Flour Mill Sahay Yojana 2024: ઘરઘંટી સહાય યોજના હેઠળ રૂપિયા 15000/- ની સહાય મળશે,લાભ અને અરજી કેવી રીતે કરવી

Flour Mill Sahay Yojana 2024: ગુજરાત રાજ્યના પછાત અને આર્થિક રીતે નબળા વ્યક્તિઓના સ્વરોજગાર મળી રહે તેના હેતુથી માનવ કલ્યાણ યોજના વિવિધ સાધનો પર સહાય આપવામાં આવે છે. આ યોજના દ્વારા ગુજરાતના જે પણ આર્થિક રીતે પછાત અને ગરીબ વર્ગના લોકો છે તેમને સ્વરોજગાર ખોલવા માટે ઘરઘંટી યોજના શરૂ કરવામાં આવેલી છે અને આ યોજનાથી ગુજરાતના જે ગરીબ લોકો છે તેમને ઘણો બધો ફાયદો થશે.

તો આપણે એ જાણીશું અને માહિતી મેળવીશું કે ઘરઘંટી સહાય યોજના માટે ઓનલાઈન અરજી કઈ રીતે કરવી તેમ જ કયા ડોક્યુમેન્ટ જોઈશે.

ઘરઘંટી સહાય યોજના હેઠળ સહાય આપવા નો હેતુ | Flour Mill Sahay Yojana 2024

રાજ્યના તમામ લોકો રોજગારી મેળવે તે ખૂબ જ જરૂરી છે. માનવ કલ્યાણ યોજના હેઠળ વિવિધ પ્રકારના સાધન સહાય આપવામાં આવે છે. યુવાનો પોતાના આવડત અનુસાર નવો ધંધો કે વ્યવસાય કરે તે જરૂરી છે આ યોજના અંતર્ગત પાત્રતા ધરાવતા લાભાર્થીઓને ઘરઘંટી આપવામાં આવે છે. જેથી કરીને ગ્રામ્ય વિસ્તાર કે શહેરી વિસ્તાર ની અંદર લાભાર્થી અનાજ દળવાનો ધંધો ચાલુ કરી શકે.

ઘરઘંટી યોજનામાં કોણ લાભ લઈ શકે છે?

  • અરજદાર ગુજરાતનો રહેવાસી હોવો જોઈએ.
  • અરજદારે ઘરઘંટી ચલાવે છે તેવું અનુભવનું પ્રમાણપત્ર હોવું જરૂરી છે.
  • જે પણ લાભાર્થી ફોર્મ ભરે છે તેની ઉંમર 18 વર્ષથી વધુ હોવી જોઈએ.
  • અરજી કરનાર વ્યક્તિ બીપીએલ કાર્ડ ધારક હોવો જોઈએ.
  • અરજદાર આર્થિક રીતે પછાત વર્ગનો હોવો જોઈએ.
  • અરજદાર નિ વાર્ષિક આવક 120000 વધુ ન હોવી જોઈએ.

ઘરઘંટી યોજના માટે મળવા પાત્ર લાભ | Flour Mill Sahay Yojana 2024

  • આર્થિક રીતે પછાત લોકોને અનાજ દળવાની ઘંટી પેટે કુલ પંદર હજારની સહાય આપવામાં આવે છે.
  • આ યોજનાનો લાભ બીપીએલ યાદીમાં આવતા લોકોને મળે છે.
  • ઘરઘંટીથી વ્યક્તિ પોતાનો નવો ધંધો ચાલુ કરી શકે છે.
  • આ યોજનાથી વ્યક્તિ પગ પર રહીને જીવન પસાર કરી શકે છે.

Read More- PM Home Loan Subsidy Yojana 2024: સરકાર આપશે 10 થી 50 લાખની લોન, આ રીતે કરવાની રહેશે અરજી

Flour Mill Sahay Yojana 2024: જરૂરી ડોક્યુમેન્ટ

  • અરજદાર નો આધારકાર્ડ.
  • અરજદાર ઘંટી ચલાવવાની તાલીમ લીધી હોય તેનો પ્રમાણપત્ર. રેશનકાર્ડ.
  • આવકનો દાખલો.
  • જાતિનો દાખલો.
  • અનાજ દળવાની ધંધો કરતા હોય તો તે અંગેનું પ્રમાણપત્ર.
  • ચૂંટણી કાર્ડ.
  • બેંક પાસબુક.

ઘરઘંટી સહાય યોજના માટે અરજી કેવી રીતે કરવી

  • સૌથી પહેલા google માં ઈ કુટેર પોર્ટલ (e kutir portal) ટાઈપ કરવાનું રહેશે.
  • જેમાં કમિશનર અને ગ્રામ ઉદ્યોગોની ઓફિસિયલ વેબસાઈટ એ કુટીર પોર્ટલ ખુલશે.
  • એ કુટીર પોર્ટલ પર ક્લિક કરતા હવે માનવ કલ્યાણ યોજના પીડીએફ પહેલી યોજના દેખાશે.
  • ઈ કુટીર પોર્ટલ પર જો તમે અગાઉ યુઝર આઇડી અને પાછળ બનાવેલ હોય તો લોગીન પોર્ટલ કરવાનું રહેશે.
  • લોગીન કર્યા બાદ માનવ કલ્યાણ યોજના 2024 નામની અલગ યોજના બતાવશે.
  • જમા યોજના નું ઓનલાઈન ફોર્મ ભુલ છે જેમાં વ્યક્તિ માહિતીમાં તમામ માહિતી ભરીને નેટ પર ક્લિક કરવાનું રહેશે.
  • હવે ખાસ તમારા અનુભવ અને અભ્યાસને ધ્યાનમાં રાખીને ઘરઘંટી સહાય માટે અરજી સિલેક્ટ કરવાનું રહેશે.
  • અનાજ દળવા માટે તેમજ તાલીમ મેળવવી હોય તે પ્રમાણપત્ર તથા અનુભવ પ્રમાણપત્ર ની વિગત દાખલ કરો.
  • અરજદારે આધાર કાર્ડ, ની નકલ રેશનકાર્ડની નકલ, બીપીએલની નકલ, ડોક્યુમેન્ટ અને ધંધાના અનુભવ અંગે નો દાખલો વગેરે ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે.

Read More- NAMO Saraswati Yojana 2024: 11મા, 12મા ધોરણના વિદ્યાર્થીઓને મળી રહી છે 25000 રૂપિયાની સ્કોલરશિપ

Leave a Comment

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં. જરૂરી ક્ષેત્રો ચિહ્નિત થયેલ છે *

Scroll to Top