Amazon work from home job: મિત્રો જો તમે પણ શિક્ષિત છો અને બેરોજગાર છો તો એમેઝોન કંપનીની અંદર તમે ઘરે બેસી અને ઘણા બધા પ્રકારના નોકરી આપી રહી છે. તમે એમેઝોન ની અંદર ઓપરેશન સ્પોર્ટ એક્ઝિક્યુટિવ, સેલર પાર્ટનર સપોર્ટ એસોસીએટ જેવી બધા પ્રકારના જગ્યાઓ ઉપર નોકરી કરી શકો છો. કેટલી કેટલીક વાર આવા ઘણા બધા જગ્યા ઉપર amazon કંપની દ્વારા વર્ક ફોર્મ હોમ ને નોકરીઓ બહાર પાડવામાં આવે છે અને ઓપર્ચ્યુનિટી આપવામાં આવે છે તો આપણે આ પોસ્ટની અંદર આપણે આ પ્રકારની નોકરી કઈ રીતે મેળવવી તે વિશેની માહિતી મેળવીશું.
Amazon કંપનીમાં નોકરી (Amazon work from home job)
Amazon કંપનીની વર્કશોપ હોમ જોબની તમને તક મળે છે જેની અંદર તમે ઘરે બેસી અને તમારા અનુકૂળ સમય પ્રમાણે તમે કામ કરી શકો છો. આ સમયે હાલમાં એમેઝોનને ગો એ આઈ એસોસિયેટ ની જગ્યાઓ ની સાથે બીજી ઘણા બધા પ્રકારની અરજીઓ મંગાવવામાં આવેલી છે. અરજી કરવા માટે અલગ અલગ જગ્યાઓને અનુસાર અલગ અલગ એજ્યુકેશનના ક્વોલિફિકેશન અને ઉમર અને નોલેજ ની જરૂર પડે છે જેની માહિતી નીચે આપેલી છે.
Amazon work from home job – ઉમર મર્યાદા
આ પ્રકારની એમેઝોન ની અંદર નોકરીઓ માટે અરજી કરવા માટે તમારે ઉંમરની મર્યાદા ઓછામાં ઓછી 18 વર્ષ સુધી હોવી જોઈએ અધિકતમ ઉંમર તમારી ગમે તેટલી હોઈ શકે છે તો તમે પણ તમે અરજી કરી શકો છો તમારે જે પોસ્ટ માટે જે પાત્રતા છે તે તમે ધરાવતા હોવા જોઈએ.
Amazon માં નોકરી મેળવવા માટે જરૂરી દસ્તાવેજ
આ ભરતી ની અંદર તમારે નોકરી મેળવવા માટે તમારી પાસે તમારા શૈક્ષણિક લાયકાતના દરેક ડોક્યુમેન્ટ ની સાથે સાથે પાનકાર્ડ આધારકાર્ડ અને રેઝ્યુમ તથા એક્સપિરિયન્સ સર્ટિફિકેટ જેવા દસ્તાવેજો તમારી પાસે હોવા જરૂરી છે તો તમને એમેઝોન માં નોકરી મળવી સરળ બની જશે.
Amazon માં નોકરી મળવા માટે આટલું ધ્યાન રાખો
જો તમે ઘરે બેસી અને અમે જોન ની અંદર નોકરી કરવા માંગો છો તો તમારી પાસે 5g ઇન્ટરનેટ નું કરેક્શન હોવું જરૂરી છે. તેની સાથે જ તેમના કામ કરવા માટે તમારી જોડે કમ્પ્યુટર અથવા તો એક સારું લેપટોપ હોવું જરૂરી છે. કેટલાક નોકરી અને કામ એવા પણ હોય છે કે જે તમે તમારા મોબાઇલ અથવા તો ટેબલેટ ઉપર પણ કરી શકો છો. આ રીતે તમારી જોડે ઇન્ટરનેટ સારું હોવું જોઈએ અને તમારી જોડે સારું ડિવાઇસ હોવું જરૂરી છે.
