e Kutir Portal 2024: ઇ કુટીર પોર્ટલ પર કેવી રીતે નોંધણી કરવી, સરકારી યોજનાનો લાભ મેળવો

e Kutir Portal 2024: ગુજરાત સરકાર દ્વારા ગુજરાતના નાગરિકો માટે દિનપ્રતિદિન નવી નવી યોજનાઓ આવે છે અને આ બધી યોજનાઓ બધા જ નાગરિકો ઘરે બેઠા ઓનલાઇન રજિસ્ટ્રેશન કરી શકે તે માટે ઓનલાઇન સર્વિસ આપવામાં આવે છે અને ગુજરાતમાં ડીજીટલાઇઝેશન નો વધારો કરવામાં આવે છે.

ગુજરાતમાં કમિશનર કુટીર અને ગ્રામ ઉદ્યોગ દ્વારા વિવિધ યોજનાઓ આપવામાં આવે છે. તેમના માટે ગુજરાત સરકાર દ્વારા e-Kutir Portal લોન્ચ કરવામાં આવ્યું છે અને ગુજરાતના નાગરિકો અહીં આ પોર્ટલ પરથી ઓનલાઈન રજિસ્ટ્રેશન કરી શકે છે તેની માહિતી આપે આ લેખ દ્વારા મેળવીશું.

e Kutir Portal 2024 | ઈ-કુટીર પોર્ટલ 2024

ગુજરાતના નાગરિકો ઘરે બેઠા સ્વરોજગાર યોજનાઓ ના ફોર્મ ઘરે બેઠા કરી શકે તે માટે ગુજરાત સરકાર દ્વારા e Kutir Portal 2024 કાર દ્વારા કુટીર ઉદ્યોગ તાલીમ કેન્દ્ર દ્વારા એક નવું લોન્ચ કરવામાં આવેલું છે જેમનું નામ છે. e-Kutir Portal ગુજરાત રાજ્યના નાગરિકો ઘરે બેઠા વિવિધ યોજનાઓ માટે ઓનલાઈન ફોર્મ ભરી શકે છે તેમ જ આ ઉપરાંત ગુજરાત સરકાર દ્વારા સખીમંડળ ઇન્ડસ્ટ્રિયલ કો-ઓપરેટિવ સોસાયટીના એપ્લિકેશન કરી શકે છે. વધુમાં આ પોર્ટલ એ ગુજરાતના નાગરિકો માટે વધુ ફાયદાકારક સાબિત થયું છે.

e Kutir Portal Gujarat 2024: હેતુ

ગુજરાત રાજ્યમાં ચાલતી e Kutir Portal નો મુખ્ય હેતુ એ છે કે ગુજરાત રાજ્યમાં વસતા નાગરિકો માટે સ્વરોજગાર ઉભા કરવા માટે વિવિધ યોજનાઓ બહાર પાડવામાં આવે છે અને આ યોજનાનો લાભ લેવા માટે ગુજરાત રાજ્યના નાગરિકો ઘરે બેઠા ઓનલાઇન રજિસ્ટ્રેશન કરી શકે તે માટે આ પોર્ટલ રજૂ કરવામાં આવેલું છે.

અને આ સહાય યોજનાઓ દ્વારા ગુજરાત રાજ્યના ગરીબી રેખા નીચે આવતા અને આર્થિક સ્થિતિ નબળી હોય તે લોકો માટે ઈ-કુટીર પોર્ટલ લોન્ચ કરવામાં આવેલું છે.

E Kutir Portal 2024: માહિતી

ગુજરાત રાજ્યમાં સ્વરોજગારી ધંધા લક્ષી તેમજ વ્યવસાય લક્ષી યોજનાઓ એ ગુજરાત રાજ્યના કમિશનર, કુટીર અને ગ્રામ ઉદ્યોગ વિભાગ દ્વારા ચલાવવામાં આવે છે. આ વિભાગ ગાંધીનગર ખાતે ઉદ્યોગ ભવન માં વડી કચેરી ખાતે આવેલી છે.

આદિ પાકે ગુજરાત રાજ્યમાં ઉદ્યોગ કેન્દ્ર વિવિધ પ્રકારની યોજનાઓ બહાર પાડવામાં આવે છે તેઓ દ્વારા ગૃહ ઉદ્યોગ ની યાદી બહાર પાડવામાં આવેલી છે તેમની માહિતી આપણે આ લેખ દ્વારા માહિતી મેળવીશું. અને આ વિભાગ એ Cottage Gujarat દ્વારા નાગરિકો માટે આપવામાં આવતી યોજનાઓ એ આ Online Portal દ્વારા નાગરિકોને પહોંચાડવામાં આવે છે.

