Bhagya Lakshmi Bond Yojana 2024: સરકાર દીકરીઓને 10,000 રૂપિયાની સહાય આપી રહી છે, આ રીતે લાભ લો

Bhagya Lakshmi Bond Yojna 2024: તો મિત્રો આજે આપણે મુખ્યમંત્રી ભાગ્યલક્ષ્મી બોન્ડ યોજના વિશે આ પોસ્ટની અંદર ચર્ચા કરીશું તો આ યોજનાએ દીકરીઓ માટે સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલી છે. કે જેની અંદર દીકરી ઓને આર્થિક સહાય આપવામાં આવે છે જેના થકી દીકરીઓને જીવનમાં ભણતર અને બીજી રીતે સહાય મળી રહે. તો આ મુખ્યમંત્રી ભાગ્યલક્ષ્મી બોન્ડ યોજના માં કેટલી સહાય મળશે શું જરૂરી દસ્તાવેજ છે અને પાત્રતા વિશે આ લેખની અંદર આપણે સવિસ્તાર ચર્ચા કરીશું.

મુખ્યમંત્રી ભાગ્યલક્ષ્મી બોન્ડ યોજનાની અંદર તેનો ઉદ્દેશ દીકરી વધાવો દિકરી ભણાવો એની સાથે સાથે સ્ત્રીઓ ની ભૃણ હત્યા અટકાવવા ને જે શ્રમિક મા બાપ ની દીકરીઓ છે તેમના શિક્ષણ અને લગ્નના ખર્ચાઓને સહાય મળી રહે એવા હેતુથી આ યોજના અમલમાં મુકવામાં આવેલી છે. આ યોજનામાં દીકરીઓને રૂપિયા 25000 સહાય આપવામાં આવે છે. બાંધકામમાં તથા ગુજરાત મકાન અને બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડમાં જે કોઈપણ નોંધાયેલ હશે તેમને એક દીકરી ના નામે રૂપિયા 25,000 નો મુખ્યમંત્રી ભાગ્યલક્ષ્મી બોન્ડ આપવામાં આવે છે કે જે દીકરી દ્વારા 18 વર્ષની ઉંમર પૂરી થતાં તે ઉપાડી શકાય છે. 

Bhagya Lakshmi Bond Yojana 2024: પાત્રતા અને શરતો

  • જે કોઈપણ શ્રમિકો ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડમાં નોંધાયેલ છે તેમને આ યોજનાનો લાભ મળી શકશે.
  • યોજનાનો લાભ લેવા માટે દીકરીના જન્મના કિસ્સામાં મુખ્યમંત્રી ભાગ્યલક્ષ્મી બોન્ડ યોજના માટે બેન્કના બોર્ડનું અરજી ફોર્મ ડાઉનલોડ કરી અપલોડ કરવાનું રહેશે.
  • જન્મથી 12 માસમાં અરજી કરવાની રહેશે
  • પ્રથમ બે પ્રસુતિની મર્યાદામાં એક દીકરીને મુખ્યમંત્રી ભાગ્ય લક્ષ્મી યોજનાનો લાભ આપવામાં આવશે.

Read More- PM Vishwakarma Yojana 2024: PM વિશ્વકર્મા યોજના હેઠળ તમને મળશે 15000 રૂપિયા, આ રીતે કરો અરજી

જરૂરી દસ્તાવેજ

મુખ્યમંત્રી ભાગ્યલક્ષ્મી બોન્ડ યોજના માં તમારે અરજી કરવા માટે અરજદારે કેટલાક જરૂરી દસ્તાવેજો રજૂ કરવાના રહેશે જે નીચે પ્રમાણે છે.

  • બાંધકામ શ્રમિક ના ઓળખાણ કાર્ડ ની નકલ
  • ફોટા જન્મના પ્રમાણપત્ર ની નકલ
  • અરજદારનું આધાર કાર્ડ
  • બેંકનું ફોર્મ બોન્ડ મેળવવા માટે
  • બેંક પાસબુક ની નકલ
  • રેશનકાર્ડ ની નકલ 
  • નમૂના ના મૂજબ નું સોગંદનામુ

અરજી પ્રક્રિયા

મુખ્યમંત્રી ભાગ્યલક્ષ્મી બોન્ડ યોજનાનો લાભ કઈ રીતે લેવો અને તેની અરજી કરવા માટે શું પ્રક્રિયા કરવી પડે છે તે વિશે જાણો 

  • જોરદાર દ્વારા ભૌતિક ફોર્મસ સબમિટ કર્યું હોય તો જિલ્લા પ્રોજેક્ટ મેનેજર તેને ઓનલાઈન સબમીટ કરશે.
  • તે પછી જિલ્લા નિરક્ષક દ્વારા મંજૂર કરવામાં આવશે
  • પછી તે વળી કચેરીના રાજ્ય પ્રોજેક્ટ મેનેજર ને સબમીટ કરવામાં આવશે.
  • એના પછી વળી કચેરીના સરકારી શ્રમ અધિકારી શ્રી ને ત્યારબાદ સભ્ય સચિવ શ્રી દ્વારા મંજૂર કરવામાં આવશે.
  • અરજીની મંજૂરી પછી મુખ્યમંત્રી ભાગ્યલક્ષ્મી બોન્ડ કામદારોને હાથો હાથ વઆપવામાં આવશે
  • આ યોજનાની વધારે માહિતી કે જે તમને ડાયરેક ગુજરાત મકાન અને બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડની વેબસાઈટ પરથી પણ મેળવી શકો છો.

ઓફિશિયલ વેબસાઈટ: https://sanman.gujarat.gov.in/

તો મિત્રો તમે જો આયોજન લાભ લેવા માંગતા હો તો તમે આ પ્રમાણે પાત્રતા ધરાવતો હોવ તો મુખ્યમંત્રી ભાગ્યલક્ષ્મી બોન્ડ યોજના નો લાભ અવશ્ય લેવો.

Read More- Jan Dhan Yojana 2024: સરકાર દરેક વ્યક્તિને 10,000 રૂપિયા આપી રહી છે, આ રીતે લાભ મેળવો

2 thoughts on “Bhagya Lakshmi Bond Yojana 2024: સરકાર દીકરીઓને 10,000 રૂપિયાની સહાય આપી રહી છે, આ રીતે લાભ લો”

Leave a Comment

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં. જરૂરી ક્ષેત્રો ચિહ્નિત થયેલ છે *

Scroll to Top