Govind Guru University Gujarat Vacancy: ગોવિંદ ગુરુ યુનિવર્સિટી દ્વારા પટાવાળા પદો પર ભરતીની જાહેરાત

Govind Guru University Gujarat Vacancy: નમસ્કાર મિત્રો, ગુજરાત રાજ્યની શિક્ષણ સંસ્થા ગોવિંદ ગુરુ યુનિવર્સિટી દ્વારા ભરતી ની જાહેરાત કરવામાં આવેલી છે. ભરતી ની ઓફિશિયલ નોટિફિકેશન તેમની સત્તાવાર વેબસાઈટના માધ્યમથી 13 મે 2024 ના રોજ જાહેર કરવામાં આવેલી છે. જેમાં અરજી કરવાની છેલ્લી તારીખ 27 મે 2024 રાખવામાં આવેલી છે. આજના આ લેખમાં અમે તમને તેના વિશે માહિતી આપીશું. 

પદોની સંખ્યા 

ગોવિંદ ગુરુ યુનિવર્સિટી દ્વારા ભરતી ની જાહેરાત કરવામાં આવેલી છે જેમાં પદોનું નામ અને તેના મુજબ જગ્યા નીચે મુજબ છે. 

  • કો-ઓર્ડીનેટર -01
  • આસિસ્ટન્ટ પ્રોફેશર-09
  • ગ્રંથપાલ -01
  • એકાઉન્ટન્ટ -01
  • ક્લાર્ક             -01
  • પટાવાળા             -02
  • સફાઈ કામદાર -02
  • સિક્યોરિટી ગાર્ડ -03
  • કોમ્પ્યુટર ઓપરેટર –

શૈક્ષણિક લાયકાત

આ ભરતીમાં અરજી કરવા માટે ઉમેરવાની શૈક્ષણિક લાયકાત પદ મુજબ જુદી જુદી રાખવામાં આવેલી છે જે નીચે મુજબ છે. 

  • કો-ઓર્ડીનેટર – એમ.એ
  • આસિસ્ટન્ટ પ્રોફેશર -એમ.એ
  • ગ્રંથપાલ  -એમ. લાઇબ્રરી અથવા અન્ય
  • એકાઉન્ટન્ટ – બી.કોમ
  • ક્લાર્ક -સ્નાતક
  • પટાવાળા ધોરણ -12 પાસ
  • સફાઈ કામદાર -ધોરણ -08 પાસ
  • સિક્યોરિટી ગાર્ડ -ધોરણ -12 પાસ
  • કોમ્પ્યુટર ઓપરેટર -સ્નાતક

અરજી ફી 

આ ભરતીમાં અરજી કરવા માગતા તમામ ઉમેદવારોને જણાવ્યું કે અરજી કરવા માટે કોઈપણ પ્રકારની અરજી ફી રાખવામાં આવેલી નથી. તમામ વર્ગના ઉમેદવારો એકદમ મફતમાં અરજી કરી શકે છે. 

પસંદગી પ્રક્રિયા અને પગારધોરણ 

જે કોઈ ઉમેદવાર આ ભરતીમાં અરજી કરી છે તેમની પસંદગી માટે ઇન્ટરવ્યૂ લેવામાં આવશે અથવા મેરેજ ના આધારે તેમની પસંદગી થશે. અથવા તો જો યુનિવર્સિટી ઈચ્છે તો પરીક્ષાનું પણ આયોજન કરી શકે છે. 

યુનિવર્સિટી દ્વારા જે ભરતી ની નોટિફિકેશન બહાર પાડવામાં આવેલી છે તેમાં ઉમેદવાર ની પસંદગી બાદ કેટલો પગાર ચૂકવવામાં આવશે તેની માહિતી આપવામાં આવેલી નથી. 

અરજી પ્રક્રિયા

  • આ ભરતીમા તમારે ઓફલાઇન અરજી કરવાની રહેશે.
  • નીચે જે સરનામું આપેલું છે તે સ્થાને તમારે જરુરી દસ્તાવેજ લઇને હાજર રહેવાનું છે.
  • અહિ ઇન્ટરવ્યુ લેવામાં આવશે.

સરનામું – શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટીની આ ભરતીમાં અરજી કરવાનું સરનામું – મેનેજીંગ ટ્રસ્ટી, એકલવ્ય કોલેજ (સ્વનિર્ભર), કલારાણી રંગલી ચોકડી, તા- જેતપુર પાવી, જિલ્લો- છોટાઉદેપુર, પિન – 391135 છે.

Apply Online – Apply Now 

Notificaiton- click Here

Read More- Railway New Recruitment: રેલવે વિભાગ દ્વારા 598 પદો પર ભરતી ની જાહેરાત 

Leave a Comment

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં. જરૂરી ક્ષેત્રો ચિહ્નિત થયેલ છે *

Scroll to Top