CBSE Board Result 2024: CBSE બોર્ડ પરિણામ 2024, આ તારીખે જાહેર થશે ધોરણ 10 અને 12 નું રિઝલ્ટ

CBSE board result 2024: નમસ્કાર મિત્રો, કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10 અને 12 ના રિઝલ્ટ તેમની સત્તાવાર વેબસાઇટના માધ્યમથી બહાર પાડવામાં આવેલ છે. મિત્રો તમને જણાવી દઈએ કે કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા વાર્ષિક 30 લાખથી વધારે વિદ્યાર્થીઓ બોર્ડ પરીક્ષામાં સામેલ હોય છે. શૈક્ષણિક વર્ષ 2024 માં પણ 30 લાખ થી વધારે વિદ્યાર્થીઓએ બોર્ડની પરીક્ષા આપી છે. જે વિદ્યાર્થી સીબીએસસી બોર્ડ રીઝલ્ટ 2024 વિશે તમામ માહિતી મેળવાઈ જતો હોય તો આજનો આ લેખ અંત સુધી વાંચે.

CBSE Board Result 2024

શૈક્ષણિક વર્ષ 2023-24 ની બોર્ડ પરીક્ષા 13 માર્ચ 2024 થી શરૂ થઈ છે અને 2 એપ્રિલ 2024 ના દિવસે પૂર્ણ થઈ છે. આ પરીક્ષા પૂર્ણ થયા પછી ધોરણ 12 અને 10 માં ના વિદ્યાર્થીઓ બોર્ડનું રીઝલ્ટ ક્યારે આવશે તેની રાહ જોઈ રહ્યા છે. તે તમામ વિદ્યાર્થીને જણાવી દઈએ કે હવે ટૂંક જ સમયમાં સત્તાવાર વેબસાઈટ પર રિઝલ્ટ જાહેર કરવામાં આવશે.

સીબીએસસી બોર્ડ રીઝલ્ટ 2024

મિત્રો તમને જણાવી દઈએ કે કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા જવાબ વહી ચેક કરવાની પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે. અને હવે વિદ્યાર્થીઓના માર્ક્સ ની ગણતરી કરવાનું કાર્ય બાકી છે જેમાં લગભગ 20 થી 25 દિવસ લાગશે ત્યાં સુધી તમામ વિદ્યાર્થીઓને તેના પરિણામની રાહ જોવાની રહેશે.

માહિતી મુજબ મે મહિનાના છેલ્લા સપ્તાહમાં રીઝલ્ટ જાહેર કરી દેવામાં આવશે. જ્યારે તેનું રિઝલ્ટ બહાર પાડવામાં આવશે ત્યારે સૌ પ્રથમ અમે તમને તેના વિશે માહિતી આપીશું. વિદ્યાર્થી મિત્રો જણાવી દઈએ કે સીબીએસસી બોર્ડ રીઝલ્ટ 2024 એપ્રિલ મહિનાના છેલ્લા અઠવાડિયા સુધી જાહેર કરવામાં આવશે તેવી સૂચના મળી રહી છે. માહિતી મુજબ તેમનું રીઝલ્ટ આ મહિનાના છેલ્લા અઠવાડિયા સુધી જાહેર કરી દેવામાં આવશે.

પરંતુ અત્યારે લોકસભા ચૂંટણી ચાલી રહી છે તેથી રીઝલ્ટ જાહેર કરવામાં પણ વાર લાગી શકે છે. જો તમે રીઝલ્ટ ની માહિતી સૌપ્રથમ મેળવવા ઈચ્છો છો તો તમે તેની www.cbse.nic.in ઓફિશિયલ વેબસાઈટ સાથે જોડાયેલા રહો.

