Freezer Sahay Yojana: ફ્રીઝર સહાય યોજના, સરકાર 1 લાખ રૂપિયાની સહાય આપી રહી છે

Freezer Sahay Yojana: ગુજરાત સરકાર દ્વારા સારી એવી યોજના બહાર પાડવામાં આવેલી છે કે જેમાં ફ્રીઝર ખરીદવા માટે સહાય આપવામાં આવે છે આ યોજનાએ ગુજરાત સરકાર અમલમાં મૂકવામાં આવેલ છે. આજના થકી તમને ફ્રીઝર ખરીદવા માટે સહાય આપવામાં આવે છે તો આ યોજનાની અરજી કઈ રીતે કરવી? આ યોજનાનો લાભ કોને મળી શકે છે તે અંગેની વિગતવાર ચર્ચા આપણે આ પોસ્ટની અંદર કરીશું.

આપણે ગુજરાત રાજ્યની અંદર દરિયાકિનારો બહુ જ મોટો છે જેના કારણે ઘણા બધા લોકોનો મુખ્ય વ્યવસાય માછલીઓનો છે કે જે માં માછીમારોને રોજગાર પૂરો પડે છે અને તેમનો આ એક વ્યવસાય છે તો આ યોજનાએ જે મત્સ્ય પાલન કરે છે તેમના માટે ની ખૂબ જ ઉપયોગી યોજના છે કે જેની અંદર ફ્રીઝર નહીં સહાયતાથી મત્સ્યપાલનો નો ઉદ્યોગમાં તેમને બહુ જ મદદરૂપ બની શકે છે.

Freezer Sahay Yojana: સહાય

મિત્રો સરકાર એ ડીપ ફ્રીઝર યુનિટ ખરીદવા માટે સહાય આપતી હોય છે. જેમાં નીચે પ્રમાણે દર્શાવેલ સહાયો આપવામાં આવશે.

  • ડીપ ફ્રીઝર યુનિટ કોસ્ટ રૂપિયા બે લાખની સામે તમને 50% સહાય રૂપિયા 1, 00,000 લાખ અથવા તો જે ખરીદની ખરેખર કિંમત હોય તે કિંમતના 50% જે બંનેમાંથી ઓછું હશે તે તમને મળવા પાત્ર થશે.
  • આ રીતે તમને બે લાખ રૂપિયાની સામે 50% એટલે એક લાખ રૂપિયા સુધીની સહાય મળવા પાત્ર થશે

Read More- Shravan Tirth Darshan Yojana 2024: શ્રવણ તીર્થ દર્શન યોજના, સરકાર સહાય આપી રહી છે, કેવી રીતે અરજી કરવી

પાત્રતા અને નિયમો-શરતો 

ફ્રીઝર સહાય યોજના કે જેની અંદર સહાય મેળવવા માટે કેટલીક પાત્રતાઓ અને નિયમો શરતો છે જે નીચે દર્શાવેલ છે

  • લાભાર્થી ગુજરાત રાજ્યનો વતની હોવા જોઈએ
  • આ સાહેબ મચ્છીના વેપારી, દુકાનદારો, વેન્ડરોને મળવા પાત્ર છે.
  • લાભાર્થી વેચાણ માટે ખાતાનું લાયસન્સ મેળવેલું હોવું જોઈએ.
  • ડીપ ફ્રીઝર ની ખરીદી ઉપર મળવાપાત્ર સહાય વિભાગીય વડા શ્રી એ મંજૂરી કરવાની રહેશે.
  • સહાય નું નિયમો અનુસાર ચૂકવ નું સમયસર કરવાનું રહેશે
  • અરજદાર ડીપ ફ્રીઝર ની ખરીદી ઓથોરાઇડ ડીલર કે ઉત્પાદક કંપની લિમિટેડ પાસેથી ખરીદી કરવાની રહેશે
  • સહાય મેળવવા માટે જે તે જિલ્લાની સ્થાનિક કચેરીમાં અરજી કરવાની રહેશે
  • જિલ્લા કચેરીએ ડીપ ફ્રીઝર ની ખરીદીની ભૌતિક ચકાસણી જાતે કરવાની રહેશે.
  • ખરીદીના બિલ પાછળ ચકાસણી કર્યા અંગેનું પ્રમાણપત્ર આપવાનું રહેશે.
  • સહાય મંજુર કરવા માટેની દરખાસ્ત સમયસર વિભાગીય વડા શ્રી ને મોકલી આપવાની રહેશે.

ઓનલાઇન અરજી પ્રક્રિયા

ફ્રીઝર સહાય યોજના એ ગુજરાત સરકાર દ્વારા આઇ પોર્ટલની ઉપર ખુલ્લી મુકવામાં આવેલી છે. તેની અરજી નીચે દર્શાવ્યા પ્રમાણે તમે કરી શકો છો.

  • ઓનલાઇન અરજી કરવા માટે સૌપ્રથમ તમારે આઈ પોર્ટલ વેબસાઈટ ના હોમ પેજ ઉપર જવાનું રહેશે
  • ત્યારબાદ વિવિધ યોજનાઓમાં અરજી કરો પર ક્લિક કરો
  • ત્યારે તમારી સામે અલગ અલગ વિભાગ આવશે તેની અંદર તમારે મત્સ્ય પાલન વિભાગ પર ક્લિક કરો.
  • ત્યારબાદ તમારી સામે મત્સ્ય પાલનની જે કોઈ પણ અરજીઓ છે તે આવી જશે જેની અંદર તમે આ ફ્રીજર સહાય યોજના સિલેક્ટ કરી અને અરજી કરો પર ક્લિક કરો.
  • ત્યારબાદ તમે જરૂરી માહિતી ભરી અને અરજીને કન્ફર્મ કરી અને ઓનલાઇન ભરી શકો છો

તો મિત્રો ઉપર દર્શાવેલ પ્રમાણે જો તમે પાત્રતા ધરાવતા હો તો તમે અરજી ની અંદર ઓનલાઇન ફોર્મ ભરી શકો છો અને લાભ મેળવી શકો છો.

Read More- Gujarat Kusum Yojana 2024: ગુજરાત કુસુમ યોજના, ખેડૂતને સોલાર પંપ માટે 90% સબસિડીનો લાભ મળશે

Leave a Comment

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં. જરૂરી ક્ષેત્રો ચિહ્નિત થયેલ છે *

Scroll to Top