Bajaj CNG bike

Bajaj CNG bike: દુનિયાનું પ્રથમ સીએનજી બાઈક બજાજ કંપનીએ લોન્ચ કર્યું, જાણો તેની ખાસીયતો અને કિંમત

Bajaj CNG bike: બજાજ કંપની દ્વારા સીએનજી બાઈક લોન્ચ કરવામાં આવ્યું છે જે બાઈકને વેચવાનું પ્રથમ સીએનજી બાઇક કહી શકાય. આ બાઈક એ ઓફિસેઅલી લોન્ચ કરી દેવામાં આવ્યું છે તો આપણે આજ સુધી પેટ્રોલ અને ઇલેક્ટ્રીક બાઈક તો જોયા જ હતા પણ હવે સીએનજી બાઈક આવી ગયું છે જે bajaj કંપની દ્વારા લોન્ચ કરવામાં આવેલું છે અને તેમનો મેન્યુફેક્ચરિંગ છે. તો આ બાઈક ની અંદર શું શું ખાસિયતો છે અને સીએનજી બાઈકના લીધે આપણને શુ શુ ફાયદો થઈ શકે તે અંગેની સવિસ્તાર ચર્ચા આપણે આ પોસ્ટની અંદર કરીશું.

Bajaj CNG bike

બજાજ કંપની દ્વારા જે સીએનજી બાઈક લોન્ચ કરવામાં આવ્યો છે તે બાઈકનું નામ છે ફ્રીડમ સીએનજી બાઈક. આપણે બાઈક ને પેટ્રોલ ની અંદર ચાલતા જાય છે અને ઇલેક્ટ્રીક બાઈક પણ જોયા છે જેની અંદર સીએનજી ની અંદર આજ સુધી આપણે કાર જે જોઈ છે અને તેને ચલાવેલી છે પણ હવે મિત્રો બાઈક પણ સીએનજી ની અંદર આવી ગયુ છે. બાઈક લોન્ચ કરી દેવામાં આવ્યું છે અને બજારની અંદર તેનું વેચાણ પણ ટૂંક સમયની અંદર ચાલુ થઈ જશે બાઈક નહી કિંમત પણ જાહેર કરી દેવામાં આવેલી છે તો બાઈક ની કિંમત અને બીજી વિગત જાણીએ.

બજાજ ફ્રીડમ બાઈક ની ખાસિયતો અને ફિચર્સ

  • આ બાઈકની અંદર 125cc નું એન્જિન લગાવવામાં આવેલું છે.
  • આ બાઈકની અંદર સીએનજી બે કિલોનો બાટલો લગાવવામાં આવેલો છે.
  • આ બાઈક ની અંદર સીએનજીની સાથે સાથે પેટ્રોલ પણ ભરાવી શકશો તેની અંદર બે લીટરને ટાંકી પણ આવેલી છે.
  • 825 એમએમ ની સીટ હાઈટ છે.
  • એલઇડી હેડલાઇટ.
  • બાઈક નો વજન 147 કિલો છે.
  • મુખ્ય ખાસિયત એ છે કે તમે આ બાઈકને સીએનજી અને પેટ્રોલ બંનેમાં ચલાવી શકો છો.
  • પાંચ સ્પીડ આપવામાં આવેલા છે.

Read: GSRTC Conductor Bharti 2024: GSRTC માં કંડક્ટરની વિવિધ જગ્યાઓ માટે ભરતી, જાણો અરજીની છેલ્લી તારીખ

ફ્રીડમ સીએનજી બાઈક ના ફાયદા

કંપની દ્વારા કેટલીક ખાસિયતો જે ફાયદાકારક બતાવવામાં આવેલી છે તે નીચે પ્રમાણે દર્શાવેલી છે.

  • બાઈક એ સીએનજી થી ચાલશે તો પેટ્રોલ કરતા ઓછા ખર્ચે બાઈક ચાલી શકે છે.
  • પેટ્રોલ અને સીએનજી બંને અનુક્રમે બે લીટર અને બે કિલો ની કેપીસીટી ધરાવે છે અને આ બંનેને સાથે કંપનીએ ₹330 km સુધી મોટરસાયકલ ચાલી શકે છે તેઓ દાવો કરેલો છે.
  • જો તમે એકલા સીએનજી બે કિલો ની વાત કરીએ તો તેની અંદર કંપનીનું કહ્યું છે કે 270 કિલોમીટર સુધી બાઈક ચાલી શકે છે એટલે કે એક કિલો સીએનજી થી બાઇક 108 km સુધી ચાલી શકે છે.
  • તો આ પ્રમાણે જો બાઈકનું એવરેજ રહે તો ચાલકને ઘણા બધા ફાયદો થઈ શકે છે.
  • બાઈક પેટ્રોલ અને સીએનજી બંનેમાં ચાલી શકે છે તેના કારણે અગવડ ઊભી થઈ શકતી નથી.
  • સીએનજી અને પેટ્રોલમાં બાઈક અને બદલવા માટે સ્વિચ આપવામાં આવેલ છે જેનાથી તમે ચેન્જ કરી શકો છો.
  • પેટ્રોલ ની અંદર કંપનીનો દાવો છે કે 60 કિલોમીટર સુધીની એવરેજ આપશે.

બજાજ ફ્રીડમ સીએનજી બાઈક ની કિંમત

બજાજ સીએનજી શ્રીરામ બાઈક ની કિંમત અલગ અલગ પ્રમાણે અલગ અલગ રાખવામાં આવેલી છે જે નીચે પ્રમાણે દર્શાવેલ છે. નીચે દર્શાવેલ કિંમત એક્સ શોરૂમ છે.

  • બાઈક ની અંદર બંને ડ્રમ વેરિઅન્ટ આવે છે જેની કિંમત 95 હજારની આસપાસ રહેશે.
  • બીજું મોડલ કે જેની અંદર તમે ડ્રમ બ્રેક અને એલઇડી બાઈક ખરીદી શકો છો તેની કિંમત 1,5000 ની આસપાસ જોવા મળશે
  • ફ્રન્ટ ની અંદર ડિસ બ્રેક અને એલઇડી ના મોડલ ની અંદર કિંમત ₹1,10,000 છે.

તો આ રીતે અલગ અલગ બેલેટ ની અંદર બાઈકના અલગ અલગ કિંમત રાખવામાં આવેલી છે તો તમને બાઈક કેવું લાગ્યું નીચે કોમેન્ટ કરી તેને જણાવો અને તમારા મિત્રો સાથે આ લેખને શેર કરો.

Read More: Toll Supervisor Vacancy:  ટોલ સુપરવાઈઝરની ખાલી જગ્યાઓ માટે ભરતી, જાણો ભરતીની વિગતો

Comments

No comments yet. Why don’t you start the discussion?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *