Driving license renewal Gujarat: ઘરે બેઠા કરાવો ડ્રાઇવિંગ લાઇસન્સ રીન્યુ કરાવો

Driving license renewal Gujarat 2024: મિત્રો અત્યારે ના યુગમાં આ બધું ડિજિટલ થઈ ગયું છે અને ધીમે ધીમે ઘરે બેઠા બેઠા બધું થઈ ગયું છે તમારે ગમે તેવા કામકાજ હોય તે તમે તમારા ઘરે બેઠા કરી શકો છો ટેકનોલોજી નો યોગ આવી ગયો છે અને તેની અંદર તમે ઘણા બધા એવા કામો કે જે તમે ઘરે બેસી અને મોબાઈલ અને ઇન્ટરનેટના માધ્યમથી તમારું કામકાજ કરી શકો છો તેવી જ રીતે હવે તમે ડ્રાઇવિંગ લાઇસન્સ ઘરે બેઠા રીન્યુ કરી શકો છો જો ડ્રાઇવિંગ લાઇસન્સ સમાપ્ત થઈ ગયું હોય તો તમે હવે આને રીન્યુ સરળ રીતે કરી શકો છો જુઓ કઈ રીતે થશે ડ્રાઇવિંગ લાઇસન્સ રીન્યુ.

ડ્રાઇવિંગ લાઇસન્સ તમારે સમાપ્ત થઈ ગયું હોય તો તમારે કોઈ ચિંતા કરવાની જરૂર નથી તમારું ડ્રાઇવિંગ લાઇસન્સ તમે ઘરે બેસી અને રીન્યુ કરી શકો છો તેના માટે કેટલાક સ્ટેપ છે તે નીચે દર્શાવેલ છે તે ફોલો કરો.

Driving license renewal Gujarat

જો તમે પણ ડ્રાઇવિંગ લાઇસન્સ રીન્યુ કરવા માંગતા હોય તો તમે ડોક્યુમેન્ટ કે જે રીન્યુ કરવા માટે જરૂર પડશે તે તમારે એક્સપાયર ડ્રાઇવિંગ લાઇસન્સ માટે. તેની અંદર તમારો પાસપોર્ટ સાઇઝ નો ફોટો આધારકાર્ડ નો ફોટો તમારો હાલનું સરનામું આટલા ડોક્યુમેન્ટ અને વિગત હશે તો તમારે ૩૦ દિવસની અંદર જ નવું ડ્રાઇવિંગ મેસેજ આવી જશે તમારે ઘરે ટપાલ ની અંદર સીધા આવી જશે.

ડ્રાઇવિંગ લાઇસન્સ સમાપ્ત થઈ ગયું છે તો આ રીતે રીન્યુ કરો

ડ્રાઇવિંગ લાઇસન્સ ને રીન્યુ કરાવ એ બહુ સરળ છે તમે તેને ઘરે બેસી અને રીન્યુ કરાવી શકો છો તે આપણે માહિતી આપી અને કેટલાક ડોક્યુમેન્ટ અને બીજી જરૂર પડતી વસ્તુઓ વિશે આપણે વાત કરી હવે આપણે ડ્રાઇવિંગ લાઇસન્સ રીન્યુ કરવા માટે નીચે આપેલા સ્ટેપ ફોલો કરવાના રહેશે.

  • સૌપ્રથમ તમારે ટ્રાન્સપોર્ટ સર્વિસની જે ઓફિસિયલ વેબસાઈટ છે તેના ઉપર જવાનું રહેશે
  • વેબસાઇટની પર જશો ત્યારે તમને લાયસન્સ રીન્યુનો વિકલ્પ દેખાશે તેના પર ક્લિક કરો
  • ત્યારબાદ તમારી સામે એક અરજી ફોર્મ આવશે તેને તમારે ભરવાનું રહેશે
  • ડ્રાઇવિંગ લાઇસન્સ અને તમારો મોબાઈલ નંબર l કેટલીક માહિતીઓ છે તે તમારે ભરવાની રહેશે
  • ત્યાં તમારે જરૂરી દસ્તાવેજો અપલોડ કરવાના રહેશે અને તમારું એડ્રેસ ત્યાં આપવાનું રહેશે અને ડિજિટલ સિગ્નેચર પણ અપલોડ કરવાના રહેશે
  • ત્યારબાદ તમે બધા દસ્તાવેજો અપલોડ કર્યા બાદ ફીની ચૂકવણી કરી અને ડ્રાઇવિંગ લાઇસન્સ માટે ઓનલાઇન અરજી થઈ ગઈ છે
  • આ પ્રમાણે તમારું ડ્રાઇવિંગ લાઇસન્સ રીન્યુ થઈ જશે

Read More:- MUCB Recruitment 2024: બેંકમાં 50 પદો પર ભરતીની જાહેરાત,અહી કરો ઓનલાઈન અરજી

તો મિત્રો જો તમે પણ ઘરે બેઠા રીન્યુ કરવા માંગતા હોય તો આપેલા સ્ટેપને ફોલો કરી અને ડ્રાઇવિંગ લાઇસન્સ રીન્યુ કરાવી શકો છો.

Leave a Comment

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં. જરૂરી ક્ષેત્રો ચિહ્નિત થયેલ છે *

Scroll to Top