Today gold rate: અત્યારે હવે ના સોના અને ચાંદીના ભાવ થોડા સસ્તા થયા છે. પહેલાની જેમ હવે સોના અને ચાંદીના ભાવ નીચે આવી રહ્યા છે.સોના અને ચાંદીના ભાવ ના મુલ્ય માં ઘટાડો થવા ના કારણે અત્યારે ખરીદી કરવામાં સારો એવો મોકો ભણેલો છે. ચાંદની અંદર સાત તારીખ પછી 4000 રૂપિયા જેટલુ સ્તર તૂટ્યું છે અને બજાર નીચે ગઈ છે. આજે રવિવાર પછી સોમવારના દિવસે બજારોમાં સોના ચાંદીની શું ભાવ પડ્યા છે તેની બધી જાણકારી આ પોસ્ટ ની અંદર આપેલી છે.
છેલ્લા કેટલાક દિવસોમાં સોનાના ભાવ
આ સપ્તાહ ની અંદર સોના અને ચાંદીના બંનેના ભાવ બહુ જ ઊંચા નીચા રહ્યા છે બજારમાં એક જ દિવસમાં 4000 જેટલો ઘટાડો અને ₹3,000 જેટલો વધારો પણ જોવા મળ્યો હતો આ રીતે આ સપ્તાહની અંદર સોના ચાંદીની અંદર બહુ જ મોટો વધારો અને ઘટાડો જોવા મળ્યો હતો. બજાર અસ્થિર જોવા મળી રહી હતી.
Read More- Kisan Mandhan Yojana: ખેડૂતો માટે લાભકારી યોજના, માસિક મળશે ₹ 3000 માત્ર 2 રુપિયાના માસિક રોકાણ પર
સોનાનો ભાવ સ્થિર
સોનાનો ભાવ રવિવારના દિવસે અને સોમવારના દિવસે કોઇપણ વધારે ઘટાડો જોવા મળ્યો નથી આ બે દિવસની અંદર સોનાના ભાવમાં એક રૂપિયાનો પણ ઘટાડો કે વધારો જોવા મળ્યો નથી અને બંને દિવસે બજાર એકસરખું જોવા મળ્યું હતું. સોમવારના દિવસે અને રવિવારના દિવસે 71,720 રૂપિયા જેટલું બજાર રહ્યું હતું. 500 રૂપિયા જેટલી જ હારફેર જોવા મળી છે.
સોનાના કેરેટ પ્રમાણે ભાવ
સોનાની અંદર અલગ અલગ કેરીટો ની અંદર અલગ અલગ ભાવ જોવા મળે છે કે જેની અંદર સોમવારે
- 18 કેરેટ સોનાનો ભાવ 53,800 રૂપિયા 10 ગ્રામના જોવા મળ્યો હતો.
- 22 કેરેટ સોનાનો ભાવ 10 ગ્રામ સોનાનો જોવા મળ્યો હતો
- 24 કેરેટ સોનાનો ભાવ રૂપિયા 71,720 10 ગ્રામ નો જોવા મળ્યો હતો.
સોનાના મુખ્ય શહેરની અંદર ભાવ
દિલ્હી: દિલ્હી શહેર ની અંદર સોનાનો ભાવ સોમવારના દિવસે તારીખ 10 જૂનના દિવસે 73,027 રૂપિયા જેટલો રહ્યો હતો
મુંબઈ: મુંબઈ શહેર કે જેની અંદર 10 જૂનના દિવસે સોમવારનો 10 ગ્રામ સોનાનો ભાવ ₹73,311 જેટલો રહ્યો હતો
IBJA દ્વારા જારી કરાયેલા ભાવ સમગ્ર દેશભરમાં લાગુ છે. જો કે, એ નોંધવું અગત્યનું છે કે ટેક્સ પછીની કિંમતો થોડી વધારે હોઈ શકે છે.
Read More- PM Kisan Yojana: હવે આ લોકોને નહીં મળે પીએમ કિસાનનો આગામી હપ્તો, જાણો વિગત
Gold na roj na bhav
સોના ના ભાવ ની વધ-ઘટ ની માહિતી જોઈએ છે, છેલ્લા ૫૦-૬૦ વર્ષ ની મળી શકે?