Gseb 10th result 2024: નમસ્કાર મિત્રો, હમણા ટુંક જ સમયમાં ધોરણ 10 ની બોર્ડની પરીક્ષા લેવામાં આવી છે.આજે અમે તમને આજના લેખમા જણાવીશું કે તમે ધોરણ 10નું પરિણામ ડાયરેક્ટ આ લિંક પરથી દેખી શકો છો અને તમારું પરિણામ ગુજરાત બોર્ડ દ્વારા ધોરણ 10 ની પરીક્ષાઓ માર્ચ 11 થી 22, 2024 દરમિયાન યોજાઈ હતી. ઘણા વિદ્યાર્થીઓ GSEB SSC Result 2024 ની રાહ જોઈ રહ્યા છે.અને મળેલી માહિતી મુજબ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSEB) મે 2024 માં ધોરણ 10નું પરિણામ જાહેર કરશે.પરિણામ બોર્ડની સત્તાવાર વેબસાઇટ્સ gseb.org અને gsebeservice.com પર ઑનલાઇન આવી જશે.
Gseb 10th result 2024
મીત્રો જણાવી દઈએ કે ગુજરાત બોર્ડ SSC પરિણામ 2024 ગુજરાત બોર્ડની તારીખ સત્તાવાર સૂચના દ્વારા જાહેર કરશે.અહીં, વિદ્યાર્થીઓ gseb.org ધોરણ 10મું પરિણામ 2024 તારીખ જોઈ શકે છે. જેનો કાર્યક્રમ તમે નીચે જોઈ શકો છો.
કાર્યક્રમ | તારીખ |
GSEB SSC 2024 પરીક્ષા | 11 માર્ચ થી 22માર્ચ 2024 |
GSEB SSC બોર્ડ પરિણામ 2024 તારીખ | May Second Week 2024 |
SSC GSEB બોર્ડ પરિણામ 2024 સમય | હવે જાહેર થશે |
GSEB ખાનગી અને પુનરાવર્તન વિદ્યાર્થી પરિણામ | જુન 2024 |
GSEB SSC પૂરક પરીક્ષા અરજી વિન્ડો | જૂન 2024 |
પૂરક પરીક્ષા | જુલાઈ 2024 |
પૂરક GSEB SSC પરિણામો 2024 | જુલાઈ 2024 |
Read More-Gujcet Result 2024: આ દિવસે gujcet પરિણામ જાહેર થશે, તમારું પરિણામ અહીં તપાસો
આ રીતે ચેક કરો ધોરણ 10 નું પરીણામ
- સૌ પ્રથમ GSEB ની સત્તાવાર વેબસાઇટ (gseb.org અથવા gsebeservice.com) ની મુલાકાત લો.
- હવે અહીં gseb 10th result link “SSC પરિણામ 2024” ની લિંક શોધો અને તેના પર ક્લિક કરો.
- “રોલ નંબર” અને “જન્મ તારીખ” દાખલ કરો.
- “સબમિટ” બટન પર ક્લિક કરો.
- તમારો પરિણામ તમને સ્ક્રીન પર દેખાશે.
SMS દ્વારા ચેક કરો ધોરણ 10 નું રીઝલ્ટ
- સૌ પ્રથમ તમારા ફોનમાં SMS એપ્લિકેશન ખોલો.
- 2. હવે અહી તમે નીચેના ફોર્મેટમાં SMS લખો.
- SSC<space>SEATNUMBER
- ઉદાહરણ: SSC 123456
- 3. SMS ને 56263 પર મોકલો.
- 4. GSEB 10મા ધોરણનું પરિણામ 2024 એ જ નંબર પર SMS તરીકે મોકલવામાં આવશે.
WhatsApp દ્વારા ચેક કરો ધોરણ 10 નુ પરીણામ
જાણવી દઇએ કે GSEB વિદ્યાર્થીઓ માટે વોટ્સએપ દ્વારા પરિણામ તપાસવાનો વિકલ્પ પણ પૂરો પાડે છે. વિદ્યાર્થીઓએ માત્ર વોટ્સએપ દ્વારા 6357300971 પર તેમનો સીટ નંબર મોકલવાની જરૂર છે અને પરિણામ તમને જવાબ તરીકે મોકલવામાં આવશે.
Read More- GSEB HSC Results 2024: GSEB ધોરણ 12 માટે આવ્યા મોટા સમાચાર, જાણો ક્યારે જાહેર થશે પરિણામ
Ranabhai der