Read More- Gujarat Two Wheeler Yojana 2024 : ગુજરાત સરકાર આપશે ટુ વ્હીલર ખરીદવા માટે 30,000 હજાર ની સબસીડી

સીબીએસસી બોર્ડ ધોરણ 12 રિઝલ્ટ 2024

જો તમે પણ અત્યારે સીબીએસસી બોર્ડ ધોરણ 12 પરિણામ 2024 ક્યારે આવશે તેની રાહ જોઈ રહ્યા છો તો તમને જણાવી દઈએ કે તેનું રિઝલ્ટ તેમની સત્તાવાર વેબસાઈટ પર જાહેર કરવામાં આવશે. તેની પરીક્ષાનું આયોજન બે માર્ચ 2024થી 12 એપ્રિલ 2024 વચ્ચે થયું હતું. પરીક્ષા આપ્યા પછી વિદ્યાર્થીઓ તેનું પરિણામ ક્યારે આવશે તેની રાહ જોઈ રહ્યા છે.

સીબીએસસી બોર્ડ ધોરણ 10 રિઝલ્ટ 2024 | CBSE board result 2024

કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડ ધોરણ 10 રીઝલ્ટ 2024 હવે ટૂંક જ સમયમાં તેમની ઓફિસિયલ વેબસાઈટ પર જાહેર કરવામાં આવશે. મિત્રો જણાવી દઈએ કે આ વર્ષે પરીક્ષામાં લગભગ 30 લાખથી વધારે વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. અને તે તમામ વિદ્યાર્થીઓ પરિણામ ક્યારે આવશે તેની રાહ જોઈ રહ્યા છે. કેમકે આ પરિણામના આધારે તેઓ આગળ કયો અભ્યાસ કરે શકશે તેનો નિર્ણય લેશે. તો એવા તમામ વિદ્યાર્થીઓને જાળવી દઈએ કે સીબીએસસી બોર્ડ દ્વારા હવે ટૂંક જ સમયમાં તેમની ઓફિસિયલ વેબસાઈટ પર રિઝલ્ટ જાહેર કરવામાં આવશે.

સીબીએસસી બોર્ડ રીઝલ્ટ 2024 ક્યારે આવશે | CBSE board result 2024

 કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા એવી સૂચના મળી આવે છે કે સીબીએસસી બોર્ડ રિઝલ્ટ 2024 ક્યારે આવશે તેની તારીખ ક્યારે આવશે. મિત્રો જણાવી દઈએ કે અત્યાર સુધી દર વર્ષે તેનું રિઝલ્ટ મે મહિનાના બીજા સપ્તાહમાં જાહેર કરવામાં આવતું હતું. જ્યારે પણ સીબીએસસી બોર્ડ દ્વારા પરિણામ જાહેર થશે સૌપ્રથમ અમે તમને જણાવીશું.

જે પણ વિદ્યાર્થીઓએ કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડ 2024 માં પરીક્ષા આપી છે તેવો અત્યારે તેના પરિણામની રાહ જોઈ રહ્યા છે અને તેઓ google પર સતત સર્ચ કરી રહ્યા છે કે સીબીએસસી બોર્ડ રીઝલ્ટ 2024 ક્યારે આવશે. તેવા તમામ વિદ્યાર્થીઓને જણાવી દઈએ કે તેમનું પરિણામ હવે ટૂંક જ સમયમાં ઓફિસિયલ વેબસાઈટ પર જાહેર કરવામાં આવશે. શિક્ષણ બોર્ડ દ્વારા એવો નિર્ણય લેવામાં આવ્યો છે કે ચૂંટણી ચાલી રહી છે તેના કારણે રિઝલ્ટ ટૂંક જ સમયમાં ઓફિસિયલ વેબસાઈટ પર જાહેર કરવામાં આવશે.

Read More- GSEB HSC Results 2024: GSEB ધોરણ 12 માટે આવ્યા મોટા સમાચાર, જાણો ક્યારે જાહેર થશે પરિણામ

Leave a Comment

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં. જરૂરી ક્ષેત્રો ચિહ્નિત થયેલ છે *

Scroll to Top