Read More:- EPFO UPDATE: પેન્શનરો માટે સારા સમાચાર,હવે મળશે વધુ પેન્શન
એમેઝોન ની અંદર નોકરી મેળવવા માટે અરજી કઈ રીતે કરવી ?
Amazon વર્ક ફ્રોમ હોમ ની નોકરી માટે જો તમારે અરજી કરવી હોય તો તમારે સૌ પ્રથમ તેમાં ઓનલાઇન આવેદન કરવાનું રહેશે. તેનાં માટે તમારે જે પણ પોસ્ટની અંદર નોકરી મેળવવાની છે તેની લાયકાતની તમારે માહિતી હોવી જોઈએ.
શું તમારી જોડે તેની માહિતી છે તો તમે નીચે દર્શાવેલ માહિતી અનુસાર આ નોકરી માટે અરજી કરી શકો છો.
- સૌપ્રથમ તમારે amazon ની ઓફિશિયલ વેબસાઈટ ઉપર જવાનું છે અને ત્યાં એકાઉન્ટ પર લોગીન કરવાનું છે.
- લોગીન કર્યા બાદ કેરિયર ક્ષેત્રનો ઓપ્શન આવે તેના ઉપર તમારે ક્લિક કરવાની છે ત્યાં જઈ અને તમને નોકરી માટેના અલગ અલગ વિકલ્પો જોવા મળશે અને અલગ અલગ પોસ્ટો.
- તમે જે પણ પોસ્ટ માટે અરજી કરવા માંગો છો તેના ઉપર ક્લિક કરો જેનાથી તમારી સામે એક નવું પેજ ખુલશે
- ત્યાં તમને તે પોસ્ટ વિશેની માહિતી અને તેની લાયકાત વિશેની જાણકારી દેખાશે.
- ત્યારબાદ તમારે એપ્લાય નાવ પર અથવા તો ઓનલાઈન અપ્લાય પર ક્લિક કરવાનું છે જે બંનેમાંથી કોઈ પણ પ્રકારના બટન હોઈ શકે છે
- જેનાથી તમારી સામે અરજી માટેનું એક ફોર્મ ખુલી જશે જેની અંદર તમારે તમારી સચોટ માહિતી ભરવાની રહેશે
- આટલું કર્યા બાદ તમારે ડોક્યુમેન્ટની સ્કેન કરેલી pdf ફાઈલ અને રેઝ્યુમ તમારે અપલોડ કરવાનું રહેશે.
- ત્યારબાદ તમારું અરજી નું ફોર્મ સબમીટ કરી નાખવાનું રહેશે હવે તે amazon પાસે પહોંચી ગયું છે જેનું નિરાકરણ એમેઝોન દ્વારા કરવામાં આવશે.
- જો તમે નોકરીના માટે સક્ષમ હશો અને તમે સિલેક્ટ થઈ જશો તો તમારી મોબાઇલ અથવા તો ઇમેલ આઇડી પર તમને જાણ કરવામાં આવશે.
- ત્યારબાદ તમારે ઇન્ટરવ્યૂ ની પ્રક્રિયા ઓનલાઈન પુરી કરવાની રહેશે અને તે ઇન્ટરવ્યૂ પૂર્ણ થયા બાદ તમને નોકરી આપી દેવામાં આવશે.
Read More:- ખેતી મદદનીશ ભરતી: ગુજરાત ગૌણ સેવા દ્વારા કુલ 436 જેટલી જગ્યાઓ માટે ભરતી, જાણો અરજીની રીત
તો મિત્રો તમે આ રીતે ઘરે બેઠા એમેઝોન કંપનીની અંદર ઓનલાઇન નોકરી મેળવી શકો છો જો તમે ઉપર પ્રમાણેની પાત્ર ધરાવો છો અને ઉપર દર્શાવેલી માહિતીને અનુસાર તમે ઓનલાઈન અરજી કરી શકો છો. જો તમને આ માહિતી સારી લાગી હોય તો તમારા દોસ્તો અને ફેમિલી સાથે શેર કરવા વિનંતી.