Read More- આધાર કાર્ડ લાવો અને મેળવો 50 હજાર રૂપિયા, સરકાર ગેરંટી વગર આપી રહી છે પૈસા- PM Savnidhi Yojana

ગુજરાત રાજ્યમાં e Kutir Portal 2024 e કુટીર અને ગ્રામોદ્યોગ, ગુજરાત સરકાર, ગાંધીનગર દ્વારા શરૂ કરવામાં આવે છે અને આ પોર્ટલ હેઠળ ગુજરાત રાજ્ય ખેતીવાડી ગ્રામ ઉદ્યોગ board, શ્રી વાજપેયી બેન્કેબલ યોજના, Commissioner of Cottage જેવી વગેરે યોજનાઓ ચલાવવામાં આવે છે આજે આપણે અહીંયા આ બધી યોજનાઓ કઈ રીતે લાભ લઈ શકાય છે તેમની ચર્ચા કરીશું.

How to Register for e Kutir Portal 2024

e Kutir Portal 2024 પર રજીસ્ટ્રેશન કરવા માટે નીચે આપેલા Steps માં તમે ઓનલાઇન ઘરે બેઠા રજિસ્ટ્રેશન કરી શકો છો, જે નીચે મુજબ આપેલા છે.

  1. Register Yourself on the Official Website of E kutir Gujarat
  2. Login And Profile Update
  3. Apply for The New Scheme of E Kutir Portal
  4. Submit Your Application on E Kutir

ઈ-કુટીર પોર્ટલ માં રજીસ્ટ્રેશનની માહિતી

ગુજરાત રાજ્યમાં Commissioner of Cottage and Rural Industries દ્વારા ચાલતી ઈ કુટીર પોર્ટલ પર ચાલતી યોજના નો લાભ લેવા માટે નીચે આપેલા સ્ટેપ્સને ફોલો કરો અને તમે ઓનલાઈન રજિસ્ટ્રેશન કરી શકો છો જે નીચે મુજબ આપેલું છે.

  • E-Kutir Portal પર ઓનલાઈન રજીસ્ટ્રેશન કરવા માટે સૌ પ્રથમ તમારે તમારા મોબાઇલ કોમ્પ્યુટરમાં કોઇપણ બ્રાઉઝર માં જઈ google.com માં તમારે “e-kutir Gujarat pm viroja” ગુજરાત ટાઈપ કરવાનું રહેશે.
  • ઈ-કુટીર પોર્ટલ ની ઓફીસીયલ વેબસાઇટ પર પહોંચ્યા બાદ તમને ત્યાં જમણી તરફ “For New Sakhi Mandal / Industrial Cooperative Society / NGO Registration / Khadi Institution” લખેલું જોવા મળશે તેના પર ક્લિક કરો.
  • ત્યારબાદ તમને રજિસ્ટ્રેશન ફોર્મ ઓપન થશે જ્યાં તેમાં મંડળ સંસ્થા કે એનજીઓ નું નામની નોંધણી નો પ્રકાર લખવાનો હોય છે ત્યાં વધુમાં તમે પાનકાર્ડ નંબર તથા તમારા મોબાઈલ નંબર અથવા ઈમેઇલ આઈડી અને પાસવર્ડ ટાઈપ કરી શકો છો.
  • ત્યારબાદ તમને “શું તમે ખરેખર નોંધણી કરાવવા માંગો છો?” એવું પેજ જોવા મળશે તે પેજ ખુલે ત્યાર બાદ તમારે આપેલી માહિતી બરાબર હોય તો બટન-૧ પર ક્લિક કરો અને માહિતી બરાબર ના હોય તો તમે ત્યાં બટન-૨ પર ક્લિક કરી શકો છો.
  • ત્યારબાદ તમે બટન એક પર ક્લિક કરીને કન્ફર્મ કર્યા બાદ તમે યુઝર આઈડી અને પાસવર્ડ દ્વારા મોબાઈલ નંબર પર એસએમએસ મોકલીને તમે ત્યાં એસએમએસ દ્વારા મોકલી આપવામાં આવશે અને ઓટીપી થી તમે ત્યાં લોગીન કરી શકશો.
  • લોગીન કરવા માટે તમને યુઝર આઇડી પાસવર્ડ તથા કેપ્ચા કોડ જેવી વિગતો ભરવામાં આવશે ત્યારબાદ તમે login બટન પર ક્લિક કરશો એટલે તમારું યુઝર પ્રોફાઈલ ઓપન થઇ જશે જ્યાં તમારે થયા બાદ અરજદાર ની અન્ય વ્યક્તિઓની વિગત પણ ભરવાની રહેશે તેમજ અરજદારની બાકીની રહેતી બધી જ માહિતી ભરવાની રહેશે.
  • ત્યારબાદ ઉપર આપેલા બધા સ્ટેપ્સને ફોલો કર્યા બાદ તમને homepage જોવા મળશે ત્યાંથી તમે જે પણ યોજના માટે અરજી કરવા માંગતા હોય તે યોજના પર ક્લિક કરીને તે યોજના નું ફોર્મ ભરી શકશો.

Read More- Pandit Dindayal Awas Yojana: મકાન બાંધવા માટે રૂ.૧,૨૦,૦૦૦ ની સહાય આપવાની યોજના

Leave a Comment

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં. જરૂરી ક્ષેત્રો ચિહ્નિત થયેલ છે *

Scroll to Top