana 2024: સ્ત્રી શક્તિ યોજના 2024, સરકાર 25 લાખ રૂપિયા આપી ચૂકી છે, આ રીતે અરજી કરવાની રહેશે

GSEB HSC Results 2024: રીઝલ્ટ ક્યારે આવી શકે છે

ધોરણ 12 નું રિઝલ્ટ ઘણા બધા વ્યક્તિઓનું કહેવું છે કે એપ્રિલના એન્ડ માં આવશે પણ સૂત્રોના અનુસાર ધોરણ 12 નું રિઝલ્ટ મે મહિનાને અંદર આવવાનું સામે આવેલું છે. ધોરણ 10નું રિઝલ્ટ આવશે અને વિદ્યાર્થીઓ રાહ જોઈ રહ્યા છે તેમને કઈ રીતે રિઝલ્ટ જોવું અને તે વિશેની બધી માહિતી આપણે મેળવી.

GSEB HSC Results 2024: રીઝલ્ટ કઈ રીતે જોવી શકાય

જ્યારે પણ રીઝલ્ટ ઓનલાઈન મૂકવામાં આવશે અને ગુજરાત રાજ્ય બોર્ડની ઓફિશિયલ વેબસાઈટ ઉપર તેને જાહેર કરી દેવામાં આવે ત્યારે તમે રિઝલ્ટ જોઈ શકશો.

રીઝલ્ટ જોવા માટે તમારે સૌ પ્રથમ ગુજરાત રાજ્ય બોર્ડની ઓફિસિયલ વેબસાઈટ જીએસએબી.ઓઆરજી પર જવાનું રહેશે ત્યારબાદ તમારે જે પણ પ્રવાહનું કે જે પણ ધોરણનું રિઝલ્ટ જોવા માંગતા હોય તે સિલેક્ટ કરવાનું રહેશે અને ત્યારબાદ તમારે તમારો સીટ નંબર એટલે કે બેઠક નંબર નાખી અને ગો ઉપર ક્લિક કરશો એટલે તમારું રિઝલ્ટ તમને સ્ક્રીન ઉપર બતાવી દેશે.

Read More- Gseb SSC10th result 2024: ગુજરાત બોર્ડ ધોરણ 10 પરિણામ ની તારીખ જાહેર, આ રીતે ચેક કરો પોતાનું રીઝલ્ટ

2 thoughts on “GSEB HSC Results 2024: GSEB ધોરણ 12 માટે આવ્યા મોટા સમાચાર, જાણો ક્યારે જાહેર થશે પરિણામ”

Leave a Comment

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં. જરૂરી ક્ષેત્રો ચિહ્નિત થયેલ છે *

Scroll to Top