GSEB 10th Result 2024: આ રીતે તમે માત્ર 1 મિનિટમાં તમારું પરિણામ ચકાસી શકો છો

Gujarat Board 10th Result 2024: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSEB) દ્વારા ધોરણ 10 (SSC) ની પરીક્ષા 2024ના પરિણામની તારીખ જાહેર કરવામાં આવી છે. બોર્ડ દ્વારા જાહેર કરવામાં આવેલી માહિતી અનુસાર, ધોરણ 10નું પરિણામ 11 મે, 2024 ના રોજ સવારે 9 વાગ્યે જાહેર કરવામાં આવશે.

GSEB ધોરણ 10 2024 માટે ગ્રેડિંગ સિસ્ટમ | GSEB 10 result by WhatsApp

  • ગ્રેડ A1: જે વિદ્યાર્થીઓ 91 થી 100 વચ્ચે ગુણ મેળવે છે તેમને આ ગ્રેડ આપવામાં આવે છે.
  • ગ્રેડ A2: જે વિદ્યાર્થીઓ 81 થી 90 વચ્ચે ગુણ મેળવે છે તેમને આ ગ્રેડ આપવામાં આવે છે.
  • ગ્રેડ B1: જે વિદ્યાર્થીઓ 71 થી 80 વચ્ચે ગુણ મેળવે છે તેમને આ ગ્રેડ આપવામાં આવે છે.
  • ગ્રેડ B2: જે વિદ્યાર્થીઓ 61 થી 60 વચ્ચે ગુણ મેળવે છે તેમને આ ગ્રેડ આપવામાં આવે છે.
  • ગ્રેડ C1: જે વિદ્યાર્થીઓ 51 થી 60 વચ્ચે ગુણ મેળવે છે તેમને આ ગ્રેડ આપવામાં આવે છે.
  • ગ્રેડ C2: જે વિદ્યાર્થીઓ 41 થી 50 વચ્ચે ગુણ મેળવે છે તેમને આ ગ્રેડ આપવામાં આવે છે.
  • E: 21 ગુણ થી ઓછા ગુણ મેળવે છે તો તેમને આ ગ્રેડ આપવામાં આવે છે.

ધોરણ 10 નું રીઝલ્ટ SMS દ્વારા કેવી રીતે તપાસ કરવું

  • સૌપ્રથમ મેસેન્ઝિંગ એપ્લિકેશન ખોલો.
  • હવે અહીં નવો એસએમએસ લખવા માટે તેના આઇકોન પર ક્લિક કરો.
  • હવે અહીં તમારો એસએસસી સીટ નંબર લખો ઉદાહરણ તરીકે SSC 135680 
  • હવે ગુજરાત બોર્ડ દ્વારા એસએમએસ દ્વારા પૂછપરછ કરવા માટે આપેલ નંબર 56263 દાખલ કરો.
  • હવે તમારો એસએમએસ મોકલો. હવે ગુજરાત બોર્ડ દ્વારા તમને જવાબ મળે તેની રાહ જુઓ.

ધોરણ 10 નું રિઝલ્ટ WhatsApp દ્વારા ચેક કરવું

  • સૌપ્રથમ તમારા મોબાઇલ ફોનમાં ગુજરાત બોર્ડ દ્વારા આપવામાં આવેલ whatsapp નંબર 635730971 દાખલ કરી તેને સેવ કરો.
  • હવે આ નંબર પર whatsapp કરો.સૌ પ્રથમ Hii લખીને ચેક શરૂ કરો.
  • હવે અહીં તેમના દ્વારા તમને જવાબ મળશે તેની સાથે આગળ વધો.
  • તમારો બોર્ડનો સીટ નંબર અહીં દાખલ કરો.
  • હવે તેના પછી તમને GSEB 10 માં પરિણામ ધરાવતો એક બીજો મેસેજ મળશે.
  • જે તમારા પરીક્ષાના પરિણામ તમને whatsapp દ્વારા મોકલે છે.

Read More- AICTE Free Laptop Yojana: હવે તમામ વિદ્યાર્થીઓને ફ્રી લેપટોપ મળી રહ્યા છે, તેઓએ આ રીતે અરજી કરવાની રહેશે

Leave a Comment

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં. જરૂરી ક્ષેત્રો ચિહ્નિત થયેલ છે *

Scroll to Top